Photos : કરીના તો જૂની થઈ, બોલિવુડમાં નવી સ્ટાઈલ આઈકોનની થઈ એન્ટી

અનન્યા પાંડેને બોલિવુડમાં પગલા મૂકીને વધુ સમય થયો નીથ, પણ આ યુવા અદાકારાએ પોતાની અદાથી દરેકને પોતાના દિવાના બનાવ્યા છે. અનન્યા જે પણ પાર્ટીમાં જાય છે, ત્યાં તે પાર્ટીનું આકર્ષણ કેન્દ્ર બની જાય છે.

નવી દિલ્હી :અનન્યા પાંડેને બોલિવુડમાં પગલા મૂકીને વધુ સમય થયો નીથ, પણ આ યુવા અદાકારાએ પોતાની અદાથી દરેકને પોતાના દિવાના બનાવ્યા છે. અનન્યા જે પણ પાર્ટીમાં જાય છે, ત્યાં તે પાર્ટીનું આકર્ષણ કેન્દ્ર બની જાય છે.

1/5
image

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને એક પાર્ટી આયોજિત કરી હતી, જેમાં બોલિવુડના તમામ સ્ટાર્સ સામેલ થયા હતા. પરંતુ આ પાર્ટીમાં સૌથી વધુ ચર્ચામાં અનન્યા પાંડે રહી હતી.

2/5
image

અનન્યાએ ઓફ વ્હાઈટ કલરની ડ્રેસ પહેરી હતી. જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. આ સાથે જ અનન્યાએ ડ્રેસને મેચિંગ બેલ્ટ પહેર્યો હતો, જેમાં લખ્યું હતું 24 Hours online.

3/5
image

અનન્યાની આ તસવીર જેમ તેના ફેન્સની સામે આવી, તો તેને વાયરલ થતા વાર ન લાગી. લોકોએ જોરદાર વખાણ કર્યાં.

4/5
image

ઓફ વ્હાઈટ ડ્રેસમાં લોકોની નજર તેના પરથી હટી રહી ન હતી. તો સાથે જ અનન્યાના બ્લેક એન્ડ પિંક ડ્રેસના પણ વખાણ થઈ રહ્યાં છે.

5/5
image

અનન્યાનો આ અવતાર જોઈને લોકો તેને બોલિવુડની ફેશન ડીવા બતાવી રહ્યાં છે. અનન્યા હંમેશા પોતાની સુંદરતા અને ફેશનને લઈને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.