IPL એંકરની બિકીની તસ્વીરો થઇ વાઇરલ, માલ્ટામાં મનાવી રહી છે હોલી ડે

IPL માં ગ્લેમરનો ઝાકઝમાળ કરનારી મોડલ- અભિનેત્રી કરિશ્મા કોટક હાલ માલ્ટામાં રજા ગાળી રહ્યા છે. કરિશ્માની હોલિડે ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. કરિશ્માં બ્લેક અને બ્લૂ બિકીની ફોટોઝમાં ખુબ જ સ્ટનિંગ લાગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં જન્મેલી કરિશ્માં 20 વર્ષની ઉંમરમાં ભારત આવી ગયા હતા. વર્ષ 20016માં કરિશ્માંએ કિંગફિશર સ્વિમસૂટ કેલેન્ડર શોમાં હિસ્સો લીધો અને ત્યાર બાદ કરિશ્માએ પ્રભુદેવા દ્વારા નિર્દેશિત તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું હતું. 
IPL એંકરની બિકીની તસ્વીરો થઇ વાઇરલ, માલ્ટામાં મનાવી રહી છે હોલી ડે

નવી દિલ્હી : IPL માં ગ્લેમરનો ઝાકઝમાળ કરનારી મોડલ- અભિનેત્રી કરિશ્મા કોટક હાલ માલ્ટામાં રજા ગાળી રહ્યા છે. કરિશ્માની હોલિડે ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યા છે. કરિશ્માં બ્લેક અને બ્લૂ બિકીની ફોટોઝમાં ખુબ જ સ્ટનિંગ લાગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં જન્મેલી કરિશ્માં 20 વર્ષની ઉંમરમાં ભારત આવી ગયા હતા. વર્ષ 20016માં કરિશ્માંએ કિંગફિશર સ્વિમસૂટ કેલેન્ડર શોમાં હિસ્સો લીધો અને ત્યાર બાદ કરિશ્માએ પ્રભુદેવા દ્વારા નિર્દેશિત તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું હતું. 

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...
કરિશ્માં છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હોલીડેની તસ્વીર શેર કરી રહ્યા છે. કરિશ્માં આ તસ્વીરમાં પોતાનાં મિત્રો સાથે ખુબ જ એંજોય કરતા જોવા મળી રહ્યા છે. કરિશ્માને ભારતીય ખેલાડીઓમાં સૌથી વધારે વિરાટ કોહલી પસંદ છે. કરિશ્માનું માનવું છે કે સૌથી રોમાંચક ખેલાડી ટીમ ઇન્ડિયાના કેપ્ટન  વિરાટ કોહલી છે. જીતવા અને રમવા પ્રત્યે તેમની લગન અને ઇચ્છાશક્તિને જોતા ખુબ જ ખાસ હશે. તે મારા ફેવરેટ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં ફિલ્મ બેઢબથી એન્ટ્રી લઇ રહ્યા છે. કરિશ્માં કોટકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ મનોરંજન જગતમાં એક જ શૈલીમાં ખુદને સીમિત નથી રાખવા ઇચ્છતા. કરિશ્માએ કહ્યું કે, તેઓ બિગ બોસમાં કામ કરી ચુકી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ટીવી વિશેષની મેજબાની પણ કરી. આ ઉપરાંત અરબાઝ, સોહેલ ખાન અને નવાજુદિન સિદ્દીની સાથે ફ્રિકી અલી અને અન્ય ફિલ્મોમાં અતિથિની ભુમિકા પણ નિભાવી જેમાં અરશદ વારસી મુખ્ય ભુમિકામાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news