પંચાગમાં જાણો શુભ મુહર્ત અને તિથિ, આજે આ દિશામાં યાત્ર કરવી બની શકે છે ખતરનાક

પંચાગમાં જાણો શુભ મુહર્ત અને તિથિ, આજે આ દિશામાં યાત્ર કરવી બની શકે છે ખતરનાક

આજે 24 એપ્રિલ 2021 ના પંચાગ (Aaj Ka Panchang) ના અનુસાર શનિવાર છે. જ્યોતિષ અનુસાર શનિવાર શનિદેવનો હોય છે. શનિવારે ભગવાન શનિની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ.

Apr 24, 2021, 08:58 AM IST
સાવધાન!! આ દિવસે શનિ ચાલશે ઉલટી ચાલ, 5 રાશિઓના જીવનમાં આવશે ભયંકર મોટી ઉથલપાથલ

સાવધાન!! આ દિવસે શનિ ચાલશે ઉલટી ચાલ, 5 રાશિઓના જીવનમાં આવશે ભયંકર મોટી ઉથલપાથલ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિ વક્રી થવા પર તકલીફો વધે છે. શનિના વક્રી થવા પર રાશિઓ પર મોટી અસર થાય છે ઝી મીડિયા/બ્યૂરો :એક મહિના પછી 23 મેના રોજ શનિ વક્રી થવા જઈ રહ્યો છે. તેને આપણે શનિની ઉલટી ચાલ કહીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શનિ વક્રી થવા પર તકલીફો વધે છે. શનિના વક્રી (Shani Vakri) થવા પર રાશિઓ પર મોટી અસર થાય છે. 23 મેના રોજ રવિવારે બપોરે 2 વાગીને 50 મિનીટ પર શનિદેવ વક્રી થવાનો છે. 

Apr 24, 2021, 08:09 AM IST
Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...

Krishna ને કોણે આપી વાંસળી? શું રહસ્ય છુપાયેલું છે વાંસળીમાં? મુરલી કૌન તપ તૈં કિયો? રહત ગિરધર મુખહિ લાગી, અધર કો રસ પીયો...

ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી પ્રિય હતી એ તો બધાને જ ખબર હશે.પરંતુ એ વાંસળી કેમ ખાસ છે.કનૈયાને કોણે આપી હતી.અને તે સેમાંથી બની હતી તે કોઈ નહીં જાણતું હોય.એ વાંસળી પણ લાકડામાંથી પણ ખાસ વસ્તુમાંથી બની હતી. 

Apr 21, 2021, 04:50 PM IST
Daily Horoscope 19 એપ્રિલ: કોને નસીબ સાથ આપશે અને કોણે રહેવું પડશે સાવધાન...રાશિફળ વાંચીને જ ઘરની બહાર નીકળો

Daily Horoscope 19 એપ્રિલ: કોને નસીબ સાથ આપશે અને કોણે રહેવું પડશે સાવધાન...રાશિફળ વાંચીને જ ઘરની બહાર નીકળો

Daily Horoscope 19 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Apr 19, 2021, 05:55 AM IST
Weekly Horoscope 19 થી 25 એપ્રિલ: કોરોનાકાળમાં પણ આ 5 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું લાવશે ધન વૃદ્ધિના યોગ

Weekly Horoscope 19 થી 25 એપ્રિલ: કોરોનાકાળમાં પણ આ 5 રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું લાવશે ધન વૃદ્ધિના યોગ

Weekly Horoscope 19 to 25 April 2021 (By Astro Friend Chirag - Blessed Son of Astrologer Bejan Daruwalla): આગામી સપ્તાહ તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો. 

Apr 18, 2021, 09:05 PM IST
અનોખુ મંદિર! પ્રસાદમાં મળે છે સોના-ચાંદી, મહિલાઓને ધનની પોટલી

અનોખુ મંદિર! પ્રસાદમાં મળે છે સોના-ચાંદી, મહિલાઓને ધનની પોટલી

આસ્થા અને વિશ્વાસના દેશ ભારતમાં અનેક એવા મંદિર છે જે ખુબ જ રહસ્યમયી છે. કોઈ મંદિર પોતાની બનાવટને લઈને તો કોઈ પોતાની કથાઓ માટે તો કોઈ પ્રસાદ માટે પ્રસિદ્ધ છે. આ મંદિરોમાં એવી અનેક વાતો છે જે તેમને નોખા બનાવે છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં છે. આ મંદિર લક્ષ્મી માતાનું મંદિર છે.

