Malaika Arora સાથે Arjun Kapoorએ પાર્ટીમાં કર્યું કંઈક એવું...બન્નેનો Photo થયો વાયરલ

અમૃતા અરોરા (Amrita Arora) ની હાઉસ પાર્ટીમાં મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપુર (Arjun Kapoor) Romantic થયા. ફોટો ખૂબ વાયરલ થયો.

Updated By: Mar 25, 2021, 03:26 PM IST
Malaika Arora સાથે Arjun Kapoorએ પાર્ટીમાં કર્યું કંઈક એવું...બન્નેનો Photo થયો  વાયરલ

મુંબઈઃ 24 તારીખની રાત્રે બોલીવુડની ગલીયોમાં કંઈક એવું થયું કે વાતાવરણ જોરદાર બની ગયું. વિચારમાં પડી ગયા? હમણાં તમારા કપાડ પર થયેલી વિચારોની રેખાને દૂર કરીએ છીએ. ખરેખર, બોલીવુડમાં એક

હાઉસ પાર્ટીનું આયોજન કરાયું જે અભિનેત્રિ અમૃતા અરોરાએ આપી હતી. આ પાર્ટીમાં બોલીવુડના કેટલાક મોટા સ્ટારે હાજરી આપી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપુર (Arjun Kapoor) લાઈમ લાઈટમાં રહ્યા.

મલાઈકા અને અર્જુનનો જલવો
પાર્ટીનાં મલાઈકા (Malaika Arora) રેડ શોર્ટ અને ટ્રેક જેકેટમાં ગ્લેમર્સ લાગી રહી હતી. તો આ તરફ અર્જુન કપૂર (Arjun Kapoor) કેઝ્યુઅલ કાળી ટી-શર્ટમાં ખૂબ COOL લાગતો હતો.

મલાઈકા અને અર્જુનનો ફોટો થઈ રહ્યો છે વાયરલ
ખરેખર, આ ફોટોમાં મલાઈકા છે તે અર્જુન અને કરણ જોહરની વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે.તે બધા એક પલંગ પર બેઠા છે. મલીકા (Malaika Arora) ને અર્જુને પાછળથી પકડી છે. અર્જુન (Arjun

Kapoor) નો  હાથ મલીકાની થાઈ પર જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં મલાઈકા અરોરા અર્જુન પર ફીદા થઈ હોય તેવું લાગી રહ્યું છે. સાઈડમાં બેઠેલા કરણ જોહર પણ કેઝુઅલ બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યા.

આ જોડી હેડલાઇન્સમાં રહે છે
અર્જુન કપુર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) અવાર નવાર સમાચારોની હેડલાઈન્સ બનતા હોય છે. પાર્ટીમાં પણ આ પાવર સાથે કપલ પાર્ટીમાં પહોંચ્યું  હતું અને મીડિાને પોઝ પણ આપ્યો. બન્ને આ પાર્ટીમાં ખૂબ Romantic મુડમાં જોવા મળ્યા.

આ પણ વાંચોઃ Salman Khan એ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી  

અમૃતા પાર્ટી હોસ્ટ કરતી રહે છે
બુધવારે રાત્રે યોજાયેલી પાર્ટીમાં અમૃતાના ગેસ્ટ તરીકે કરણ જોહર,નતાશા પૂનાવાલા, મનીષ મલ્હોત્રા  અને કરીશ્મા કપૂર જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube