એરટેલ

4 વર્ષમાં પહેલીવાર Airtelએ આ મામલે Jioને આપી માત, TRAI જાહેર કર્યા આંકડા

ચાર વર્ષમાં પહેલીવાર એરટેલ (Bharti Airtel)એ જિયો (Reliance Jio)ને માસિક કનેકશનોના મામલે માત આપી છે. ટ્રાઇએ  (Trai)જાહેર કરેલા આંકડામાં આ વાતની પુષ્ટિ કરી છે. 

Dec 4, 2020, 10:18 PM IST

Airtelના સૌથી સસ્તા Rechargeના ફાયદા જાણી ચોંકી જશો તમે

જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે. 

Nov 22, 2020, 12:35 PM IST

દરરોજ 2 GB ડેટા, જુઓ Jio, Airtel અને Viના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાન

 જો તમે તમારા મોબાઇલમાં દરરોજ 2 જીબી ડેટા ખર્ચ કરો છો તો જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઇડિયા  (Vi)ના ઘણા પ્રીપેડ રિચાર્જ પ્લાન એવા છે, જે તમને પસંદ આવશે.

Nov 22, 2020, 12:25 PM IST

Airtel ગ્રાહકો માટે ખુશખબર, પ્રીપેડ પેક સમાપ્ત થયા બાદ પણ મળશે આ ફાયદા

Airtel ના પ્રીપેડ રિચાર્જ પેક પૂરુ થયા બાદ ક્યા-ક્યા ફાયદા મળે છે? આવો તમને જણાવીએ  Airtel Post Pack Benifits વિશે બધુ...
 

Nov 17, 2020, 03:45 PM IST

એરટેલની ગ્રાહકોને ભેટ, યૂઝર્સને ફ્રીમાં મળી રહી છે આ ખાસ મેમ્બરશિપ

 ટેલિકોમ કંપની એરટેલે વિરોધીઓને ટક્કર આપવા માટે વધુ એક દાવ ચાલી દીધો છે. એરટેલે પોતાના પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ યૂઝર્સોને ફ્રીમાં Disney+ Hotstar VIP મેમ્બરશિપ આપવાનો નિર્ણય લીધો છે. 

Nov 1, 2020, 04:31 PM IST

PUBG Mobile ચાહકો માટે સારા સમાચાર, એરટેલની સાથે વાપસી કરવાની તૈયારીમાં ગેમ

ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. બેન લાગ્યા બાદ PUBG Mobileને મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે અને આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે.
 

Oct 8, 2020, 06:54 PM IST

આજથી શરૂ થશે IPL 2020: આ મોબાઇલ પ્લાનમાં તમે ફ્રીમાં માણી શકશો Free Live Match ની મજા

ભારતીય ક્રિકેટના કેટલા દિવાના છે, તે તો બધા જાણે છે. IPL 2020 ની શરૂઆત શનિવારથી અબુધાબીમાં થવાની છે. એવામાં દરેક ક્રિકેટપ્રેમી લાઇવ ક્રિકેટ મેચ જોવા માંગશે. આઇપીએલ 2020ની પહેલી મેચ આજે સાંજે શનિવારે 7:30 કલાકે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. 

Sep 19, 2020, 01:48 PM IST

Jioની 'મજબૂત યોજના', એરટેલ-વોડાફોનને લાગી શકે છે મોટો ઝટકો

રિલાયન્સ જીયો હવે ગૂગલની સાથે પાર્ટનરશિપમાં સસ્તા 4જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તે માટે કંપની કેટલાક હેન્ડસેટ મેકર્સ સાથે ડીલ કરી શકે છે. જીયોનો પ્રયાસ છે કે તે 35 કરોડ ફીચર ફોન યૂઝરને પોતાની સાથે જોડે. 
 

Sep 15, 2020, 03:52 PM IST

Airtel અને Jioની લડાઇમાં ગ્રાહકોને મોજ, જિયોનો શાનદાર પ્લાન તો એરટેલ પણ ગ્રાહકોને કરશે ખુશ

રિલાયન્સ જિયો ફાયબરે ગ્રાહકો માટે હાલમાં જ બે સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. 399 રૂપિયાના આ પ્લાનમાં નવા ગ્રાહકોને મહિના માટે ફ્રી સર્વિસ આપવામાં આવી રહી હતી.

Sep 14, 2020, 08:02 PM IST

Reliance Jio Fiber vs Airtel Xstream: અનલિમિટેડ ડેટા વાળો બેસ્ટ પ્લાન

જીયોને ટક્કર આપવાના ઇરાદાથી એરટેલે પણ પોતાના એક્સટ્રીમ ફાઇબર બ્રોડબેન્ડ પ્લાનમાંથી FUP લિમિય ખતમ કરી દીધી અને બધા પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપવાની જાહેરાત કરી છે. 
 

Sep 8, 2020, 11:08 AM IST

સરળ નહી હોય ટીવી પર IPL મેચ જોવી, OTT પાર્ટનરે લગાવી આ કંડીશન

જો તમે કોરોના વાયરસ મહામારી વચ્ચે જલદી શરૂ થનાર આઇપીએલ માટે ઉત્સાહિત છે તો જરા રોકાઇ જાવ. આ વખતે પોતાના ઓટીટી (OTT) પર મેચ જોવા માંગો છો તો કંપનીની નવી શરત વિશે જાણી લો. ક્યાંક એવું ન હોય મેચ શરૂ થઇ જાય અને તમે ફક્ત હાથ મસળતા રહી જાવ.

