हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કઠુઆ
કઠુઆ News
જમ્મુ અને કાશ્મીર
VIDEO: નિર્દયી માતાએ બાળકીને વાળ ખેંચી જમીન પર પટકી લાત-ઘૂસા માર્યા
વીડિયોમાં માસૂમ ઢીંગલીને ખુબ જ નિર્દયતાથી પીટાઈ કરવામાં આવી રહી છે. દુ:ખની વાત એ છે કે આ રીતે મારનારી મહિલા બાળકીની પોતાની જ જનેતા છે અને વીડિયો બનાવનાર તેનો જ પિતા હતો.
Nov 18,2019, 17:05 PM IST
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ કાશ્મીરના કિશ્વતાવાડમાંથી 3 આતંકીઓની ધરપકડ
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષાદળો (Security Force)એ આતંકવાદીઓના એક કાવતરાને નિષ્ફળ કર્યું છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે. સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષાદળો હવે એ તપાસમાં લાગી ગયા છે કે આ વિસ્ફોટકો કયા હેતુથી લાવવામાં આવ્યા હતાં.
Sep 23,2019, 16:25 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલોનો વિસ્ફોટકોનો જથ્થો પકડાયો
જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષાદળો (Security Force)એ આતંકવાદીઓના એક કાવતરાને નિષ્ફળ કર્યું છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે.
Sep 23,2019, 13:06 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&Kમાં મોટા આતંકી હુમલાની ઘાત ટળી, કઠુઆમાં 5 AK-47 સાથે 3 આતંકીઓ ઝડપાયા
પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે. કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ.
Sep 12,2019, 12:30 PM IST
પઠાણકોટ સ્પેશિયલ કોર્ટ
કઠુઆ રેપ કેસમાં કોર્ટનો નિર્ણય, 3 આરોપીઓને આજીવન કેદની સજા
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે પઠાનકોટ કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે, જ્યારે એક આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યો છે.તો 6 દોષિતોમાંથી 3ને આજીવન કેદની સજા અને અન્ય 3ને 5-5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
Jun 10,2019, 22:15 PM IST
પઠાણકોટ સ્પેશિયલ કોર્ટ
કઠુવા રેપ અને મર્ડર કેસમાં સજાની જાહેરાત, 3 દોષીતોને ઉંમરકેદની સજા
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે વિશેષ કોર્ટે આજે (સોમવારે) ચૂકાદો (Kathua Rape Case Verdict) આપ્યો છે.
Jun 10,2019, 20:16 PM IST
પઠાણકોટ સ્પેશિયલ કોર્ટ
કઠુઆ રેપ કેસમાં વિશાલ જંગોત્રા સામે આવ્યા હતા CCTV ફૂટેજ, કોર્ટે જાહેર કર્યો નિર્દોષ
તમને જણાવી દઇએ કે, Zee Newsએ વિશાલ જંગોત્રાના સીસીટીવી ફૂટેજ પણ દેખાળ્યા હતા. તેના અનુસાર એવું સામે આવ્યું હતું કે, વિશાલ ઘટના સમયે સ્થળ પર હાજર ન હતો. આ સીસીટીવી ફૂટેજ 15 જાન્યુઆરી 2018ના બપોર લગભગ 3 વાગ્યાના હતા. તેમાં વિશાલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના મીરાપુરના એટીએમથી પૈસા કાઢતો જોવા મળી રહ્યો હતો.
Jun 10,2019, 13:05 PM IST
પઠાણકોટ સ્પેશિયલ કોર્ટ
Kathua Rape Case Verdict LIVE: કઠુઆ ગેંગરેપ કેસમાં ત્રણને આજીવન કેદ
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે (સોમવાર) એક વિશેષ કોર્ટ ચૂકાદો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટે સાતમાંથી 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. જે પૈકી ત્રણને આજીવન કેદની સજા સંભળાવી છે.
Jun 10,2019, 16:52 PM IST
કઠુઆ રેપ કેસ
J&Kના કઠુઆ રેપ કેસમાં આજે ચૂકાદો સંભવ, 8 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા
જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં બંજારા સમુદાયની 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે (સોમવાર) એક વિશેષ કોર્ટ ચૂકાદો આપી શકે છે. દેશને સ્તબ્ધ કરનારી આ ઘટનામાં ત્રણ જૂને કોર્ટના બંધ રૂમમાં સુનાવણી કરવામાં આવી હતી.
Jun 10,2019, 10:45 AM IST
loksabha election 2019
જમ્મુ કાશ્મીરના કઠુઆની સભામાં પીએમનો પાકિસ્તાન પર શાબ્દિક હુમલો, જુઓ શુ કહ્યુ
નવું હિન્દુસ્તાન આતંકીઓને ઘરમાં ઘૂસીને મારશે, પાકિસ્તાનના પરમાણુ બોમ્બની હવા નીકળી ગઈ, જમ્મુ કાશ્મીરના કઠુઆની સભામાં પીએમ મોદીનો પાકિસ્તાન પર શાબ્દિક હુમલો
Apr 14,2019, 14:45 PM IST
લોકસભા ચૂંટણી 2019
જમ્મુ-કાશ્મીરને કોઈ પોતાની વસિયતમાં લખાવીને લાવ્યું નથી, તે ભારતનું અભિન્ન
લોકસભા ચૂંટણી 2019 માટે તમામ રાજકીય પક્ષોનો પ્રચાર જોરશોરમાં છે. ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદી સતત વિભિન્ન રાજ્યોમાં ચૂંટણી રેલીઓ સંબોધી રહ્યાં છે. આ જ ઉપક્રમે પીએમ મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં છે. જમ્મુના કઠુઆમાં ચૂંટણી રેલીને સંબોધી. અહીં તેમણે લોકોને વૈશાખી પર્વની શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ આંબેડકર જયંતીના અવસરે ડો. ભીમરાવ આંબેડકરને તેમણે શ્રદ્ધાંજલિ પણ આપી. તેમણે કહ્યું કે મેં 2014માં પણ લહેર જોઈ અને અત્યારે પણ જોઈ રહ્યો છું. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ ભારતીય સેનાની મહાનતા અને સામર્થ્યને સમજી શકી નથી.
Apr 14,2019, 12:51 PM IST
કઠુઆ
કઠુઆ ગેંગરેપ કેસની CBI તપાસ થશે નહી, ટ્રાયલ પર પણ નહી લાગે પ્રતિબંધ- SC
કોર્ટે ટ્રાયલ પર પ્રતિબંધ લગાવવાની મનાઇ કરતાં કહ્યું કે તેમાં જમ્મૂ કાશ્મીર પોલીસની તપાસમાં હસ્તક્ષેપની જરૂર નથી.
Oct 5,2018, 13:17 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા