Dil Ni Vat: હું 45 વર્ષની છું અને મારાથી 10 વર્ષ નાના છોકરા સાથે મારે છે સંબંધો

Extra Marital Affairs: એટલું જ નહીં, અમે બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ, જેના કારણે આ સંબંધ આગળ વધી શકે એમ નથી. હું તેની સાથે જીવન વિતાવવા માંગુ છું, પરંતુ પતિ-યુવાન પુત્રી અને સમાજની વાતો મને ડરાવે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ? 

Dil Ni Vat: હું 45 વર્ષની છું અને મારાથી 10 વર્ષ નાના છોકરા સાથે મારે છે સંબંધો