Viral Video: બોયફ્રેન્ડને મેસેજ કરતાં રંગેહાથ પકડાઈ તો પતિ પર ભડકી પત્ની, ન સાંભળી શકાય એવું સંભળાવ્યું
Social Media Viral Video: વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ-પત્ની એકબીજા સાથે લડી રહ્યાં છે. પત્ની કહે છે કે મારા માતા-પિતા જમીનદાર છે, અમારો ખર્ચ અમે જાતે ઉઠાવી શકીએ છીએ.
Trending Photos
Husband Wife Viral Video: આમ તો પતિ-પત્ની વચ્ચે લડાઈ સામાન્ય (Husband-Wife) છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત આવા વીડિયો જોવા મળે છે જેમાં પતિ-પત્ની લડતા જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે (Husband Wife Fight Video). આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Women's Health: છોકરીઓ યુવાનીમાં ના કરે આ ભૂલો, પતિ કે બોયફ્રેન્ડ બહાર ફાંફા મારશે
23 વર્ષની આ છોકરીના છે એક બે નહીં છે 1000 બોયફ્રેન્ડ, દર મહિને કમાશે 41 કરોડ
અરેરે... કોની નજર લાગી આ સોના-ચાંદીને : એક જ દિવસમાં ઘડામ કરીને તૂટી ગયા ભાવ
જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા તેના બોયફ્રેન્ડને મેસેજ કરી રહી હતી, પરંતુ પતિ ત્યાં પહોંચ્યો અને તેને રંગે હાથે પકડી લીધી. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે તું-તું, મેં-મેં જોવા મળી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કોઇ લીબું મરચાં લગાવે છે તો કોઇ બાંધે છે કાળો દોરો, સેલેબ્સ કરે છે ટોટકામાં વિશ્વાસ
આ 5 ફીચર્સ વિના નકામો છે તમારો સ્માર્ટફોન, ખરીદતાં પહેલાં ચેક કરી લેજો
અમીર બનવાની આડઅસર, જ્યારે 300 કરોડથી વધુની માલકીનને કાકડી કાપવામાં પરસેવો વળ્યો
Kalesh B/w Husband and Wife Over Husband Caught her she’s texting to her Boyfriend pic.twitter.com/Frgo5ZWKPW
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 10, 2023
વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ-પત્ની એકબીજા સાથે લડી રહ્યાં છે. પત્ની કહે છે કે મારા માતા-પિતા જમીનદાર છે, અમારો ખર્ચ અમે જાતે ઉઠાવી શકીએ છીએ. મહિલા તેના પતિ પર ગંભીર આરોપો લગાવી રહી છે. મહિલાનું કહેવું છે કે તેનો પરિવાર તેના કરતા ઘણો સારો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ ઘણા લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે.
નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'મહિલાએ આવી વાત ન કરવી જોઈએ.' અન્ય એક યુઝરે લખ્યું, 'જો કોઈ સમસ્યા હોય તો તેને એકબીજાની વચ્ચે ઉકેલવી જોઈએ.' આ જ સમયે, એક યુઝરે લખ્યું કે કદાચ તેથી જ હું લગ્ન કરવા નથી માંગતો. એક યુઝરે લખ્યું કે ભગવાન આવી પત્ની કોઈને ન આપે. કૃપા કરીને જાણી લો આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છો એની કોઈ વિગતો મળી શકી નથી. આ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે