આયાત

દુનિયાભરમાં ફેલાશે ગુજરાતના ફૂલોની સુગંધ, બસ જરૂર છે થોડી મદદની

વર્ષ 2008-09માં 11 હજાર 473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જેમાં વધારા સાથે વર્ષ 2018-19માં 20 હજાર 497 હેક્ટર થયું હતું. જેથી 10 વર્ષમાં ફૂલના કુલ વાવેતરમાં 9,024 હેક્ટરનો વધારો થયો છે. 2

Dec 3, 2020, 01:13 PM IST

ડુંગળીની વધતા જતા ભાવ પર લાગશે બ્રેક, સરકારે લીધો આ મોટો નિર્ણય

ડુંગળીની વધતી જતી કિંમતો (Rising Onion Prices) પર લગાવ કસવા માટે સરકારે બે જરૂરી પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. જમાખોરી રોકવા અને ડુંગળીની ઉપલબ્ધતાને ભારતીય બજારમાં સુનિશ્વિત કરવા માટે કેન્દ્રએ શુક્રવારે આ મોટા નિર્ણય લીધા છે. તેનાથી તહેવારની સીઝનમાં ડુંગળીની કિંમતો પર બ્રેક લાગવવાની આશા છે. 

Oct 23, 2020, 08:14 PM IST

ભારતે ચાર મહિના બાદ મલેશિયાથી શરૂ કરી પામ તેલની આયાત, આ છે કારણ

ભારતે જાન્યુઆરીમાં મલેશિયાથી તેલના આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદનું ભારતની નીતિઓ વિરુદ્ધ નિવેદનો આપવા સાથે જોડીને જોવામાં આવ્યું હતું. 

May 19, 2020, 05:40 PM IST
Onion Imports From Turkey In Surat PT7M56S

દેશમાં ડુંગળીના ભાવ આસમાને, સુરતમાં તુર્કીથી ડુંગળીની કરાઈ આયાત

કમોસમી અને ભારે વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે.ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં ૧૪૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહી છે.જે સામાન્ય થી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે.જો કે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી આવી છે.

Dec 30, 2019, 03:20 PM IST

ગૂડ ન્યૂઝ : ડુંગળીના ભાવ નીચે લાવવા સરકારે ઉઠાવ્યા આ પગલાં, જાણો

ONION PRICE: ડુંગળીના ભાવ (Onion Prices) ગૃહિણીઓને રડાવી રહ્યા છે. ડુંગળી ડોલર કરતાં મોંઘી બની છે અને ભાવ આસમાને જઇ રહ્યા છે. આ સંજોગોમાં ભાવ ઓછા કરવા માટે સરકારે અસરકારક પગલાં ઉઠાવ્યા છે. એક સપ્તાહમાં ભાવ ઘટવાની આશા છે. સરકારે ડુંગળીની આયાત માટે ઘણા દેશો પાસે ડિમાન્ડ કરી છે. જેની આવક શરૂ થતાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો આવશે એવી સંભાવના છે.

Dec 7, 2019, 06:17 PM IST

ડુંગળીની આવક વધવા છતાં અટકતા નથી ભાવ, દિલ્હીમાં વધ્યો આટલો ભાવ

દેશભરની શાકમાર્કેટમાં ડુંગળીની આપૂર્તિને વધારવાના તમામ પ્રયત્નો છતાં તેના ભાવમાં વધારાનો સિલસિલો ચાલુ છે. દેશની રાજધાની દિલ્હી સ્થિત આઝાદપુર માર્કેટમાં સોમવારે ડુંગળીની આવકમાં વધારો થયો હોવા છતાં કિંમત ઘટવાને બદલે વધી હતી.

Nov 11, 2019, 04:12 PM IST

ભારતીયોના આંસુ સારવા વિદેશથી આવશે 'કસ્તુરી', ટૂંક સમયમાં ઘટશે ભાવ

આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ (Onion Price Hike) અટકાવવા માટે ઝડપથી આયાત દ્વારા આપૂર્તિ વધારી રહી છે. 200 ટન ડુંગળી પોર્ટ પર પહોંચી ચૂકી છે તો 300 ટન રસ્તામાં છે અને ટૂંક સમયમાં બજારમાં પહોંચી જશે. ડુંગળી (Onion)ના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

Nov 8, 2019, 12:07 PM IST

રાહતના સમાચારઃ બંદરો પર પહોંચી હજારો ટન ડુંગળી, ટુંક સમયમાં બજારમાં પહોંચશે

નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ.100ની આસપાસ પહોંચી ગયા છે ત્યારે હવે સરકારે બીજા દેશોમાંથી ડુંગળી આયાત કરીને લોકોને રાહત આપવાનું આયોજન કર્યું છે. 200 ટન ડુંગળી ભારતના વિવિધ બંદરો પર પહોંચી ગઈ છે અને હજુ 3000 ટન ડુંગળી માર્ગમાં છે. કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, 80 કન્ટેનરમાં 2500 ટન ડુંગળી અગાઉ ભારતીય બંદરો પર પહોંચી ચુકી છે. 

Nov 7, 2019, 10:57 PM IST

ડૂંગળીના ભાવ ભારતમાં આભને આંબ્યા છે ત્યારે આ ચાર દેશ આવ્યા મદદે

અફઘાનિસ્તાન(Afghanistan), ઈજિપ્ત (Egypt), તુર્કી(Turkey) અને ઈરાન (Iran) ખાતેનાં ભારતીય મિશનોને ભારતને ડૂંગળીનો પૂરવઠો પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે જણાવાયું છે.

Nov 6, 2019, 02:33 PM IST

સિન્થેટીક ડાયમંડની આયત નિકાસથી ઉદ્યોગોને નુકશાન, HS કોડની માગ સરકારે સ્વિકારી

નેચરલ ડાયમંડની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટીક ડાયમંડની આયાત અને નિકાસ કરવામાં આવી રહી છે. જેને કારણે અનેક વખત ઉદ્યોગને નુકસાન ઉઠાવવાનો વારો પણ આવ્યો છે. ઉદ્યોગને થઇ રહેલા નુકસાનને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સરકાર પાસે સિન્થેટીક ડાયમંડને અલગથી એચએસ કોડ આપવાની માગણી કરાઈ હતી, જે સ્વીકારી લેવામાં આવી છે અને અલગથી કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.

Jul 9, 2019, 04:49 PM IST

આ કંપની પેટ્રોકેમિકલ પ્રોજેક્ટમાં કરશે રોકાણ, દેશને 400 મિલિયન US ડોલરની થશે બચત

દિપક નાઈટ્રાઈટે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની દિપક ફિનોલિક્સ દ્વારા ફીનોલ અને એસીટોનના ક્ષેત્રે સરેરાશ 80 ટકા ક્ષમતા વપરાશ અને 100 ટકા ક્ષમતાના સર્વોચ્ચ ક્ષમતા વપરાશ સુધી પહોંચીને નાણાંકિય વર્ષ 2019ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે અને એ દ્વારા રૂ.927 કરોડના યોગદાનથી  એકંદરે રૂ.2,715 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે. 

Jul 1, 2019, 04:24 PM IST
India Will Stop Importing Crud Oil From Iran PT1M5S

ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે, જાણો કારણ

અમેરિકી પ્રતિબંધોમાંથી મળતી રાહત પૂર્ણ થઈ છે...ત્યારે અમેરિકાના દબાણ હેઠળ ભારત ઈરાનમાંથી થતી ક્રૂડની આયાત બંધ કરશે જેની ભરપાઈ માટે સાઉદી અરબ, કુવેત, યુએઈ અને મેક્સિકો જેવા દેશોમાંથી વૈક્લ્પિક સ્ત્રોત ખરીદશે

Apr 25, 2019, 03:50 PM IST

ટ્રમ્પનો ભારતને ઝટકોઃ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે હવે છૂટ નહીં મળે

ઈરાન પર દબાણ પેદા કરવા માટે અને તેના ક્રૂડ ઓઈલના વેચાણ પર લગામ લગાવવા માટે ટ્રમ્પે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતની ઊર્જા સુરક્ષા પર સીધી અસર થશે

Apr 22, 2019, 09:29 PM IST

ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

ચીન માત્ર ભારત સાથેના વ્યાપાર પર જ અવલંબીત છે તે આપણો ભ્રમ છે ગત્ત વર્ષે તેનાં કુલ નિકાસનાં માત્ર 3 ટકા નિકાસ જ ભારતમાં

Mar 14, 2019, 04:58 PM IST

નાણામંત્રી પાસે આ બજેટમાં શું ઇચ્છે છે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની Amul

બજેટને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, દરેક ક્ષેત્રની નાણામંત્રી પાસે કંઇક ને કંઇક ડિમાંડ રહે છે. અમૂલ જોકે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપની છે, તેની પણ આ બજેટ પાસે આશાઓ છે. અમૂલનો દાવો છે કે જો તેમના મુદ્દાઓ પર સરકાર વિચાર કરે છે તો દેશમાં ફરીથી શ્વેત ક્રાંતિ થઇ શકે છે.

Jan 29, 2019, 12:26 PM IST

ગુજરાતનો કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ આંબશે 100 અબજ ડોલરનો આંક

ગુજરાત ભારતના રસાયણ ઉદ્યોગમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. આથી સ્વાભાવિક છે કે  ગુજરાતના રસાયણ ઉદ્યોગમાં જે કાંઈ ફેરફારો થશે તે નાથી સમગ્ર દેશના કેમિકલ ઉદ્યોગમાં  ભારે અસર થશે.

Sep 13, 2018, 07:58 AM IST