આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!

આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.

આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!

બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં આગામી 16 સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર જશ્ને ઈદએ મિલાદુન્નબીના ઝુલુશને લઇને સેન્ટ્રલ ઈદએ મિલાદ કમિટીનાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદમાં ઈદ એ મિલાદનાં ઝુલુસમાં ડી જે પર પ્રતિબંધ મૂકાયો છે. ઝુલુસમાં DJ સાથે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.

Add Zee News as a Preferred Source

આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. સેન્ટ્રલ ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.  

જેથી આગામી ઈદ એ મિલાદના ઝુલુસમાં DJ વગાડી શકાશે નહીં, તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહીં, સેન્ટ્રલ કમિટીના આ મહત્વના નિર્ણયને મુસ્લીમ સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news