અરવિંજ કેજરીવાલ

દિલ્હી સરકારે રચ્યું લૉકડાઉન તોડવાનું ષડયંત્ર? રાજકીય વર્તુળોમાં શાબ્દિક જંગ શરૂ

દિલ્હી બોર્ડર પર શનિવારે લોકોની એવી ભીડ જોવા મળી હતી. તેનાથી સવાલ ઉઠી રહ્યો છે કે શું લૉકડાઉનના ધજાગરૂ ઉડાવવા પાછળ કોનો હાથ રહ્યો. બિહાર સરકારના મંત્રીઓએ આ માટે દિલ્હી સરકારને જવાબદાર ગણાવી છે. 

Mar 29, 2020, 02:28 PM IST

રજનીકાંતે દિલ્હી હિંસાને ગણાવી ગૃહ મંત્રાલય અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા

રજનીકાંતે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે અને તેનાથી સાબિત થાય છે કે ગૃહ મંત્રાલય પણ આ ઘટનાના મામલામાં નિષ્ફળ સાબિત થયું છે. પ્રદર્શન અને વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક અંદાજમાં નહીં. 
 

Feb 26, 2020, 11:20 PM IST

Delhi Violence: 27 મોત, 18 FIR અને 106 લોકોની ધરપકડ, સીએમે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત

જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આપસાપના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દરેક વિસ્તારમાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

Feb 26, 2020, 10:09 PM IST

delhi violence: અત્યાર સુધી 22 લોકોના મોત, 106 લોકોની ધરપકડ, ડ્રોનથી થઈ રહ્યું છે મોનીટરીંગ

દિલ્હી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે લોકોઈ કોઈ ફરિયાદ કરવી છે તે 112 નંબર પર ફોન કરી શકે છે. આ સિવાય 22829334 અને 22829335 નંબરો પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકો છો કે અન્ય સૂચના આપી શકો છો. 
 

Feb 26, 2020, 08:12 PM IST

delhi violence: કેજરીવાલની જાહેરાત- રતનલાલના પરિવારને 1 કરોડની મદદ, એક સભ્યને નોકરી

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાના મુદ્દા પર વિધાનસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો શાંતિ પસંદ કરે છે અને આ હિંસાથી બધા લોકોનું નુકસાન થયું છે. 

Feb 26, 2020, 06:58 PM IST

દિલ્હીઃ ભજનપુરા વિસ્તારમાં પડી કોચિંગ સેન્ટરની છત, 5 વિદ્યાર્થીઓના મોત

દિલ્હીમાં શનિવારે અચાનક એક કોચિંગ સેન્ટરની છત પડવાથી 5 વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસ પ્રમાણે ઘટના ગોકલપુર ભજનપુરા વિસ્તારની છે. 

 

Jan 25, 2020, 07:26 PM IST

અરવિંદ કેજરીવાલની ધમાકેદાર જાહેરાત, જામ્યો દિલ્હીની ચૂંટણીનો માહોલ 

2013ની વિધાનસભાની ચૂંટણીમાં આ સીટ પર અરવિંદ કેજરીવાલે પહેલીવાર શીલા દીક્ષિતને પડકાર ફેંકીને પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં હાર પછી શીલા દીક્ષિતની રાજકીય કરિયર પર બ્રેક લાગી ગઈ હતી અને અરવિંદ કેજરીવાલની કરિયર દોડવા લાગી હતી. 

Jan 20, 2020, 08:35 AM IST