આકરી ગરમી News

આ તારીખો નોંધી લો...18 ફેબ્રુઆરી સુધી રહેશે અસર! ગુજરાતમાં અંબાલાલની ભયંકર આગાહી
Gujarat Monsoon 2024: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યાં કેટલાંક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદી પણ આગાહી કરી દીધી છે. હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય. જી હા...તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે. 
Feb 7,2024, 17:01 PM IST

Trending news