terrorist attack

J&K: આતંકવાદીઓએ ફરી બિન-કાશ્મીરીઓને બનાવ્યા ટાર્ગેટ, 2 મજૂરોના મોત, ઇમરજન્સી એલર્ટ જાહેર

જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. કુલગામમાં થયેલા આતંકવાદી ફાયરિંગમાં બે બિન કાશ્મીરી મજૂરોના મોત થયા છે. મજૂર બિહારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Oct 17, 2021, 08:38 PM IST

શું ગુજરાત પર આતંકી હુમલો કરી શકે પાકિસ્તાન? ભુજમાં સરકાર ઉપરાંત નાગરિકો પણ એલર્ટ પર

* ભુજ એરપોર્ટ પર સુરક્ષા વધારે કડક કરવામાં આવી
* કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે લેવાયું પગલું

Oct 16, 2021, 10:31 PM IST

Srinagar માં પોલીસ ટીમ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં 1 આતંકી ઠાર; ગૃહ મંત્રીની આજે બેઠક

શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો (Attack on Police Team) થયો છે. આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા પોલીસ કર્મચારીઓએ એક આતંકવાદી (Terrorist) ને ઠાર કર્યો છે. માર્યો ગયેલો આતંકી લશ્કરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

Oct 9, 2021, 07:53 AM IST

J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત, ઈદગાહ વિસ્તારમાં શાળામાં ઘૂસી ફાયરિંગ કર્યું

જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે.

Oct 7, 2021, 12:15 PM IST

ગોળીબારના અવાજથી ગુંજી ઘાટી, કાશ્મીરમાં એક કલાકમાં ત્રણ આતંકી હુમલા

કાશ્મીરમાં આજે આતંકીઓએ ત્રણ સામાન્ય નાગરિક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે આતંકીઓને ઝડપવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

Oct 5, 2021, 09:56 PM IST

Pakistan માં આ ટીમના ખેલાડીઓ પર થયો હતો જીવલેણ આતંકી હુમલો, જુઓ હચમચાવી નાખે તેવા PHOTOS

નવી દિલ્હી: હાલમાં જ પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની ટીમને મેચ પહેલા હુમલાની જાણકારી મળી અને ત્યારબાદ તત્કાળ આ પ્રવાસ રદ કરી દેવાયો. હુમલાના ડરથી કીવી ટીમે મેચ શરૂ થવાની 5 મિનિટ પહેલા જ આ નિર્ણય લીધો અને આ ડર સાચો પણ છે. 2009 ક્રિકેટ ઈતિહાસમાં હંમેશા યાદગાર રહેશે. 

Sep 19, 2021, 01:00 PM IST

Delhi-Mumbai ને હચમચાવી નાખવાના 'પ્લાન-D' નો પર્દાફાશ, વિસ્ફોટકો લાવવામાં દાઉદનો ભાઈ કરતો હતો મદદ

કોર્ટે જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ, મોહમ્મદ અબુ બકરને 14 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. બે અન્યને દિલ્હી પોલીસ આજે કોર્ટમાં હાજર કરશે. 

Sep 15, 2021, 01:48 PM IST

Alert! દેશમાં આતંકી હુમલાનું અલર્ટ, PoK માં રાહ જોઈને બેઠા છે જૈશ એ મોહમ્મદના 5 આતંકી

દેશમાં આતંકી હુમલાની અલર્ટ જાહેર કરાઈ છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની છત્રછાયામાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકીઓ દેશને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

Aug 29, 2021, 02:31 PM IST

બે દિવસમાં ત્રીજો હુમલો, Srinagar માં આતંકીઓએ ફેંક્યો ગ્રેનેડ; CRPF નો જવાન ઇજાગ્રસ્ત

દેશના સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકીઓના હુમલા (Terrorist Attack) વધી ગયા છે. બે દિવસમાં આતંકીઓએ શનિવારે ત્રીજી વખત હુમલો કર્યો છે

Aug 14, 2021, 11:14 PM IST

J&K માં BJP નેતાના ઘર પર આતંકી હુમલો, 5 લોકો ઘાયલ; એક બાળકનું મોત

જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકી હુમલો થયો છે.

