એઇમ્સ News

CM દ્વારા રાજકોટ એરપોર્ટ અને AIIMS ની કામગીરી ઝડપી કરવા માટે કલેક્ટરને આદેશ
Nov 9,2020, 16:46 PM IST
AIIMS નિર્દેશકનું મહત્વનું નિવેદન, દેશમાં ગમે ત્યારે આવી શકે છે લોકડાઉનની સ્થિતી
ભારતમાં કોરોના વાયરસમાં અત્યાર સુધી 223 દર્દીઓ પીડિત છે. 24 કલાકમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. તેમાં સૌતી વધારે 52 કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે. દિલ્હીનાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP) માંથી 6 શંકાસ્પદ ગાયબ થયા હોવાની માહિતી છે. કોરોના વાયરસનાં દિલ્હીમાં દસ્ત અને તેના મુદ્દે સમગ્ર દેશમાંવધી રહેલી દહેશત વચ્ચે દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નાં નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં લોક ડાઉનની સ્થઇતી હજી પણ આવી શકે છે. કેટલાક શહેરોને બંધ કરવાની પણ નોબર આવી શકે છે.
Mar 20,2020, 23:30 PM IST

Trending news