Rakhi Sawant Video: બોયફ્રેન્ડ આદિલ સાથે ફોટોશૂટ કરાવી રહી હતી રાખી, અચાનક કેમેરા સામે ડ્રેસ સરક્યો

Rakhi Sawant Adil Durrani Video: અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતે હાલમાંજ પોતાની સર્જરી કરાવી હતી અને હવે ત્યારબાદ આ અભિનેત્રી ફરીથી વર્ક ફ્રન્ટમાં એક્ટિવ થઈ ગઈ છે. રાખી સાવંતનો એક વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં રાખી સાવંત ક્યારેક બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક જોવા મળી રહી છે તો ક્યારેક ગુસ્સામાં જોવા મળી રહી છે. 

રાખી આદિલનો વીડિયો
રાખી સાવંત બોયફ્રેન્ડ આદિલ સાથે એકથી એક ચડિયાતું ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. જેની તસવીરો અને વીડિયો તે ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ જ કડીમાં રાખીએ હવે પોતાનો આ વીડિયો ડ્રોપ કર્યો છે. સામે આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા તો તે એકલી પોઝ આપી રહી હતી અને આ દરમિયાન ડ્રેસ સામેથી સ્લિપ થઈ ગયો જેના કારણે તેને ગુસ્સો આવી ગયો. ત્યારબાદ રાખી ફોટોગ્રાફર પર ભડકેલી જોવા મળી. 

A post shared by TellyMasala (@tellymasala)

ત્યારબાદ રાખીએ એકથી એક ચડિયાતા ફોટો આપ્યા. બોયફ્રેન્ડ આદિલ સાથે કોઝી અવસ્થામાં બોલ્ડ પોઝ આપ્યા. કમેન્ટ સેક્શનમાં ફેન્સ રાખીના આ ફોટોશૂટની તસવીરોની ડિમાન્ડ પણ કરી રહ્યા છે. અભિનેત્રીનો આ વીડિયો હાલ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

મળી રહ્યા છે આવા રિએક્શન્સ
રાખી સાવંત અને આદિલના આ વીડિયો પર તેમના ફેન્સ ખુબ કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે શું કમાલની જોડી છે. બીજા યૂઝરે લખ્યું કે પરફેક્ટ જોડી. વીડિયોમાં રાખી સાવંતનો એકદમ બદલાયેલો અંદાજ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news