Coronavirus cases in India: ભારતમાં કોરોનાના 12,289 એક્ટિવ કેસ, 488 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3323 થઈ ગઈ છે. બીજા નંબર પર દિલ્હી છે, જ્યાં 1707 લોકો ઇન્ફેક્ટેડ છે. મધ્યપ્રદેશમાં 1355, તમિલનાડુમાં 1323 અને રાજસ્થાનમાં 1267 લોકો પોઝિટિવ મળ્યા છે. 
 

Coronavirus cases in India: ભારતમાં કોરોનાના 12,289 એક્ટિવ કેસ, 488 લોકોના મૃત્યુ, જાણો રાજ્યવાર સ્થિતિ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 14,792 મામલા સામે આવ્યા છે. કુલ 488 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાયરસના 12,289 એક્ટિવ કેસ છે, જ્યારે 2015 પીડિતોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. આવો જાણીએ ક્યાં રાજ્યોમાં કેટલા કેસ સામે આવ્યા છે. 

  રાજ્ય કુલ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંધ્રપ્રદેશ 603 42 15
2 આંદામાન નિકોબાર 12 11 0
3 અરુણાચલ પ્રદેશ 1 0 0
4 આસામ 35 9 1
5 બિહાર 85 37 2
6 ચંદીગ. 21 9 0
7 છત્તીસગ. 36 24 0
8 દિલ્હી 1,707 72 42
9 ગોવા 7 6 0
10 ગુજરાત 1272 88 48
11 હરિયાણા 225 43 3
12 હિમાચલ પ્રદેશ 36 16 1
13 જમ્મુ કાશ્મીર 328 42 5
14 ઝારખંડ 33 0 2
15 કર્ણાટક 359 89 13
16 કેરળ 396 255 3
17 લદાખ 18 14 0
18 મધ્યપ્રદેશ 1355 69 69
19 મહારાષ્ટ્ર 3323 331 201
20 મણિપુર 2 1 0
21 મેઘાલય 11 0 1
22 મિઝોરમ 1 0 0
23 ઓડિશા 60 21 1
24 પુડ્ડુચેરી 7 3 0
25 પંજાબ 202 27 13
26 રાજસ્થાન 1229 183 11
27 તામિલનાડુ 1,323 283 15
28 તેલંગાણા 791 186 18
29 ત્રિપુરા 2 1 0
30 ઉત્તરાખંડ 42 9 0
31 ઉત્તરપ્રદેશ 969 82 14
32 પશ્ચિમ બંગાળ 287 55 10
  कुल COVID-19 मरीज 14,792 2015 488

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news