શોખ ઉંચા છે! આ લોકો ચાલુ ફ્લાઈટમાં બાંધે છે 'સંબંધ', કહેવાય છે માઈલ હાય ક્લબ સભ્ય

Member of Mile High Club વિશે જાણો છો? આ લોકો ચાલુ ફ્લાઈટમાં માણે છે અંગત પળો. ખુબ દુનિયાની મોટી મોટી હસ્તીએએ જાતે કર્યો છે ખુલાસો, કે તેઓ પોતે પણ છે આ ક્લબના મેમ્બર.

શોખ ઉંચા છે! આ લોકો ચાલુ ફ્લાઈટમાં બાંધે છે 'સંબંધ', કહેવાય છે માઈલ હાય ક્લબ સભ્ય

Celebrities Crossed all Limits in Flight: ઘણાં લોકોના મોંઢે તમે સાંભળ્યું હશે કે પૈસા વાળાના શોખ ઉંચા હોય...અહીં આવા જ પૈસાવાળાના ઉંચા શોખની વાત કરવામાં આવી છે. જે લોકોના શોખ ખરેખર ખુબ જ 'ઉંચા' છે. આ એક એવી કલબ છે જેમાં સામેલ લોકો ચાલુ ફ્લાઈટમાં શારીરિક સંબંધો બાંધવાનો શોખ ધરાવે છે. એક દેશમાંથી બીજા દિવસમાં જતી વખતે જ્યાં મુસાફરી લાંબી અને કંટાળાજનક લાગતી હોય છે ત્યાં આ લોકો જમીનથી હજારો કિલોમીટર ઉપર પોતાની મોજ માણવામાં વ્યસ્ત હોય છે. ખેલજગત, ફિલ્મ જગત અને અન્ય જાણીતી હસ્તીઓમાંથી કેટલાંક ચહેરાઓ પણ આવો શોખ ધરાવે છે. તેઓ ખુદ આ વાતની કબુલાત કરી ચુક્યા છે. 

ખાસ કરીને તેમાંથી મોટાભાગના લોકોનું કહેવું એવું હોય છેકે, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેની ફ્લાઈટ ખુબ લાંબી અને કંટાળા જનક લાગે છે. એવામાં મૂડ બનાવવા માટે કંઈક અલગ કરવાની ઈચ્છા થાય છે. ત્યારે, આ લાંબી ફ્લાઈટોમાં કંટાળો દૂર કરવા માટે સેક્સ સૌથી બેસ્ટ ઓપ્શન છે, એવો ખુલાસો હોલીવુડની અનેક સેલેબ્રિટિઝ કરી ચુકી છે. 

સેલેબ્રિટિઝ પોતે કરી ચુકી છે આ હરકતનો સ્વીકારઃ
કેટલાક સેલેબ્રિટીએ બાદમાં સ્વીકાર પણ કર્યો હતો કે તેઓ કંટાળાને દૂર કરવા અને જર્નીને વધારે મજેદાર બનાવવા માટે ચાલું ફ્લાઈટે પોતાના પાર્ટનર સાથે અંગત પળો માળી હતી. વિમાનની અંદર શારિરીક સંબંધ બાંધવાવાળા લોકોને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 'Member of Mile High Club' કહેવામાં આવે છે. કોરોના મહામારી પહેલાં ફિલ્મ સ્ટાર્સ અને મોડલ અનેકોવાર ફરવા માટે અલગ-અલગ દેશમાં નીકળી પડતા હતા. પરંતું, લાંબી ફ્લાઈટ્સમાં સમય પસાર કરવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થતું હતું. તેથી કંટાળો દૂર કરવા માટે તેઓ ફ્લાઈટમાં જ શારીરિક સંબંધ બાંધવાનું પસંદ કરતા હતાં.

37 વર્ષીય બ્રિટીશ મોડલ ડેનિલીએ થોડા સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે કંટાળો દૂર કરવા માટે તેણે પ્લેનમાં સેક્સ કર્યું હતું. જોકે તેમણે પોતાના સેક્સ પાર્ટનરનું નામ નથી આપ્યું. હોલીવૂડ ફિલ્મોની હિરોઈન અમાંડા હોલ્ડન થોડાં સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તે પણ માઈલ હાઈ કલ્બની સદસ્ય છે. અમાંડા જણાવ્યું હતું, કે એક જર્ની દરમિયાન તેણે પોતાના પતિ ક્રિશ હ્યુજ સાથે અંગત પળો માળવાનો પ્રયાસ કર્યો હતો.

'હવામાં સંબંધ બાંધવાનો અલગ હોય છે રોમાંચ'
બીજી તરફ અમેરિકન મોડલ ક્રિશી હાલ સિંગર જોનના સાથે રિલેશનશીપમાં છે. બંને સેક્સ લાઈફને લઈને ખુલીને વાત કરે છે. ક્રિશી જણાવ્યું હતું કે, બેન્કોક જતી વખતે તેણે અને તેના બોયફ્રેન્ડે ચાલું ફ્લાઈટમાં સેક્સ કર્યું હતું. ત્યારે દુનિયાની સુંદર મોડલમાંથી એક મિરાંડાએ જણાવ્યું છે કે, તે ઘણી વખતે ફ્લાઈટમાં પોતાના પાર્ટનર સાથે સેક્સ કરી ચુકી છે. અને તેને આવું કરવામાં ખૂબ જ મજા આવે છે. તેમણે જણાવ્યું કે આ એક જબરદસ્ત અનુભવ છે. 'હવામાં સંબંધ બાંધવાનો અલગ હોય છે રોમાંચ'

પ્રાઈવેટ પ્લેટમાં માણી હતી અંગત પળોઃ
પોતાનો અનુભવ શેર કરતા અમેરિકન TV પર્સનાલિટી ક્રિશ અને કેટલીનએ જણાવ્યું હતું કે એક ફ્લાઈટ સ્ટાફે બંનેને સંબંધ બાંધતા જોઈ લીધા હતા. જોકે તે બાદ ફ્લાઈટ સ્ટાફે તેમને શેપેંન આપીને માઈલ હાય કલ્બના સભ્ય થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તરફ દુનિયાની સૌથી ખુબસુરત મહિલા, હોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ કિમ કાર્દિશિયનને પોતાનો ફ્લાઈટનો આવો અનુભવ જણાવ્યો હતો. કિમે જણાવ્યુંકે, કોઈ અજીબ ટ્રેંડ હોય અને તેમાં કિમનું નામ ના હોય એવું શક્ય જ નથી. 40 વર્ષીય સ્ટારે ગત વર્ષે ખુલાસો કર્યો હતો કે તે પણ માઈલ હાય કલ્બના સભ્ય છે. જોકે તેમણે કહ્યું કે કિમે કાયમ પ્રાઈવેટ પ્લેનમાં સેક્સ કર્યું છે. જેના પગલે કપડાં ઉતારતી વખતે કોઈ તેને જોઈ લે તેનો ડર ન હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news