નવા અંદાજમાં આવી રહી છે લોકોની ચહીતી ‘ભાભીજી’

નાના પડદાની એક્ટ્રેસ શિલ્પા શિંદે (shilpa shinde) પોપ્યુલર નામ ગણાય છે. પરંતુ હવે શિલ્પા OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. શિલ્પા આ એન્ટ્રીને લઈને બહુ જ ઉત્સાહી છે. 

ઝી મીડિયા/બ્યૂરો :નાના પડદાની એક્ટ્રેસ શિલ્પા શિંદે (shilpa shinde) પોપ્યુલર નામ ગણાય છે. પરંતુ હવે શિલ્પા OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. શિલ્પા આ એન્ટ્રીને લઈને બહુ જ ઉત્સાહી છે. 

OTT પ્લેટફોર્મ

1/5
image

શિલ્પા શિંદે નાના પડદાનું જાણીતું નામ છે. પરંતુ હવે તે OTT પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. 

પૌરાશપુરમાં રાણી મીરાવતી બનશે

2/5
image

એક્ટ્રેસ શિલ્પા શિંદ એક્તા કપૂરની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ALT બાલાજીની વેબસીરિઝ પૌરાશપુરમાં રાની મીરાવતીનું પાત્ર ભજવવાની છે.

ઈન્સ્ટા પર શેર કર્યા ફોટો

3/5
image

શિલ્પા શિંદેએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. જેમાં તેણે ALT બાલાજી પર રિલીઝ થવાની વાત કરી છે.

ભાભીજી છે ફેમસ

4/5
image

શિલ્પા શિંદે ‘ભાભીજી ઘર પર હૈ...’ માં ભાભીજીના પાત્રથી ઘરે ઘરે ફેમસ છે.

ALT બાલાજી અને ઝી 5 પર સ્ટ્રીમ

5/5
image

‘પૌરાશપુર’માં અન્નુ કપૂર, મિલીંદ સોમન, શહીર શેખ અને ફ્લોરા સૈની મુખ્ય ભૂમિકામાં છે. સીરિઝ જલ્દી જ  ALT  બાલાજી અને ઝી 5 પર સ્ટ્રીમ થશે.