મહાદેવ સિરિયલની પાર્વતી થઈ ગઈ એકદમ બોલ્ડ! Sonarika ના Bikini Photos એ મચાવ્યો તહેલકો!

પોતાના નવા અંદાજથી સોનારિયા ચાહકોને આશ્ચર્યમાં મુકી રહી છે. આ શોમાં મોહિત રૈનાએ ભગવાન શિવનો એટલે કે લીડ રોલ કર્યો હતો. આ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તો હવે સોનારિકા ભદૌરિયાનો બિકિની લૂક વાયરલ થઈ રહ્યો છે. ટીવી સીરિયલ દેવો કે દેવ મહાદેવમાં દેવી પાર્વતી અને આદિ શક્તિના રૂપમાં ફેમસ થનારી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા (Sonarika Bhadoria)પોતાના નવા અંદાજથી ચાહકોને આશ્ચર્યમાં મુકી રહી છે.

Updated By: Nov 28, 2021, 11:10 AM IST
મહાદેવ સિરિયલની પાર્વતી થઈ ગઈ એકદમ બોલ્ડ! Sonarika ના Bikini Photos એ મચાવ્યો તહેલકો!

નવી દિલ્હીઃ પોતાના નવા અંદાજથી સોનારિયા ચાહકોને આશ્ચર્યમાં મુકી રહી છે. આ શોમાં મોહિત રૈનાએ ભગવાન શિવનો એટલે કે લીડ રોલ કર્યો હતો. આ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તો હવે સોનારિકા ભદૌરિયાનો બિકિની લૂક વાયરલ થઈ રહ્યો છે. ટીવી સીરિયલ દેવો કે દેવ મહાદેવમાં દેવી પાર્વતી અને આદિ શક્તિના રૂપમાં ફેમસ થનારી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા (Sonarika Bhadoria)પોતાના નવા અંદાજથી ચાહકોને આશ્ચર્યમાં મુકી રહી છે. આ શોમાં મોહિત રૈનાએ ભગવાન શિવનો એટલે કે લીડ રોલ કર્યો હતો. આ બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તો હવે સોનારિકા ભદૌરિયાનો બિકિની લૂક વાયરલ થઈ રહ્યો છે.

ઑનસ્ક્રીન લૂકથી એકદમ અલગ-
પૌરાણિક અને ઐતિહાસિક ટીવી શોમાં હંમેશા લહેંગા અને સાડીમાં ઘરેણાંઓથી સજ્જ નજર આવતી સોનારિકા પોતાની તાજા તસવીરોમાં ઘણી જ અલગ જોવા મળી રહી છે. તે પોતાની સ્ક્રીન ઈમેજનથી એકદમ અલગ લૂકમાં જોવા મળી રહી છે. તે બિકીની પહેરીને ઉભી નજર આવી. જુઓ આ તસવીરો.
 

 

ચાંદની રાતમાં સ્વિમિંગ-
સોનારિકા અહીં ચાંદની રાતમાં બિકીની લૂકમાં પોતાની હૉટ બૉડીને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. સોનારિકા (Sonarika Bhadoria) રાત્રે કરવા નિકળી અને ચાંદનીની રોશનીમાં પોઝ આપ્યા. તસવીરોમાં તે એનિમલ પ્રિન્ટેડ બિકીની ટૉપ અને નિયોન યેલો બિકિની બૉટમ પહેરેલી જોવા મળી. તેણે પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું, ફેંટાસ્મૈગોરિયા.

તેલુગુ સ્ટાર છે સોનારિકા-
જણાવી દઈએ કે સોનારિકા ભદૌરિયા (Sonarika Bhadoria)એક જાણીતી તેલુગૂ સ્ટાર છે. તેમણે જાદૂગાડુ, સ્પીડુન્નોડુ, ઈદો રકમ આઓ રકમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા ભજવીને જાણીતી થઈ હતી. સોનારિકા છેલ્લે 2019માં ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી હતી. 2019થી તે ટીવી સ્ક્રીનથી ગાયબ છે.