Relationship Tips: શું તમે પણ સગાઈ કે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો? જો હા, તો પછી તમારા લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, દરેક કપલે સંબંધ ફાઈનલ કરતા પહેલા એકબીજાને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવા જોઈએ.
UP News:બરેલીના કિલા વિસ્તારના રહેવાસી અફસર અલી પોતાની પત્નીથી પીડિત છે. તે દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છે અને ત્યાં જ ટેક્સી પણ ચલાવે છે. અફસર અલીએ બરેલી SSP ઓફિસ પહોંચ્યા અને તેમની પત્ની સામે ગંભીર આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે સાહેબ મારી પત્નીએ મારી જિંદગી બદબાદ કરી નાંખી છે.
Relationship : કરવા ચોથનો તહેવાર પર ઉત્તર પ્રદેશના એક ઘરમાં લોહિયાળ બન્યો હતો. રૂપિયા માંગતા કાબૂ ગુમાવેલા પતિએ ઈંટ લઈને પત્નીનું માથું ફોડ્યું હતું, અને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, પછી શું થયું તે જુઓ
Relationship : બિકાનેર જિલ્લાના લુંકરનસરની એક 19 વર્ષની છોકરીને તેની બહેનના દિયર સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમીપંખીડાએ ઘરેથી ભાગીને આર્ય સમાજમાં લગ્ન કરી લેતા પરિવારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ
Relationship : એક જબરદસ્ત ઘટના સામે આવી છે. આરોપ છે કે પત્ની ઈચ્છતી હતી પતિ એચઆઈવી પીડિત બની જાય તો એ બદનામ થઈ થાય. એટલે જ શારીરિક સંબંધો સમયે દર વખતે પતિને કોન્ડોમનો ઉપયોગ કરવા દેતી ન હતી
આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....
World News: એક મહિલા સાથે એવું થયું કે તમને જાણીને શરમ આવશે. સુહાગરાતે જ કહી દેવાયું કે માત્ર દીકરો જોઈએ. સસરાએ તો હસ્તલિખિત શારીરિક સંબંધો બાંધવાની ટેકનીક પણ વહુના હાથમાં પકડાવી દીધી. જોકે, બ્રિટનમાં વહુએ એક છોકરીને જન્મ આપતાં વિવાદ થયો અને આ મામલો ચર્ચામાં આવ્યો.
Working Couples:જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ પર બધો ભાર નથી પડતો. ઘરના કામ પણ વહેંચાય જાય છે. આ જ કારણે જોઈન્ટ ફેમિલીમાં સભ્યોને કોઈ પણ કામ માટે મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. આમ વર્કિંગ વુમન જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતી હોય ત્યારે તેને આ મોટો ફાયદો થાય છે.
અમારા લગ્નને 12 વર્ષ થયા છે. અમને એક દીકરી પણ છે. અત્યાર સુધી અમારા દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી બધુ ખરાબ થઈ રહ્યું છે. ખરેખર, મારા પતિએ મને કહ્યું કે તેમની ઓફિસમાં કોઈ સમસ્યા ચાલી રહી છે, જેના કારણે તેમને રાત્રે ઊંઘ નથી આવતી. વાંચો આગળ રોચક વાત...
ઘણીવાર તમને એવું બને છે કે પત્ની તેના પાર્ટનરથી સંતુષ્ટ નથી હોતી. તે ઈશારો કરે છે, સંકેત આપે છે પણ પેલાં ભાઈ સમજતા નથી. જાણી લેજો અહીં ચાણક્યએ સમજાવેલી આ વાત વધારે ડિટેલમાં....
મોટાભાગની મહિલાઓ પોતાની સીક્રેટ વાત પુરુષોને કરતી નથી. એમાંય જો વાત પત્નીની હોય તો પછી પુરું થઈ ગયું. પત્નીઓ ક્યારેય પતિને અમુક વાતો ખુલીને નથી કહેતી. એટલું જ નહીં અમુક વાતો એ આજીવન છુપાવીને રાખે છે.
સુરતમાં કોમેડી ડ્રામા ફિલ્મ આમદની અઠન્ની ખર્ચા રૂપૈયાના પ્લોટની યાદ અપાવે એવી ત્રણ યોગાનુયોગ ઘટના સામે આવી છે. જેમાં કોઈક ને કોઈક કારણસર પત્નીઓ પતિ પર વીફરી અને પછી પોતાના પતિને બરાબરનો મેથીપાક ચખાડ્યો.
