બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! બહાર મોકલે તો કહે છે અમારા ત્યાંથી બાયડી આવશે

'બાયડી' અટકથી બગવાયો અમદાવાદનો એન્જિનિયર, કહ્યું સાલુ જે હોય એ મને બાયડી કહીને બોલાવે છે! ઓફિસવાળાએ 10 વર્ષનો બોન્ડ સહી કરાવેલો છે એટલે મારાથી નોકરી છોડીને જવાય એમ નથી. એન્જિનિયરે કહ્યું મારી અટક એવી છેકે, ઓફિસથી બહાર મોકલે તો પણ કહે છેકે, અમારે ત્યાંથી બાયડી આવશે.

બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! બહાર મોકલે તો કહે છે અમારા ત્યાંથી બાયડી આવશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણીવાર આપણું નામ, પિતાનું નામ કે અટક એવી હોય છેકે, મિત્રો એની હળવી મજાક કરતા હોય છે. જોકે, એ મજાક એવી પણ ના હોવી જોઈએ કે કોઈની હાલત ખરાબ થઈ જાય. અમદાવાદના એક એન્જિનિયરની આવી જ મશ્કરીના કારણે હાલત ખરાબ થઈ ગઈ છે. આ ઘટના અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતાં એક એન્જિનિયર સાથે બનેલી વાસ્તવિક જીવનમાં બની છે. જે એન્જિનિયરનો લોકો બાયડી...બાયડી કહીને બોલાવે છે. એને કારણે છેવટે તેણે કોર્ટમાં કેસ કરવો પડ્યો...

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન

ઉલ્લેખનીય છેકે, એન્જિનિયરને સાથી કર્મચારી ‘બાયડી” અટકથી સંબોધી ખીજવતા હોવાથી બદનક્ષીનો કેસ કર્યો. તેણે પોતાની અરજીમાં દુખ વ્યક્ત કરતા એવું પણ જણાવ્યુંકે, આ પ્રકારે શબ્દો બોલવાથી માત્ર મારી જ નહી પરતું મહિલા માટે વપરાતા શબ્દની પણ માનહાનિ થઇ રહી છે. 

બધા મને બાયડી બાયડી કહીને ચીડાવે છે:
અરજદારે એવી પણ રજુઆત કરી છે કે, તેઓ 10 વર્ષ માટે કંપની સાથે બોન્ડથી જોડાયા હોવાથી નોકરી છોડી શકે તેમ નથી. પરતું માનસિક ત્રાસથી તેઓ કોઇ અઘટિત પગલું ભરી લેતો તેના માટે સહકર્મીઓ જવાબદાર ઠરશે. જો કે કોર્ટે પીટીશનમાં આ પ્રકારે રજુઆત કરવા બદલ અરજદારનો ઉધડો લીધો હતો. પીટીશનમાંથી ધમકી ભર્યા વિધાનો દૂર કરવા આંદેશ કર્યો હતો.

આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટરે કહ્યું કપડાં પહેર, તોય કેમેરા સામે બધુ કાઢીને ઉઘાડી ઉભી રહી ગઈ આ હીરોઈન!આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ
આ પણ ખાસ વાંચોઃ  જૂના જમાનાની આ સેક્સી હીરોઈને કેમ અચાનક ભર્યું આવું પગલું? આખુ બોલીવુડ હતુ અંધારામાં
આ પણ ખાસ વાંચોઃ  આ હીરોઈન સામે ચાલીને માંગી રહી હતી મોતની ભીખ, કારણ જાણીને ચોંકી જશો

મને બહાર ગામ મોકલે ત્યારે પણ કહે છે અમારા ત્યાંથી બાયડી આવશેઃ
જયારે કંપનીની અગત્યની મિટિંગ હોય ત્યારે અન્ય કંપનીના સભ્યોની હાજરીમાં જાણી જોઇને બાયડી કહીને બોલાવવામાં આવે છે. અનેક વખત તેમને માત્ર નામથી બોલાવવા માટે કંપનીને પણ રજૂઆત કરી છે. પરતું કોઇ પગલા લેવામાં આવતા નથી.દ્વીઅર્થી શબ્દો બોલીને તેની સાથે બાયડી શબ્દ જોડવાથી તેમની ભારે બદનામી થઇ રહી છે. અજાણ્યા લોકો સાથે ફોન પર વાત કરતી વખતે જાણી જોઇને એવું કહેવામાં આવે છે કે અમારા ત્યાંથી બાયડી તમારા ત્યાં આવશે. કોર્ટે આ અંગે બદનક્ષી માટે બંધારણમાં જે શબ્દોનો સમાવેશ થાય છે તેનો સંદર્ભ રજૂ કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી જુલાઇ મહિનામાં મુકરર કરી છે.

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

અમદાવાદના પોશ વિસ્તારમાં રેફ્રીજરેટર બનાવતી કંપનીમાં કામ કરતા જુનિયર એન્જિનિયરની અટક બાયડી હોવાથી તેમના સિનિયર ઓફિસરો તેમને માત્ર અટકથી બોલાવીને જાણી જોઇને તેને હેરાન કરે છે. આ અંગે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં તેણે સહકર્મીઓની આવી હરકત સામે માનહાનિનો કેસ કર્યો હતો.

ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીએ સ્ટાફના સભ્યો સામે બદનક્ષીનો દાવો કર્યો છે. રેફ્રીજરેટર બનાવતી કંપનીમાં એન્જીનિયર તરીકે કામ કરતા એક ભાઇની અટક ‘બાયડી' હોવાથી તેમના સહકર્મચારી તેમને અટકથી બોલાવીને ખીજવતા હોવાથી તેમની બદનક્ષી થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. સહકર્મચારી દ્વારા એવી રજુઆત કરાઇ હતી કે, અમે તેમની બદનક્ષીના ઇરાદે તેમને બોલાવતા નથી. અમે તો માત્ર એમનું નામ છે અને અટક છે એટલે જ એવી રીતે બોલાવીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news