WATCH: 'કોલસાની દલાલીમાં હાથ કાળા', ભાજપે 'કોંગ્રેસ ફાઇલ્સ'નો ત્રીજો એપિસોડ કર્યો જાહેર
Congress Files Episode 3: ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા 'કોંગ્રેસ મતલબ કરપ્શન' શીર્ષકની સીઝન-1ના ત્રીજા એપિસોડમાં મનમોહન સિંહ સરકારના કાર્યકાળ દરમિયાન 2012માં બહાર આવેલા કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, 'કોલસાની દલાલીમાં કોંગ્રેસનો હાથ કાળો નથી થયો' તેના બદલે, યુપીએ સરકાર. કોંગ્રેસનું કાઠું કાઢ્યું હતું.
Trending Photos
Coal Block Scam: ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા 'કોંગ્રેસ મતલબ કરપ્શન' શીર્ષકની સીઝન-1ના ત્રીજા એપિસોડમાં મનમોહન સિંહ સરકારના કાર્યકાળ દરમિયાન 2012માં બહાર આવેલા કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, 'કોલસાની દલાલીમાં કોંગ્રેસનો હાથ કાળો નથી થયો' તેના બદલે, યુપીએ સરકારની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ભ્રષ્ટાચારના મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. દરમિયાન ભાજપે કોંગ્રેસ ફાઈલનો ત્રીજો એપિસોડ જાહેર કર્યો છે. આ એપિસોડમાં ભાજપે કોંગ્રેસના સમયમાં થયેલા કોલસા કૌભાંડને લઈને યુપીએની મનમોહન સિંહ સરકાર પર ઘણા મોટા આરોપો લગાવ્યા છે.
ભાજપે કોલસા કૌભાંડને લઈને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવતો એક વીડિયો જાહેર કર્યો અને લખ્યું, "કોંગ્રેસ ફાઈલ્સના ત્રીજા એપિસોડમાં, કોલસાની દલાલીમાં કાળા હાથની વાર્તા જુઓ..."
આ પણ વાંચો: દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
આ પણ વાંચો: ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ પણ વાંચો: આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન
ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા 'કોંગ્રેસ મતલબ કરપ્શન' શીર્ષકની સીઝન-1ના ત્રીજા એપિસોડમાં મનમોહન સિંહ સરકારના કાર્યકાળ દરમિયાન 2012માં બહાર આવેલા કોલસા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, 'કોલસાની દલાલીમાં કોંગ્રેસનો હાથ કાળો નથી થયો' તેના બદલે, યુપીએ સરકાર. કોંગ્રેસનું કાઠું કાઢ્યું હતું.
આ પણ વાંચો: ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો: દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો
ભાજપે કોંગ્રેસના કારનામા પર ત્રણ મિનિટનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં અનેક મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કોલસા કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે. આ સાથે કોંગ્રેસ અને મનમોહન સિંહ પર જોરદાર નિશાન સાધ્યું છે. ભાજપના આ વીડિયોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રિમોટ કંટ્રોલ પીએમ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ભાજપે પૂર્વ પીએમ મનમોહન સિંહની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ અનેક તસવીરો પ્રદર્શિત કરી છે. આ સાથે જ વીડિયોના અંતમાં ભારતીય જનતા પાર્ટીએ એ પણ સંકેત આપ્યો છે કે ચોથા એપિસોડમાં કયા મુદ્દાઓ અને કઈ બાબતોનો ઉલ્લેખ કરી શકાય છે. ભાજપના સંકેતો અનુસાર ચોથા એપિસોડમાં કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની વાત થઈ શકે છે.
આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો ધુમાડો! જોઈ લો આ વીડિયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે