ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા મામલે ઇરાની માફિયાનું રેકોર્ડિંગ વાયરલ, અહીં વાંચો શું કહે છે શખ્સ
કોઈ નાખુદા ઇસ પોઇન્ટ પે જાને કે લીયે તૈયાર નહીં હૈ... ઉસને બોલા 190 મીલ તો છોડો 400 મીલ પર ભી ઇન્ડિયા ઘુમ રહા હૈ... 400 મીલ પર... ત્યાર આ રેકોર્ડિંગમાં ઇરાની ડ્રગ્સ માફિયા શું કહી રહ્યો છે તે અહીં વાચો...
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા પાકિસ્તાની અને ઇરાની ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યું છે. ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના તેમના ઇરાદાઓ પર ગુજરાત પોલીસ દ્વારા પાણી ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત પોલીસના એક્શનથી ભયભીત ઇરાની ડ્રગ્સ માફિયા અને પાકિસ્તાની હાસિમ નામના શખ્સ વચ્ચેની વાતચીતનું એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. આ કોલ રેકોર્ડિંગમાં ઇરાની ડ્રગ્સ માફિયા પાકિસ્તાની ડ્રગ્સ માફિયાના હાસિમને કહે છે કે, કોઈ નાખુદા ઇસ પોઇન્ટ પે જાને કે લીયે તૈયાર નહીં હૈ... ઉસને બોલા 190 મીલ તો છોડો 400 મીલ પર ભી ઇન્ડિયા ઘુમ રહા હૈ... 400 મીલ પર... ત્યાર આ રેકોર્ડિંગમાં ઇરાની ડ્રગ્સ માફિયા શું કહી રહ્યો છે તે અહીં વાચો...
ઇરાની ડ્રગ્સ માફિયાનો ઓડિયો
અસ્સલામ વાલેકુમ ભાઈજાન ક્યા હાલ હૈ... ખેરિયત સે હૈ... ઠીક ઠાક હૈ, મજે મેં હૈ, ક્યા હાલ હૈ...
દેખો હાસિમભાઈ બાત યે હૈ કે મેરી એક દો ઘંટે મિટિંગ હુઇ હૈ... ઉસ નાખુદા કો બુલા લીયા, અપને વાલો કો બુલા લીયા સબકો...
કોઈ નાખુદા ઇસ પોઇન્ટ પે જાને કે લીયે તૈયાર નહીં હૈ... ઉસને બોલા 190 મીલ તો છોડો 400 મીલ પર ભી ઇન્ડિયા ઘુમ રહા હૈ... 400 મીલ પર...
ઠીક હૈ ના...
યે ઇસકા સબસે બડા મેઇન ગેટ હૈ... ઔર કોન યહાં બોલા જાયેગા... 15 પર ઘુમ રહા હૈ... યે તો 20 હૈ ના... વો બોલ રહે હૈ, 14 ઔર 15 મે ભી ઘુમ રહા હૈ યું... તકરીબન યે ઇસકા રાઉન્ડ હી આજકાલ યહીં લગ રહા હૈ... ઔર યે બિલકુલ નામુમકીન હૈ... ઇસ કામ હાથ મેં મત લો... ક્યુંકી યહાં સે નહીં હો સકતા હૈ... બિલકુલ... યહાં સે કોઈભી બંદા ઇરાની ગાડી નીકાલ દે તો મુજે નહીં લગતા હૈ કે વો ગાડી કામયાબ હોગી... યા બંદે અલ્લાના કરે પકડે જાયે... યા માલ કે સાથ ફીર... વોહી બડા પરેશાની વાલા મસલા હૈ...
મેરી દો દિન મિટિંગ હોને કે બાવજુદ દિલેરસે દિલેર નાખુદાભી મેંને પકડે હૈ... કોઈ જાને કે લીયે તૈયાર નહીં... વો બોલ રહે હૈ ખુદખુશી કરના ચાહતે હો તો કર લો... તો ઉન લોગોને બોલા યે અભી ઇરાની લાંચો કે બસકી બાત નહીં હૈ.
ઠીક હૈ ના...
વો જીતને ભી હો સકતા હૈ આપકો તો પતા હૈ ખુદભી... ઔર યે જામનગર ઔર રાજકોટ, પોરબંદર યે 200 મીલ દૂર હૈ... જ્યાદા ભી નહીં હૈ 180-200 મીલ દૂર હૈ... ઉસને બોલા ભી કે યહાં બિલકુલ નામુમકીન હૈ... ઉસમે 1 પરસેન્ટ ભી બચનેકા ચાન્સ નહી હોતા... 1 પરસેન્ટ ભી બચનેકા ચાન્સ નહી હૈ... યે સવાલ હી પૈદા નહીં હોતા હૈ કે યહાં સે 1 પરસેન્ટ બચકે જાય...
બોલા પૈસે કિસે અચ્છે નહીં લગતે... લાંચ... લોભ... માલ... માલ પહોંચેગા તો કિસીકો મિલેગા તો પૈસે મિલેંગેના... લોગ બચેંગે તો યે કામ કરેંગે... તો યે હાલાત હૈ... બાકી આપ તો ખુદ સમજદાર હો... જાનતે હો સબ ચીજો સે... થોડા બહોત વાકુફ હો... યે ઇલાકે કે બારે મેં...
તો હમારે ઇરાન કી જો લાંચે હૈ વો બડી ખતરનાક હો ગઈ હૈ... સિર્ફ એક રૂટ જો હૈ વોહી ઉનકે લીયે બચા હુઆ હૈ... વોભી બચ કે નિકલાના હોતા હૈ... યે રૂટ તો નામુમકિન હૈ ભાઈ કો બતાદો... ઠીક હૈ ના... હમ તો કોશિશ કર રહે કે વો અભી યે કામ ઇસ હિસાબ સે છોડ દે લાંચ કે હિસાબ સે કે અગર દુસરા ઉસકે પાસ ઇરાન સે શિપ ભી નિકલેગા વોભી... ઉસકે રેન્જમેં આતા હૈ... ઇતના ખતરનાક હો ગયા હૈ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે