રાજ્યમાં ઠંડી ઘટી, તો આકાશી આફત આવી પડી, આજે ગુજરાતમાં વરસાદની શક્યતા

રાજ્યભારમાં ઠંડી ઘટી છે, પરંતુ ખેડૂતો પર નવી ભર ઠંડીમા નવી આફત ઉભી પડી છે. ખેડૂતો પર આકાશી આફત વરસરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે 23 ડિસેમ્બર રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. 23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ સામાન્ય કે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમરેલીમાં પણ અતિ સામાન્ય વરસાદની આગાહી શકે છે. જોકે, આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના રવિ પાકે નુકશાન પહોંચી શકે છે. 
રાજ્યમાં ઠંડી ઘટી, તો આકાશી આફત આવી પડી, આજે ગુજરાતમાં વરસાદની શક્યતા

અમદાવાદ :રાજ્યભારમાં ઠંડી ઘટી છે, પરંતુ ખેડૂતો પર નવી ભર ઠંડીમા નવી આફત ઉભી પડી છે. ખેડૂતો પર આકાશી આફત વરસરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે 23 ડિસેમ્બર રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. 23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ સામાન્ય કે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમરેલીમાં પણ અતિ સામાન્ય વરસાદની આગાહી શકે છે. જોકે, આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના રવિ પાકે નુકશાન પહોંચી શકે છે. 

રાજ્યમાં માવઠાની આગાહીને પગલે ઠંડીનું ઘટ્યું જોર ઘટ્યું છે. કચ્છના નલિયાનું તાપમાન પહોંચ્યું 13.4 ડિગ્રીએ તો અમદાવાદમાં ઠંડીનો પારો 17 ડિગ્રીએ પહોંચી ગયો છે. નલિયામાં 13.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 

  • અમદાવાદ 17 ડિગ્રી
  • નલિયા 13.4 ડિગ્રી
  • ગાંધીનગર 15 ડિગ્રી
  • વડોદરા 17 ડિગ્રી
  • સુરત 19.5 ડિગ્રી
  • વલસાડ 18.5 ડિગ્રી
  • ભાવનગર 18 ડિગ્રી
  • પોરબંદર 19 ડિગ્રી
  • રાજકોટ 13.3 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 15 ડિગ્રી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news