Sep 5, 2020, 10:31 PM IST

હવે ફોન પર વાત કરવી પડશે મોંઘી, 27 ટકા સુધી વધી શકે છે પ્લાનના ભાવ

ટેલિકોમ કંપની પોતાના પ્લાનને મોંધા કરી શકે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે એરટેલ અને વોડાફોન આઇડિયાને એજીઆરના 10 ટકા માર્ચ 2021 સુધી ચુકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફમાં 27 ટકા સુધી વધારો કરી શકે છે. 

Sep 2, 2020, 04:51 PM IST

એરટેલની ભેટ, ફ્રીમાં મળી રહ્યો છે 6GB સુધી હાઈસ્પીડ ડેટા

ભારતી એરટેલ તરફથી યૂઝરોને ઘણા પ્લાનની સાથે ફ્રી ડેટા વાઉચર ઓફર કરવામાં આવી રહ્યાં છે. કંપની તરફથી 1જીબીથી લઈને કુલ 6 જીબી ફ્રી ડેટાની ઓફર કરવામાં આવી રહી છે. 

Sep 1, 2020, 11:35 AM IST

એરટેલના આ પ્લાનમાં તમને મળશે ફ્રી ડેટા, રિચાર્જ પર 6 જીબી સુધીનો ફાયદો

ભારતી એરટેલ તરફથી યૂઝરોને ઘણા પ્લાનની સાથે ફ્રી ડેટા વાઉચર ઓફર કરવામાં આવી રહ્યાં છે. કંપની તરફથી 1જીબીથી લઈને કુલ 6 જીબી ફ્રી ડેટાની ઓફર કરવામાં આવી રહી છે. 
 

Aug 29, 2020, 04:02 PM IST

વિશ્વમાં સૌથી સસ્તો મોબાઇલ ડેટા ભારતમાં, 1GBની કિંમત 7 રૂપિયાથી ઓછી

ભારતમાં બધા ટેલિકોમ ઓપરેટર્સ તરફથી ડેટા પ્લાન ઓફર કરવામાં આવે છે, જેમાં દરરોજ 3 જીબી સુધી ડેટા મળે છે. એક અભ્યાસમાં સામે આવ્યું કે ભારતમાં મોબાઇલ ડેટા સૌથી સસ્તો છે. 

Aug 25, 2020, 05:35 PM IST

જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ

દેશમાં લોકડાઉન લાગૂ થયા બાદથી લોકો વચ્ચે ઇન્ટરન્ટ (Internet) નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યૂટ્યૂબ (YouTube), ફેસબુક (Facebook), ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ પહેલાં કરતાં વધુ થવા લાગ્યો છે.

Aug 22, 2020, 11:23 AM IST

Airtel લાવ્યું બે નવા દમદાર પ્લાન, દરરોજ 3GB સુધી ડેટા અને ફ્રી કોલિંગની સાથે મળશે ખાસ ફાયદો

એરટેલે પોતાના યૂઝરો માટે બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યાં છે. આ પ્લાનમાં ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે અન્ય લાભ પણ આપવામાં આવી રહ્યાં છે. 

Aug 20, 2020, 10:26 AM IST

84 દિવસનો મોબાઇલ રિચાર્જ પ્લાન, જાણો ક્યો પ્લાન છે તમારા માટે બેસ્ટ

એરટેલ, રિલાયન્સ જીયો અને વોડાફોનના 84 દિવસના ખાસ પ્લાન છે, જાણો ક્યા પ્લાનમાં તમને શું લાભ મળશે. 
 

Aug 12, 2020, 02:06 PM IST

ખુબ જ ઓછા ભાવમાં મળે છે Fast Internet, આ છે સસ્તો બ્રોડબેન્ડ પ્લાન

લોકડાઉન અને કોરોના મહામારીના કારણે હાલ મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. પરંતુ આ સમયમાં ઘરેથી કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે ઈન્ટરનેટ ખુબ સ્લો ચાલે છે. આવામાં અમે તમને જણાવીએ છીએ સુપરફાસ્ટ અને ઝડપથી ચાલતી ઈન્ટરનેટ સર્વિસીઝ અંગે. સૌથી સારી વાત એ છે કે આ બ્રોડબેન્ડ પ્લાન્સનો ખર્ચો પણ ખુબ ઓછો છે. 

Aug 5, 2020, 06:18 PM IST

Airtel ની 2GB Free ડેટાવાળી નવી ઓફર, આ ગ્રાહકો ઉઠાવી શકશે લાભ

ટેલિકોમ કંપની એરટેલ (Airtel) પોતાના પ્રિપેડ (Prepaid) ગ્રાહકોને આકર્ષવા માટે સમયાંતરે નવી ઓફર લાવે છે. હવે કંપની ગ્રાહકોને 2જીબી ડેટા મફત ઇન્ટરનેટ ડેટા (Internet Data) નો નવો પ્લાન લઇને આવી રહી છે.

Aug 4, 2020, 11:45 AM IST