Mia Khalifa ની લેટેસ્ટ તસવીરો અને Video જોઈને ફેન્સ પાણીપાણી થઈ ગયા, તમે પણ જુઓ

બેબનાની મૂળની સાબિક અમેરિકન પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa)  સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Mia Khalifa ની લેટેસ્ટ તસવીરો અને Video જોઈને ફેન્સ પાણીપાણી થઈ ગયા, તમે પણ જુઓ

નવી દિલ્હી: બેબનાની મૂળની સાબિક અમેરિકન પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa)  સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે છાશવારે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે જેને જોઈને ફેન્સના હ્રદયના ધબકારા વધી જશે. 

મિયા ખલીફાએ આ તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ કરાયેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. જ્યારે હજારો કમેન્ટ આવી છે. કમેન્ટ બોક્સમાં તેના ફેન્સ તેના ખુબ વખાણ કરી રહ્યા છે. 

ઈતિહાસમાં ગ્રેજ્યુએટ થયેલી મિયા ખલીફા 10 ફેબ્રુઆરી 1992ના રોજ બૈરૂતમાં જન્મી હતી. જો કે ત્યારબાદ અમેરિકામાં જઈને વસી ગઈ. માત્ર 21 વર્ષની ઉંમરે તેણે એક એવો નિર્ણય લીધો કે આખી દુનિયામાં તે ચર્ચિત ચહેરો બની ગઈ. તે સમયે તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય લીધો હતો. જો કે થોડા વર્ષો પહેલા જ તેણે હવે આ પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia K. (@miakhalifa)

મિયા ખલીફા અલગ અલગ દેશોમાં સળગતા મુદ્દાઓ ઉપર પણ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતી હોય છે. તાજેતરમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ઉપર પણ તેણે એક ટ્વીટ કરી હતી. ત્યારબાદ તેણે અનેક પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત તેણે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વિવાદ ઉપર પણ મત રજુ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news