Apr 18, 2021, 12:06 PM IST
Daily Horoscope 18 એપ્રિલ: વૃષભ, કુંભ રાશિના જાતકો આજે સાચવીને રહે....વાંચો તમારું રાશિફળ

Daily Horoscope 18 એપ્રિલ: વૃષભ, કુંભ રાશિના જાતકો આજે સાચવીને રહે....વાંચો તમારું રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. ભગવાન સૂર્યની ઉપાસનાથી તમારા જીવનનો દરેક અંધકાર દૂર થશે. સૂર્ય દેવની કૃપા મેળવવા માટે તાંબાના વાસણમાં જળ રાખો. તેમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખો. ત્યારબાદ આ જળ સૂર્યદેવને ચડાવો. દુશ્મનોથી રક્ષા માટે રવિવારના વ્રતને સૌથી સારું ગણવામાં આવ્યું છે.  રાશિફળમાં જાણો

Apr 18, 2021, 06:22 AM IST
હવન કે યજ્ઞ કરતા સમયે મંત્ર બોલ્યા પછી કેમ કેહવાય છે સ્વાહા

હવન કે યજ્ઞ કરતા સમયે મંત્ર બોલ્યા પછી કેમ કેહવાય છે સ્વાહા

હિન્દુ ધર્મમાં કોઈ પણ સારુ કાર્ય હવન વગર પૂરુ થઈ શકે નહીં. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની પૂજા હોય, અથવા કઈ પણ નવા કાર્ય કરતા સમયે કે પૂજામાં હવન તે જરૂરી હોય છે

Apr 17, 2021, 12:06 PM IST
Daily Horoscope 17 April 2021: દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ...વાંચો આજનું રાશિફળ

Daily Horoscope 17 April 2021: દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ...વાંચો આજનું રાશિફળ

નવી દિલ્હી: શનિદેવને ધરતીના ન્યાયાધીશ કહેવામાં આવે છે, તેથી તેમની કૃપાથી તમારા જીવનમાં ઉર્જાનો સંચાર થશે. આજે શમીના પાન અને અપરાજિતના ફૂલોથી ભગવાન શનિની પૂજા કરો. ઉપરાંત, પીપળાના ઝાડની નીચે ચાર મોઢાનો દીવો પ્રગટાવો. તેનાથી શનિની સાડાસાતીથી છુટકારો મળશે. આ ઉપરાંત મહાલક્ષ્મીની પણ વિશેષ કૃપા રહેશે. જાણો કે આજના રાશિફળમાં (Daily Horoscope 17 April 2021) તમારો દિવસ કેવો રહેશે.

Apr 17, 2021, 07:30 AM IST
Daily Horoscope 15 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, વાંચો રાશિફળ

Daily Horoscope 15 એપ્રિલ: આર્થિક દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, વાંચો રાશિફળ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Apr 15, 2021, 06:30 AM IST
Chaitra Navratri 2021: માતા રાનીને કરવા છે પ્રસન્ન તો ચૈત્ર નવરાત્રિમાં જરૂર કરો આ કામ

Chaitra Navratri 2021: માતા રાનીને કરવા છે પ્રસન્ન તો ચૈત્ર નવરાત્રિમાં જરૂર કરો આ કામ

નવરાત્રિ એટલે નવ અને રાત્રિ. જેનો અર્થ થાય છે નવ રાત. નવરાત્રિ પર્વ ભારતના અનેક રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં અનેક લોકો નવ દિવસ સુધી ઉપવાસ રાખીને માતાની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે.

Apr 13, 2021, 09:45 AM IST
Chaitra Navratri 2021: ચૈત્ર નવરાત્રિ પર 90 વર્ષ બાદ બની રહ્યો છે વિશેષ સંયોગ, આ રીતે કરો કળશ સ્થાપના

Chaitra Navratri 2021: ચૈત્ર નવરાત્રિ પર 90 વર્ષ બાદ બની રહ્યો છે વિશેષ સંયોગ, આ રીતે કરો કળશ સ્થાપના

હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાના શુકલ પક્ષની પ્રતિપદા તિથિથી જ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. અને આ દિવસથી ચૈત્રી નવરાત્રિ પણ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આજે એટલે કે 13મી એપ્રિલથી શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે નવરાત્રિ પૂરેપૂરા નવ દિવસની છે અને આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરાય છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત મંગળવારથી થઈ રહી છે એટલે દેવી માતા ઘોડે સવાર થઈને આવી રહ્યા છે. 

Apr 13, 2021, 09:02 AM IST
Vastu Shastra: જમતા સમયે ભુલથી પણ આ વસ્તુઓ ન કરશો, નહીં તો આવશે રોવાનો વારો

Vastu Shastra: જમતા સમયે ભુલથી પણ આ વસ્તુઓ ન કરશો, નહીં તો આવશે રોવાનો વારો

સુખી અને સ્વસ્થ રહેવા માટે તમારે રોજિંદા જીવનમાં તમારે શું કાળજી લેવી જોઈએ તે વિશે પણ માહિતી આપવામાં આવે છે. રસોઈથી લઈને ખાવા સુધી, કઈ ભૂલો છે કે જો તમે કરો તો દેવી લક્ષ્મી આનાથી નારાજ થઈ શકે છે અને તેની તમારી નાણાકીય સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે, અમે તમને તેના વિશે અહીં જણાવી રહ્યા છીએ.

Apr 12, 2021, 09:23 AM IST