Constipation: શું ઇસબગુલ રોજ ખાવું જોઇએ? વધુ સેવન કરવાથી થાય છે આ નુકસાન

Isabgol For Constipation: કબજિયાત દૂર કરવા માટે કેટલાક લોકો દરરોજ ઇસબગુલ ખાય છે. શું ઇસબગુલ દરરોજ ખાવું જોઇએ અને તેને વધુ માત્રામાં ખાવાથી શું સાઇડ ઇફેક્ટ થાય છે. આવો આ તમામ વસ્તુઓના વિશે જાણીએ. 

Constipation: શું ઇસબગુલ રોજ ખાવું જોઇએ? વધુ સેવન કરવાથી થાય છે આ નુકસાન

Isabol Side Effects: કબજિયાતની સમસ્યાથી ઘણા લોકો પિડાતા હોય છે. આજ સુધી દરેક વ્યક્તિ આ બિમારીની ચપેટમાં એકવાર જરૂર તો આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓનો સહારો લે છે. પરંતુ વારંવાર અંગ્રેજી દવાઓ ખાવી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોય છે. એટલા માટે કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો ઘરેલૂ ઉપચાર કરે છે અથવા પછી આયુર્વેદિક દવાઓ ખાય છે. એવામાં કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ઇસબગુલ ખાવામાં આવે છે. ઇસબગુલથી કબજિયાતમાંથી રાહત મળે છે. પરંતુ તેને વધુ ખાવાથી લોકોને નુકસાન થાય છે. તો આવો ઇસબગુલની સાઇડ ઇફેક્ટ વિશે જાણીએ. 

વધી શકે છે કબજિયાત
તમને ઇસબગુલ ખાતી વખતે ઘણુ બધુ પાણી પીવું જોઇએ. જો તમે આમ કરો છો તો તેનાથી તમને કબજિયાત સમસ્યા અને વધુ ગંભીર બની શકે છે. જે પણ લોકોને કબજિયાતની સમસ્યા છે અને તે ઇસબગુલનો ઉપયોગ કરે છે તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઇએ. 

દરરોજ સેવન છે હાનિકારક
પેટ ન સાફ થવાના કારણે ચિડીયાપણું અનુભવો છો. એવામાં કેટલાક લોકો કબજિયાતમાંથી છુટકારો મેળવવા માટે દરરોજ ઇસબગુલનું સેવન કરે છે. તમે આ વાતનું ધ્યાન રાખો કે આવું ભૂલથી પણ ન કરો. દરરોજ ઇસબગુલ ખાવાથી શરીર ગંભીર બિમારીઓની ચપેટમાં આવી શકે છે. 

પેદા કરી શકે છે આંતરડામાં અડચણ
કબજિયાતમાં મળ અત્યંત કડક હોવાથી સરળતાથી બહાર નિકળી શકતું નથી. એવામાં ઇસબગુલ મળને મુલાયમ બનાવવાનું કામ કરે છે. એટલા માટે આ સાઇલિયમ બોલસ સુજી જતાં આંતરડાને ફેલાવવામાં મદદ કરે છે. તેને રોજ ખાતા ખાતા એક સમય બાદ આંતરડું એટલું ફેલાઇ જાય છે કે આંતરડાથી ખાવાના ટુકડા સરળતાથી પાસ થઇ શકતું નથી એટલે આંતરડામાં અડચણ બની જાય છે અને આ આંતરડું તૂટવાની પરેશાની પેદા કરી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news