Big Breaking: ઈરાનમાં અપહરણ કરાયેલા પટેલ દંપત્તિનો ગણતરીના કલાકોમાં છૂટકારો, જાણો કઈ રીતે શક્ય બન્યું

 Kidnapped Patel Couple Released in Iran: એજન્ટના સહારે અમેરિકા જવા નીકળેલું પટેલ દંપતી ઈરાન પહોંચી ગયું. જ્યાં તેમનુ અપહરણ કરવામાં આવ્યું. પછી આ દંપતીને એવી યાતનાઓ આપવામાં આવી, જે જોઈને કમકમાટી થઈ જાય. યુવકના શહેર પર બ્લેડના અસંખ્ય ઘા મારવામાં આવ્યા. પરંતુ હવે આ સમગ્ર મામલે એક મોટા અપડેટ આવ્યા છે. ઇરાનનામા ગોંધી રખાયેલા ગુજરાતી દંપતિને ૨૪ કલાકમાં ભારત પરત લાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. 

Big Breaking: ઈરાનમાં અપહરણ કરાયેલા પટેલ દંપત્તિનો ગણતરીના કલાકોમાં છૂટકારો, જાણો કઈ રીતે શક્ય બન્યું