અમેઝોન

છેતરપિંડી! Amazon Sale માં ખરીદ્યો સ્માર્ટફોન, જાણો બોક્સમાંથી શું નિકળ્યું

હાલ ઓનલાઇન છેતરપિંડી થવા લાગી છે. ગત અઠવાડિયે જોર શોરથી ઇ-કોમર્સ કંપનીઓએ તહેવારી સેલ શરૂ કર્યો. પરંતુ તમામ વ્યવસ્થા હોવાછતાં યૂઝર્સ સાથે છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે

Oct 28, 2020, 11:38 AM IST

Amazon એ શરૂ કર્યો Happiness Sale, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે. 

Oct 25, 2020, 06:31 PM IST

Realme 7i થયો લોન્ચ, 4+ 64GB વેરિએન્ટની કિંમત છે 11,999 રૂપિયા

સ્માર્ટફોન બ્રાંડ રિયલમીએ પોતાના લોકપ્રિય રિયલમી 7 સીરીઝના Realme 7i ને બુધવારે ભારતમાં લોન્ચ કરી દીધો છે. Realme 7i માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ, એક હાઇ રિફ્રેશ રેટ સ્ક્રીન અને એક ઓક્ટાકોર પ્રોસેસર છે. આ એક સિંગલ રેમ અને સ્ટોરેજ કન્ફીગ્રેશન અને બે કલર ઓપ્શનમાં આવશે. 

Oct 7, 2020, 04:18 PM IST

SBI એકાઉન્ટ હોલ્ડર્સ માટે સારા સમાચાર, તમારું ડેબિટ કાર્ડ બની ગયું છે વધુ દમદાર

જો તમે દેશના સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ના એકાઉન્ટ હોલ્ડર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. આ તહેવારની સિઝનમાં તમે તમારી ખરીદી માટે બેન્ક બેલેન્સની જરૂર નહી પડે. એસબીઆઇ પોતાના ખાતાધારકો માટે જાહેર કરવામાં આવેલા ડેબિટ કાર્ડ (Debit Card) માં એક ખાસ સુવિધા આપી રહ્યા છે.  

Oct 7, 2020, 01:19 PM IST

ફેસ્ટિવલ સીઝનમાં કસ્ટમરને મળશે લોકર ફ્લેવર, Amazon એ કરી મોટી જાહેરાત

ઇ-કોમર્સ ક્ષેત્રની પ્રમુખ કંપની અમેઝોન ઇન્ડિયાના આ વર્ષે તહેવારની સેલના એક લાખથી વધુ સ્થાનિક દુકાન, કરિયાણા સ્ટોર તથા ગલી-મહોલ્લાના સ્ટોર જોડાવવાના છે. કંપનીએ રવિવારે તેની જાણકારી આપી.

Oct 4, 2020, 07:41 PM IST

Amazon એ કર્યો મોટો ખુલાસો, કહ્યું લગભગ 20,000 કર્મચારી છે કોરોના સંક્રમિત

Amazon (અમેઝોન)એ ગુરૂવારે જણાવ્યું કે અમેરિકામાં કામ કરી રહેલી કંપનીના લગભગ 20,000 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત છે અથવા તેના સંક્રમિત હોવાની આશંકા છે.

Oct 2, 2020, 05:55 PM IST

ગૂગલે સ્ટાઇલિશ રિમોટ સાથે લોન્ચ કર્યા નવા Chromecast, જાણો શું છે ગૂગલ ટીવીની કિંમત અને ફીચર્સ

દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મની વધતી જતી માંગ વચ્ચે ગૂગલે પોતાના લોકપ્રિય ક્રોમકાસ્ટનું વર્જન રજૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ નવું ક્રોમકાસ્ટ રિમોટ કંટ્રોલથી સજ્જ છે. ગૂગલે તેને ખાસ પોતાના ઇન્ટરફેસ ગૂગલ ટીવી સાથે બજારમાં રજૂ કર્યું છે.

Oct 1, 2020, 05:00 PM IST

Amazon અને Flipkart પર શરૂ થવાની છે ફેસ્ટિવલ સેલ, મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ

ફેસ્ટિવલ સીઝનની શરૂઆત પહેલાં જ ઇ-કોમર્સ વેબસાઇટ્સ અમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipkart) પર સેલ શરૂ થનાર છે. આ સેલમાં કંપનીઓ ઘણી બધા ઉત્પાદનો પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ આપશે.

Sep 28, 2020, 02:04 PM IST

રેકોર્ડિંગને ઓટોમેટિક ડિલીટ કરી દેશે Amazon Echo

નવી એલેક્સા (Amazon Alexa) અને ઇકો ઇવાઇસને લોન્ચ કર્યા બાદ અમેઝોનએ એક એડિશનલ પ્રાઇવેસી કંટ્રોલ લોન્ચ કર્યું છે. તેના અંતગર્ત ઇકો ડિવાઇસ ઓટોમેટિકલ તમારા રેકોર્ડિંગને ડિલીટ કરી દેશે.

Sep 27, 2020, 12:05 PM IST

એક લાખ લોકોને રોજગારી આપશે Amazon, આ પદ માટે કરાશે ભરતી

ઓનલાઇન ઓર્ડરોમાં તેજી વચ્ચે ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે નવી નિયુક્તિઓ અસ્થાઇ અને સ્થાયી બંને પ્રકારના પદો પર કરવામાં આવશે.

