Big Breaking: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકોના મોત

US Mass Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે. જેમાં અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

Big Breaking: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકોના મોત

US Mass Shooting: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે. જેમાં અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર છે. વોશિંગ્ટન ડીસી પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આ શુટિંગની ઘટના F સ્ટ્રીટ NE ના 1500 બ્લોકમાં થઈ અને હુમલા અંગે તપાસ ચાલુ છે. ફાયરિંગની ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. જો કે હજુ સુધી પોલીસ અધિકારીઓએ મૃતકોની અને ઘાયલોની સંખ્યા અંગે જાણકારી આપી નથી. 

વધુ વિગતો થોડીવારમાં....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news