હવે ગાય સાથે સેલ્ફી! ગુજરાત સહિત દેશમાં વેલેન્ટાઈન ડેને 'કાઉ હગ ડે' ના અનોખા કોન્સેપ્ટ સાથે ઉજવાશે!

દેશભરમાં વેલેન્ટાઈન ડેને બદલે અનોખી ઉજવણી કાઉ હગ ડે તરીકે થશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, આપણે આર્ય સંસ્કૃતિને ભૂલી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. 

હવે ગાય સાથે સેલ્ફી! ગુજરાત સહિત દેશમાં વેલેન્ટાઈન ડેને 'કાઉ હગ ડે' ના અનોખા કોન્સેપ્ટ સાથે ઉજવાશે!

ગૌરવ દવે/રાજકોટ: ભારત સરકારની વેલેન્ટાઈન ડેને કાઉ હગ ડે તરીકે ઉજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયા અને તેનું મિત્ર મંડળ 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડેને બદલે કાઉ હગ ડે ઉજવે છે. જેનું કહેવું છે કે, યુવાધન આર્ય સંસ્કૃતિને ભૂલી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. જેથી 14 ફેબ્રુઆરીના દિવસને કાઉ હગ ડે ઉજવવા કેન્દ્ર સરકારે પણ અપીલ કરી છે. 

અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મેઘરજના દંપતીની હત્યા, થયો મોટો ખુલાસો

એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા 14મીએ વેલેન્ટાઈન ડેના કાઉ હગ ડે ઉજવવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેથી દેશભરમાં વેલેન્ટાઈન ડેને બદલે અનોખી ઉજવણી કાઉ હગ ડે તરીકે થશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, આપણે આર્ય સંસ્કૃતિને ભૂલી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છીએ. 

OBC કમિશનને લઇને ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા આદેશ

યુરોપ અને અમેરિકામાં તો ગૌ માતાઓમાંથી પોઝીટીવ એનર્જી મેળવવા માટે લોકો કાઉ હગના રૂ.5200 ચૂકવે છે. ત્યારે ભારતની ભાવિ પેઢીને ગૌ સંસ્કૃતિ તરફ વાળવા અને ગાયના ઔષધીય લાભો તરફ પ્રેરિત કરવાના આશયથી વેલેન્ટાઈન ડેને કાઉ હગીંગ ડેના અનોખા કોન્સેપ્ટ સાથે ઉજવાશે. 

અરવલ્લીના ખેડૂતે ખેતી કરવાની પદ્ધતિ જ બદલી નાંખી! હવે વર્ષે કરે છે લાખોની કમાણી

મહત્વનું છે કે, ગૌ પ્રેમીઓને અપીલ કરાઈ છે ત્યારે ગૌ શાળાઓ સહિતની જગ્યાએ લોકો 14મી ફેબ્રુઆરીએ ગૌ માતાને ભેટતા જોવા મળશે. લોકો ગૌ શાળામાં આવે છે ત્યારે ગાય પર હાથ ફેરવે છે, જ્યારે યુવાનો ગાય સાથે સેલ્ફી પણ લેતા હોય છે. 

Trending news