Sep 14, 2020, 08:24 PM IST

બોલીવુડના 'શહેનશાહ' Amitabh Bachchan નો અવાજ હવે ગૂંજશે Alexa પર

એલેક્સા (Alexa) યૂઝર્સ હવે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના અવાજમાં જોક્સ, હવામાનની સ્થિતિ, ઉર્દૂ શાયરી, મોટિવેશનલ કોટ્સ ઉપરાંત બીજું ઘણું બધુ સાંભળી શકશો.

Sep 14, 2020, 07:53 PM IST

ગ્રાહકો માટે ખુશખબરી, હવે માત્ર 5 રૂપિયામાં પણ ખરીદી શકો છો GOLD

સોનાના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે અમેઝોન ઇન્ડિયા પોતાના ગ્રાહકોને ફક્ત 5 રૂપિયામાં સોનું ખરીદવાની તક આપી રહ્યું છે.

Aug 21, 2020, 09:44 PM IST

અમેઝોને કર્મચારીઓને TikTok ડિલીટ કરવા કહ્યું, વિવાદ વધ્યો તો બદલ્યો નિર્ણય

ચીની કંપની ટિકટોકની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ભારત દ્વારા બેન કર્યા બાદ અમેરિકા પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવા અંગે વિચાર કરી રહી છે. આ દરમિયાન અમેઝોન (Amazon) એ પોતાના કર્મચારીઓને ટિકટોક (TikTok) ડિલીટ કરવા માટે કહ્યું છે.

Jul 11, 2020, 08:42 AM IST

હવે ઇ-કોમર્સ કંપનીઓને આપવી પડશે Country of Origin ની જાણકારી

કેન્દ્ર સરકારે ચીની કંપનીઓના બહિષ્કારની મુહિમને આગળ વધારતાં ઇ-કોમર્સ કંપનીઓને આદેશ જાહેર કર્યો છે. સરકારે અત્યારે તમામ કંપનીઓને પોતાની વેબસાઇટ પર વેચનારા ઉત્પાદનોને કંટ્રી ઓફ ઓરિજનલ એટલે કે ઉત્પાદન કયા દેશમાં બન્યું છે. 

Jul 8, 2020, 10:15 PM IST

ભારતી એરટેલમાં ભાગીદારી ખરીદશે Amazon! આટલા કરોડ ડોલરનું કરશે રોકાણ

વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે. તેના માટે હાલ વાતચીત શરૂઆતી સ્તર પર થઇ રહી છે. જોકે એરટેલે પોતાની તરફથી કહ્યું છે કે આવું કશું જ નથી. 

Jun 5, 2020, 09:37 AM IST

આજથી ખુલીને શોપિંગ કરો, Amazon-Flipkart પર હવે આ વસ્તુઓ પણ મળશે

આજથી લોકડાઉન 4  (Lockdown 4.0) શરૂ થઇ ગયું છે, પરંતુ આ લોકડાઉન (Lockdown )ની સારી વાત એ છે કે તેમાં હવે તમને ઘરની જરૂરિયાતનો સામાન ખરીદવા માએ પરેશાન થવું નહી પડે. આજથી તમે ઓનલાઇન શોપિંગ કરી શકો છો.

May 18, 2020, 04:14 PM IST

Amazon Pay Later: હવે આ રીતે કરો વિજળી-પાણીના બિલની ચૂકવણી, 60 હજાર સુધીની શોપિંગ પણ ટેન્શન ફ્રી

દેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો.

Apr 30, 2020, 08:46 PM IST

વેપારીઓ પોતે શરૂ કરશે પોતાનું ઇ-કોમર્સ જેવું પ્લેટફોર્મ, દુકાનદાર લઇ શકશે ઓનલાઇન ઓર્ડર

લોકલ વેપારીઓનું પણ Flipkart, Amazon જેવા પ્લેટફોર્મ આવવાનું છે. કારણ કે વેપારીઓના સંગઠન કફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (CAIT)એ જલદી એક રાષ્ટ્રીય ઇ-કોમર્સ માર્કેટપ્લસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

Apr 25, 2020, 07:02 PM IST

રિલાયન્સ Amazon, Flipkart ને આપશે પડકાર, ઓનલાઇન શોપિંગ માટે લોન્ચ કર્યું JioMart

JioMart: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (RIL)એ ઝડપથી વધતી જતા ભારતીય ઇ-કોમર્સ બિઝનેસમાં Amazon અને Flipkart (Walmart) જેવા વૈશ્વિક દિગ્ગજોને પડકાર ફેંક્યો છે. RIL ની રિટેલ કંપની રિલાયન્સ રિટેલે સોમવારે જ જિયો ટેલીકોમ યૂઝર્સને આ આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે કે તે તેના ઓનલાઇન શોપિંગના નવા વેંચર જિયોમાર્ટ (JioMart)માં રજિસ્ટર કરે. 

Dec 31, 2019, 04:25 PM IST

વીવો એસ1 પ્રો 4 જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં થશે લોન્ચ, સેલ્ફી કેમેરો હશે ખાસ

ચીનની સ્માર્ટફોન બનાવનાર કંપની વીવોએ ટ્વિટર પર ખુલાસો કર્યો છે કે કંપનીનો વીવો એસ1 પ્રો 4 જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ થશે. અમેઝોનની વેબસાઇટ પર માઇક્રોસાઇટે પણ પુષ્ટિ કરી છે કે આ જલદી જ ભારતમાં 1 પ્રો વેચવા માટે ઇ-રિટેલર્સમાંથી એક હશે.

Dec 30, 2019, 04:51 PM IST