રાજધાનીમાં મોટા આતંકવાદી હૂમલાની આશંકા, હાઇએલર્ટ પર દિલ્હી પોલીસ

દિલ્હીમાં મોટો આતંકવાદી હૂમલાની આશંકાને જોતા દિલ્હી પોલીસ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરથી દિલ્હીમાં 4થી5 આતંકવાદીઓ ઘુસ્યાની ગુપ્ત માહિતી મળી છે. ત્યાર બાદ પોલીસ હાઇએલર્ટ પર છે. પોલીસને મળતી માહિતી અનુસાર બસ,કાર અને ટેક્સીથી જમ્મુ કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુક્યા છે.

Updated By: Jun 21, 2020, 09:19 PM IST
રાજધાનીમાં મોટા આતંકવાદી હૂમલાની આશંકા, હાઇએલર્ટ પર દિલ્હી પોલીસ

નવી દિલ્હી : દિલ્હીમાં મોટો આતંકવાદી હૂમલાની આશંકાને જોતા દિલ્હી પોલીસ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરથી દિલ્હીમાં 4થી5 આતંકવાદીઓ ઘુસ્યાની ગુપ્ત માહિતી મળી છે. ત્યાર બાદ પોલીસ હાઇએલર્ટ પર છે. પોલીસને મળતી માહિતી અનુસાર બસ,કાર અને ટેક્સીથી જમ્મુ કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુક્યા છે.

અમદાવાદ: 142 વર્ષની પરંપરા તુટશે, આ પ્રકારે કરવામાં આવશે રથયાત્રાનું આયોજન

કેટલાક ઘુસવાની ફિરાકમાં છે. જેના મુદ્દે તમામ ગેસ્ટ હાઉસ, હોટલ અને કાશ્મીરનાં નંબરના વાહનોનું શોધખોળ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બસ મથક, રેલવે સ્ટેશનો પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં 4થી5 આતંકવાદી ટ્રકમાં સવાર થઇને દિલ્હીનાં માટે નિકળ્યાં હતા. આ માહિતી સુરક્ષા એજન્સીએ મળી છે. ત્યાર બાદ દિલ્હી હાઇએલર્ટ પર ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર