અમેરિકી રાષ્ટ્રપતિ

'ક્રુર અને વિશ્વાસઘાતી' છે મારા કાકા ડોનાલ્ડ ટ્રમ્પ, જેલમાં મોકલોઃ મેરી ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે પોતાના કાકા પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, મારા કાકા અપરાધી, ક્રુર અને વિશ્વાસઘાતી છે અને તેમને જેલ મોકલવા જોઈએ. 

Dec 5, 2020, 01:50 PM IST

Joe Biden: જો બાઇડેનનું હાડકું તૂટી ગયું, કુતરાની સાથે રમી રહ્યાં હતાં US ચૂંટાયેલા રાષ્ટ્રપતિ

Joe Biden Suffers Fractures: ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકી ચૂંટણી જીતનાર બાઇડેન દુર્ઘટનાનો શિકાર થઈ ગયા છે. બાઇડેન પોતાના કુતરા મેજરની સાથે રમી રહ્યા હતા અને આ સમયે તેઓ પડી ગયા હતા. 
 

Nov 30, 2020, 07:28 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સ્વીકારી હાર, GSAએ બાઇડેનને જાહેર કર્યા વિજેતા

US President Joe Biden: રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ફેરફારની પ્રક્રિયાને ઔપચારિક રૂપથી આગળ વધારવાનું દાયિત્વ GSAનું છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મતગણનામાં ગડબડના આરોપ લગાવતા ખુદને ચૂંટણી વિજેતા કહેતા હતા. 

Nov 24, 2020, 09:11 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપવા જઈ રહી છે પત્ની મેલાનિયા? એક રિપોર્ટમાં ખુલાસો

અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે પ્રમાણે ટ્રમ્પ વધુ એક મોટી મુશ્કેલીમાં ફસાય શકે છે. 

Nov 8, 2020, 06:57 PM IST

જો બાઇડેનના પત્ની જીલ અમેરિકામાં રચશે ઈતિહાસ, 231 વર્ષમાં પ્રથમવાર કરશે આ કામ

Joe Biden Wife Jill Biden: જો બાઇડેનની શાનદાર સફળતા બાદ તેમના પત્ની જીલ બાઇડેને યોજના બનાવી છે કે તેઓ પોતાના શિક્ષકનો વ્યવસાય જારી રાખશે. જીલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રથમ એવા મહિલા છે જે રાષ્ટ્રપતિ નિવાસ વાઇટ હાઉસથી બહાર વેતનની સાથે નોકરી કરશે.
 

Nov 8, 2020, 06:05 PM IST

જેટલું જણાવ્યું, તેનાથી વધુ ખરાબ હતી ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ, વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું સત્ય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયાના બે દિવસ બાદ આખરે વ્હાઇટ હાઉસે તેમના સ્વાસ્થ્યને લઈને સત્યનો સ્વીકાર કર્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબીયત શુક્રવારે જેટલી જણાવવામાં આવી તેનાથી વધુ ખરાબ હતી. 
 

Oct 4, 2020, 07:57 PM IST

પરમાણુ હથિયાર, કાકાની હત્યા... ડોનાલ્ડ ટ્રમ્પે ખોલ્યા કિમ જોંગ ઉનના ઘણા 'રાઝ'

આ પુસ્તક ટ્રમ્પના તે 18 ઇન્ટરવ્યૂ પર આધારિત છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિએ વુડવર્ડને ડિસેમ્બરથી જુલાઈ વચ્ચે આપ્યા છે. આ પુસ્તકના કેટલાક અંશ ધ વોશિંગટન પોસ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Sep 10, 2020, 05:12 PM IST

બે દિવસીય ભારતના પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રવાના

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ જાહેરાત કરી હતી કે ભારત-અમેરિકા વચ્ચે 3 બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી છે. તો અમેરિકી દૂતાવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.

Feb 25, 2020, 08:45 PM IST

CAA ભારતનો આંતરીક મામલો, દિલ્હી હિંસા પર નથી થઈ કોઈ વાતઃ ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હીઃ ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના દૂતાવાસમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યાં છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દાઓ

Feb 25, 2020, 05:56 PM IST

ભારતીય CEO સાથે ડોનાલ્ડ ટ્રમ્પે યોજી બેઠક, અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ

ટ્રમ્પે ઉદ્યોગ જગતની હસ્તિઓ સાથે વાતચીતમાં કહ્યું, 'અહીં હોવું એક સન્માનની વાત છે. તમારી પાસે ખુબ ખાસ એક વડાપ્રધાન છે, તે ખરેખર જાણે છે કે તે શું કરી રહ્યાં છે. તેઓ કડક વ્યક્તિ છે. 

Feb 25, 2020, 05:20 PM IST

ભારત-અમેરિકા વચ્ચે 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ટ્રેડ ડીલ પર શરૂ થશે વાત

ટ્રમ્પે આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું, 'પીએમ મોદી અને હું અમારા નાગરિકોને કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. 
 

Feb 25, 2020, 03:56 PM IST

Namaste Trump: આજે પરિવાર સાથે અમદાવાદના મહેમાન બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, એરપોર્ટ પર પીએમ મોદી કરશે સ્વાગત

અમદાવાદ છેલ્લા ઘણા સમયથી જે મહેમાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું હતું તે સમય હવે આવી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના પ્રવાસની શરૂઆત કરી રહ્યાં છે. તેઓ સવારે 11.40 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. 

Feb 23, 2020, 11:54 PM IST
donald trump ahmedabad visit watch latest update on zee 24 kalak PT3M3S

ટ્રમ્પના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ, સ્ટેડિયમ આસપાસ કરાઈ સફાઈ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત આવવાના છે જેને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. આ ઉપરાંત સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Feb 16, 2020, 08:50 PM IST
fatafat khabar trump ahmedabad visit latest update watch video on zee 24 kalak PT17M53S

ફટાફટ ખબર: ટ્રમ્પની મુલાકાત પહેલા કૂતરા પકડીને બહેરામપુરામાં રખાતા વિવાદ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત આવી રહ્યાં છે. તેઓ જ્યાંથી પણ પસાર થવાના છે ત્યાંથી કૂતરા પકડીને બહેરામપુરા રાખવામાં આવ્યાં છે જેને લઈને વિવાદ પેદા થયો છે.

Feb 16, 2020, 05:20 PM IST

ભારત આવનારા 7માં અમેરિકી રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો શા માટે આ પ્રવાસ છે ખાસ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવું તે માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ત્યાં વસેલા ભારતીય ટ્રમ્પની જીતનો માર્ગ સરળ બનાવી શકે છે. 

Feb 12, 2020, 06:18 PM IST

સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાના મુદ્દે PM મોદીએ ટ્રમ્પને પણ આપી ધોબીપછાડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા દુનિયાના બીજા નેતા છે. પહેલા નંબરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે.

May 7, 2019, 10:49 PM IST

પુલવામા હુમલો: ટ્રમ્પનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું-'ખતરનાક સ્થિતિ, કઈંક મોટી કાર્યવાહી કરશે ભારત'

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા હાલાત જોવા મળી રહ્યાં છે તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ ખતરનાક હાલાત ઊભા થયા છે. આ ખુબ જ ખરાબ સ્થિતિ છે. અમે ઈચ્છીએ છીએ  કે આ તણાવ ખતમ થાય. 

Feb 23, 2019, 08:57 AM IST

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત થયો કાનપુરનો આ યુવક, ખાસ જાણો તેના વિશે

ઉત્તર પ્રદેશના કાનપુરનો એક સિખ યુવક દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં તહેનાત ગાર્ડ સ્ક્વોર્ડમાં તહેનાત થયો છે.

Sep 9, 2018, 11:49 AM IST