Gold Rate In Ahmedabad: આજે સોનાના ભાવ ઘટી ગયા, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો આ છે ભાવ, અત્યારે સોનું ખરીદવું કે નહીં?
આજે શનિવાર 31 ઓગસ્ટ 2024ના રોજ દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. જો તમે પણ ઘરમાં લગ્ન માટે સોનાના દાગીના કે પછી રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનું પ્લાન કરતા હોવ તો સોનાની ખરીદી માટે આ સમય સારો રહી શકે છે.
Trending Photos
આજે શનિવાર 31 ઓગસ્ટ 2024ના રોજ દેશના અલગ અલગ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 72,200 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 67,100 રૂપિયા અને 18 કેરેટ ગોલ્ડનો ભાવ 54800 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે. જો તમે પણ ઘરમાં લગ્ન માટે સોનાના દાગીના કે પછી રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરવાનું પ્લાન કરતા હોવ તો સોનાની ખરીદી માટે આ સમય સારો રહી શકે છે. તહેવારો પહેલા સોનાના ભાવમાં કરેક્શન આવ્યું છે. આવામાં તહેવારો પહેલા સોનું ખરીદવા માટે આ પ્રાઈસ અને ટાઈમ સારો રહી શકે છે.
એક કિલો ચાંદીનો ભાવ
સિલ્વરનો ભાવ આજે 87,900 રૂપિયા પર છે. ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. દેશના કેટલાક મોટા શહેરોમાં આજે સોનાનો ભાવ શું જોવા મળી રહ્યો છે તે ખાસ જાણો.
દિલ્હીમાં સોનાનો ભાવ
24 કેરેટ સોનાો ભાગ લગભગ 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 67,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
નોઈડામાં સોનાનો ભાવ
નોઈડા વિસ્તારમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 67,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ગાઝિયાબાદમાં કિંમત
24 કેરેટ સોનાની કિંમત લગભગ 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 67,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનઉમાં સોનાનો ભાવ
લખનઉમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે.
જયપુરમાં ભાવ
જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાનો ભાવ
24 કેરેટ સોનાનો ભાવ 73140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 67040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદ શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 73,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યી છે.
ચેન્નાઈમાં ભાવ
ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે.
કોલકાતામાં સોનાનો ભાવ
કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 73,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે જ્યારે 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 67,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બેંગ્લુરુમાં ભાવ
દક્ષિણ ભારતમાં કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં સોનાનો રેટ
હૈદરાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 73,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 67,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે