વિદેશમાં ભણવા જવું હોય તો કેટલા રૂપિયાની પડે છે જરૂર, જાણો કયા દેશની કેટલી છે સ્ટુડન્ટ વિઝા ફી?

Australia Students Visa: ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો. કેમ કે સરકારે વિદ્યાર્થીઓની વિઝા ફી વધારીને બમણી કરતાં વધુ કરી દીધી છે. 1 જુલાઈથી આ નિયમ લાગુ થતાં વિદ્યાર્થીઓઓના વાલીઓના ખિસ્સા પર વધારાનું ભારણ પડશે ત્યારે સરકારે કેટલી વિઝા ફી વધારી?
 

1/11
image

જી, હા ઓસ્ટ્રેલિયા ભણવા જવા માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વધુ વિઝા ફી ભરવી પડશે કેમ કે પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારા બાદ આ પગલું ભર્યુ છે. ઓસ્ટ્રેલિયાની સરકારના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે કેમ કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા બીજા નંબર પર છે.  

2/11
image

સરકારી આંકડા પ્રમાણે 2022માં ઓસ્ટ્રેલિયાની સંસ્થાઓમાં 1 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023ના ગાળામાં આ સંખ્યા 1.22 લાખ હતી. હવે તેમને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

3/11
image

ઓસ્ટ્રેલિયાની સરકારે કેટલી ફી વધારી તેના પર નજર કરીએ તો વિદેશી વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે 39,527 રૂપિયા હતી પરંતુ 1 જુલાઈથી વિઝા ફી વધીને 1600 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 89,059 રૂપિયા થઈ ગઈ છે. 

4/11
image

નવા નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા મેળવવા અમેરિકા અને કેનેડા કરતાં મોંઘા થઈ ગયા છે ત્યારે અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે કેટલી ફી ભરવી પડે છે તે પણ જોઈ લો.

5/11
image

જોકે ઓસ્ટ્રેલિયાની સરકારે બીજા કેટલાંક નિયમો પણ બદલ્યા છે. જેમાં વિઝિટર વિઝા ધારકો અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારક વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. 

6/11
image

મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી દુનિયાના અન્ય દેશોમાં પણ સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેનાથી જે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવાની ઈચ્છા રાખે છે તેમને સ્ટુડન્ટ વિઝા ફીનું વધારાનું ભારણ સહન કરવું જ પડશે.

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image
Abroad Educationcanadacareer and jobscareer newsAustralia Students Visabig blowIndian StudentsAustraliachanges in visa rulesincrease feesNRI NewsStudent VisaVisa Fee Increasedઓસ્ટ્રેલિયાસ્ટુડન્ટ વીઝાવિઝા ફીમાં વધારોઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓઑસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફી ઑસ્ટ્રેલિયાવિદ્યાર્થી વિઝાનો કેટલો ખર્ચ ઑસ્ટ્રેલિયાઆંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફીઑસ્ટ્રેલિયા વિદ્યાર્થી વિઝા ફીઑસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થી વિઝા ફીમાં બમણીcareer newVisa Ruleindiansindia newsNational News Gujarati NewsWorld newsAustralia VisaAustralia Visa Ruleઓસ્ટ્રેલિયા વિઝા નિયમોવિઝા નિયમોlatest news in gujaratiTop news todaytop news in gujaratilatest gujarati newsGujarati Newstop gujarati newsગુજરાત સમાચારગુજરાતના ન્યૂઝgujarat latest updateગુજરાતી સમાચારલેટેસ્ટ ગુજરાતી સમાચાર