પુરુષોનું કાજુ સાથે શું કંઈક ખાસ કનેક્શન હોય છે? કેમ વૈધ અને હકિમો પરિણીત પુરુષોને આપે છે કાજુ ખાવાની સલાહ? શું આયુર્વેદમાં આવું કંઈક છે, જાણવા જેવી છે આ વાત...
Relationship Tips: જીવનમાં ઘણા પ્રકારના સંબંધ હોય છે, પરંતુ પતિ-પત્નીનો સંબંધ સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ એક એવો સંબંધ છે જે બે લોકોને સાથે બાંધે છે અને જીવનભર સાથે રહેવા માટે પ્રેરિત કરે છે. એક મજબૂત લગ્ન માટે બંને પતિ-પત્નીને એકબીજા પ્રત્યે પ્રેમ, સન્માન, વિશ્વાસ અને સમજની જરૂરીયાત છે. અમે તમને તે પાંચ વસ્તુ વિશે જણાવી રહ્યાં છીએ, જે મજબૂત લગ્ન જીવનની ઓળખ હોય છે.
ભારતીય સમાજમાં લગ્નનું ઘણું મહત્વ છે. લોકો આ દિવસની તૈયારીઓ મહિનાઓ અગાઉથી જ શરૂ કરી દે છે. પરંતુ જ્યારે લગ્નનો દિવસ નજીક આવે છે, ત્યારે ઘણી અંધશ્રદ્ધાઓ પણ જન્મે છે. જેને આજના સમય સાથે કોઈ લેવા-દેવા નથી.
UP CRIME : હાઈપ્રોફાઈલ સોસાયટીનો કેસ: મહિલા વ્યવસાયે શિક્ષિકા છે, જ્યારે તેનો પતિ સરકારી ડોક્ટર છે. તેમને 16 વર્ષનો પુત્ર અને 6 વર્ષની માસૂમ છોકરી છે.
Google maps: ગૂગલ મેપ્સે લોકોનું જીવન ઘણું સરળ બનાવ્યું છે. પરંતુ તે એક મહિલા માટે મુશ્કેલી ઊભી કરી છે. આજે આ મહિલા ગૂગલ મેપ્સના કારણે છૂટાછેડા લઈ ચૂકી છે.
આ આખો મામલો બદાઉનના બિસૌલીના દાવતોરી ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીં રહેતી એક યુવતીના લગ્ન બરેલીના આમલા વિસ્તારમાં 3 મહિના પહેલા થયા હતા. લગ્નને ત્રણ મહિના જ થયા હતા.
Relationship: શું તમે ક્યારેય વિચાર્યું છેકે, લગ્ન થયા પછી પતિને ખબર પડે કે તેના જ ભાઈ સાથે તેની પત્નીના અનૈતિક સંબંધો રહી ચુક્યા છે. હાલ જે દિયર છે એ ભૂતકાળમાં ભાભીનો પ્રેમ હોય તો શું થાય...કંઈક આવા જ સંબંધો પર આધારિત છે આ કહાની...
Husband Wife Sex Life: પતિ-પત્નીએ સૂતા પહેલા ક્યારેય શોપિંગ, ખર્ચ અથવા આર્થિક સંકટ સાથે જોડાયેલી બાબતોની ચર્ચા ન કરવી જોઈએ. આમ કરવાથી, આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થાય છે અને સંબંધો પર ખરાબ અસર પડે છે.
Reletionship: જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે અમારી વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. જોકે, તેણે પોતાની ભૂલ સ્વીકારી અને મારી પાસે માફી માંગી. તેણે મને આશ્વાસન આપ્યું કે આવું કંઈ ફરી નહીં થાય. તેથી મેં તેને પણ માફ કરી દીધો.
છત્તીસગઢની બિલાસપુર હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે લગ્ન, લગ્ન કે વિદાય પહેલાં અથવા તે પછી સ્ત્રીને ભેટમાં આપવામાં આવેલી મિલકતો તેની સ્ત્રીધન મિલકતો (Court Decision on Stridhan) છે. તેણીને તેની ખુશી માટે ખર્ચ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આના પર પતિનો કોઈ અધિકાર નથી.