જાહેરાત કમલ હાસને કરી અને શશિ થરૂર અને કંગના રનૌત વચ્ચે થઇ માથાકુટ

અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને તમિલનાડુમાં ગૃહીણીઓને વેતન આપવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત અંગે શશિ થરૂર અને અભિનેત્રી કંગના રનોતમાં જીભાજોડી શરૂ થઇ ચુકી છે. શશિ થરૂરનું કહેવું છે કે, હવે સમગ્ર રીતે તેના પક્ષમાં છે. તેમણે કહ્યું ટ્વીટ કર્યું કે, ઘરનાં કામકાજને વૈતનિક રીતે મંજુરી આપવા અને રાજ્ય સરકાર દ્વારા ગૃહીણીઓની સેવાઓને માન્યતા મળશે. તેનું મૌદ્રીકરણ થશે. તેના કારણે તે સશક્ત થશે અને તેની સ્વાયત્તા પેદા થશે. 
જાહેરાત કમલ હાસને કરી અને શશિ થરૂર અને કંગના રનૌત વચ્ચે થઇ માથાકુટ

મુંબઇ : અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને તમિલનાડુમાં ગૃહીણીઓને વેતન આપવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત અંગે શશિ થરૂર અને અભિનેત્રી કંગના રનોતમાં જીભાજોડી શરૂ થઇ ચુકી છે. શશિ થરૂરનું કહેવું છે કે, હવે સમગ્ર રીતે તેના પક્ષમાં છે. તેમણે કહ્યું ટ્વીટ કર્યું કે, ઘરનાં કામકાજને વૈતનિક રીતે મંજુરી આપવા અને રાજ્ય સરકાર દ્વારા ગૃહીણીઓની સેવાઓને માન્યતા મળશે. તેનું મૌદ્રીકરણ થશે. તેના કારણે તે સશક્ત થશે અને તેની સ્વાયત્તા પેદા થશે. 

— Shashi Tharoor (@ShashiTharoor) January 5, 2021

શશિ થરૂરની આ વાતનો કંગના રણોતે વિરોધ કર્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આપણી જે લૈંગિક સ્થિતી છે તેના મુદ્દે આપણા પ્રેમને બદલેલા ભાવન નક્કી કરે. તમારા માટે માતૃત્વ નિભાવવા માટે આપણી ચુકવણી ન કરે. પોતાનાં ઘરનાં નાનકડા સામ્રાજ્યની રાણી હોવા માટે અમારે નાણાની જરૂર નથી.દરેક વસ્તુને કારોબારની નજરે જોઇએ તો જોવાનું બંધ કરો. તમારી મહિલાને બસ તમારા પ્રેમ અને સન્માનની જરૂર છે, તેના પ્રત્યે તમારી જાતને સમર્પિત કરી દો. 

— Kangana Ranaut (@KanganaTeam) January 5, 2021

આ અંગે શશિ થરૂરે કહ્યું કે, હું કંગનાની આ વાતથી ખુશ છું કેઘરેલુ મહિલાનાં જીવનમાં ઘણી વસ્તુ છે, જે પૈસાથી પર છે. પરંતુ આ વસ્તુઓની વાત નથી પરંતુ અવૈતનિક કાર્યને માન્યતા પ્રદાન કરવા અને દરેક મહિલા માટે મુળભુત આવક સુનિશ્ચિત કરવાની વાત છે. હું તો ઇચ્છીશ કે તમારી જેમ જ ભારતની તમામ મહિલાઓ સશક્ત બને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news