Aug 12, 2021, 11:06 PM IST

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો, એક જવાન ઈજાગ્રસ્ત

એક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કુલગામ કિસાન મોર્ચાના પ્રમુખ અને સરપંચ અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી. 

Aug 10, 2021, 09:39 AM IST

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પુલવામા હુમલામાં સામેલ જૈશનો આતંકી અબૂ સૈફુલ્લા ઢેર

એક સીનિયર અધિકારીએ કહ્યુ કે તે 14 ફેબ્રુઆરી 2016ના થયેલા પુલવામા આતંકી હુમલા સહિત અન્ય આતંકી હુમલામાં સામેલ હતો. આતંકી અદનાન પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનમાં રઉફ અઝહર, મૌલાના મસૂદ અઝહર અને અમ્મારનો એક મજબૂત સહયોગી હતો.

Jul 31, 2021, 03:36 PM IST

Jammu-Kashmir માં હાઈ એલર્ટ: મંદિરો પર આતંકી હુમલાના ષડયંત્રનો થયો ખુલાસો

સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાની (Pakistan) પોષિત આતંકી સંગઠન હવે ભારતમાં મોટી આતંકવાદી (Terrorist) ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે

Jul 30, 2021, 04:52 PM IST

Bomb Blast માં પોતાના નાગરિકોના મોતથી ચીન ધૂંધવાયું, પાકિસ્તાનને આપી અત્યાર સુધીની સૌથી મોટી ધમકી

પાકિસ્તાન (Pakistan) માં થયેલા આતંકી હુમલામાં પોતાના નાગરિકોને ગુમાવ્યા બાદ ચીન (China) બરાબર ધૂંધવાયું છે. 

Jul 17, 2021, 09:32 AM IST

J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકતે સેનાના જવાનના પરિવારનો ભોગ લીધો, ઘરમાં ઘૂસીને કર્યું હતું ફાયરિંગ

આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતનો ભોગ બનેલા પૂર્વ વિશેષ પોલીસ અધિકારી (SPO) ફૈયાઝ અહેમદનો પુત્ર ભારતીય સેનામાં છે.  ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ  પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી.

Jun 28, 2021, 01:32 PM IST

પાકિસ્તાનમાં બેસેલા ISI ના આકાઓએ અમદાવાદમાં આગ લગાડી, નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ

  • કાલુપુરમાં લાગેલી આગ બનાવટી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, આ આગ લગાડવા માટે રૂપિયા મળ્યા હતા
  • નવા આતંકી મોડ્યૂલ સાથે કાવતરું રચી ભારતની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકવાના આરોપસર ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો

Apr 7, 2021, 02:41 PM IST

J&K: Sopore માં BDC બેઠક સમયે આતંકી હુમલો, SPO શહીદ, એક કાઉન્સિલરનું પણ મોત

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં થઈ રહેલી બેઠક પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહેમદ અને એક પોલીસકર્મીનું મોત થયું છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 

Mar 29, 2021, 02:29 PM IST

Srinagar: CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો, એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

શ્રીનગરમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે. આ હુમલો લાવારોપા વિસ્તારમાં થયો છે. સીઆરપીએફ પાર્ટી પર હુમલામાં બે જવાન શહીદ થયા છે.

Mar 25, 2021, 04:51 PM IST

Balochistan માં પાકિસ્તાનની સેના પર આતંકી હુમલો, આટલા જવાનોના થયા મોત

ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરના કેન્દ્ર બલુચિસ્તાનમાં આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓનો વધારો થયો છે અને હાલના દિવસોમાં સુરક્ષા દળો પર હુમલા વધી ગયા છે. 
 

Feb 20, 2021, 04:35 PM IST

Terrorist Attack In Srinagar: શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 2 પોલીસકર્મી શહીદ, ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે 

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના શ્રીનગર (Srinagar) માં આતંકીઓએ પોલીસના કાફલા પર હુમલો કર્યો. આતંકીએ પોલીસકર્મીઓ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ આતંકી હુમલામાં 2 પોલીસકર્મી શહીદ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે. 

Feb 19, 2021, 02:03 PM IST