हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કપિલ શર્મા
કપિલ શર્મા News
Kapil Sharma
Kapil Sharma ની જૂની ટોળકી ફરી ધૂમ મચાવવા તૈયાર, નવા શો ની સેટ પરની તસવીરો થઈ Viral
The Great Indian Kapil Show Photos Viral: કપિલ શર્માથી લઈને અર્ચના પુરણ સિંહ અને કૃષ્ણા અભિષેક સુધીની મસ્તી ચાલુ, 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના સેટ પરથી તસવીરો વાયરલ થતા સોશિયલ મીડિયા પર મચી છે ધૂમ. લાંબા સમયથી સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્મા તેના મોસ્ટ અવેટેડ કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' માટે ચર્ચામાં હતો. એટલું જ નહીં, કપિલના ફેન્સ પણ આ શોના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવશે. હાલમાં જ શોના સેટ પરથી તમામ કલાકારોના ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં શોની આખી કાસ્ટ સેટ પર એકસાથે મસ્તી કરતી જોવા મળે છે. ચાલો એક નજર કરીએ શોના સેટ પરથી વાયરલ થઈ રહેલી તસવીરો પર...
Mar 27,2024, 12:07 PM IST
The Great Indian Kapil Show
The Great Indian Kapil Show નું ટ્રેલર આઉટ, આ કલાકારો બનશે કપિલના મહેમાન
The Great Indian Kapil Show: આ વખતે કપિલ શર્મા તેની ટીમ સાથે નેટફ્લિક્સ પર જોવા મળશે. આ શોનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ શોમાં વર્ષોનો વિવાદ ભૂલીને ફરી એક વખત કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર એક સાથે જોવા મળશે.
Mar 24,2024, 8:33 AM IST
The Great Indian Kapil Show
The Great Indian Kapil Show માં વર્ષો પછી સાથે જોવા મળશે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર
The Great Indian Kapil Show: કપિલ શર્માના શોનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે અને સાથે જ શો ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જો કે શોની રિલીઝ ડેટ કરતાં પણ મોટી અપડેટ એ છે કે આ વખતે શોમાં કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવર પણ જોવા મળશે.
Mar 1,2024, 13:14 PM IST
Kapil Sharma
કપિલ શર્માથી લઈને બાહુબલીનો 'ભલ્લાલ દેવ' બધા પ્લેનની ટિકિટ લઈને થઈ ચુક્યા છે હેરાન
Kapil Sharma: માત્ર કપિલ શર્મા જ નહીં, આ સ્ટાર્સે પણ એરલાઈન્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે, કેટલાકનો સામાન ખોવાઈ ગયો છે તો કેટલાક સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. એક્ટર-કોમેડિયન કપિલ શર્માએ ઈન્ડિગો એરલાઈન્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો કારણ કે તેની ફ્લાઈટ મોડી પડી હતી. ચેન્નાઈ એરપોર્ટ પર મુસાફરોને કલાકો સુધી રાહ જોતા કપિલ શર્મા ગુસ્સે થઈ ગયો. જોકે, આ પહેલો કિસ્સો નથી. વિવેક અગ્નિહોત્રીથી લઈને રાણા દગ્ગુબાતી સુધી એરલાઈન્સની ખામીઓનો ભોગ બન્યા છે.
Nov 30,2023, 13:47 PM IST
Bollywood news
આ અભિનેત્રીએ ફર્સ્ટ ડેટ પર જ બોયફ્રેન્ડ સાથે આખી રાત વેનિટી વેનમાં માણ્યું સેક્સ!
અભિનેત્રી બોલીવુડના ખુબ જ હોટ હસીના ગણાય છે. આ હીરોઈન સલમાન ખાન સાથે પણ ફિલ્મમાં કરી ચૂકી છે કામ. તેણે પોતાના બોયફ્રેન્ડ સાથે વેનિટી વેનમાં માણી સેક્સની મજા. બે વાર લગ્ન કર્યા છે...કપિલ શર્માના શો માં દેખાતો હતો તેનો પતિ....
Oct 23,2023, 10:14 AM IST
Kapil Sharma
કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો
Anayra Sharma: કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા ત્રણ વર્ષની અને ખૂબ જ ક્યૂટ છે. હાલમાં જ એક ફેશન શોમાં તે પિતા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી, જેનો ક્યૂટ વિડીયો ફેન્સના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. શું તમે આ વિડિયો જોયો?
May 15,2023, 11:10 AM IST
કિસાન આંદોલન
કિસાન આંદોલનને મળી રહ્યું છે બોલીવુડનું સમર્થન, Kapil Sharmaએ કહી આ વાત
કિસાન આંદોલનને બોલીવુડનું સમર્થન મળી રહ્યું છે. આ સ્ટાર્સમાં કપિલ શર્મા, ગુરૂ રંધાવા, દિલજીત દોસાંજ અને તાપસી પન્નૂ જેવા નામ સામેલ છે.
Nov 30,2020, 9:09 AM IST
suresh raina
ચીયર્સ લિડર્સને જોઈને કયા ક્રિકેટરનું ધ્યાન ભંગ થાય છે? રૈનાએ આપ્યો જવાબ
Nov 20,2020, 8:50 AM IST
કપિલ શર્મા
તો શું હવે કૃષ્ણા અભિષેક પણ છોડી દેશે કપિલ શર્મા શો? જાણો શું છે હકિકત
કપિલ શર્મા શો જેટલું લોકોનું મનોરંજન કરાવે છે એટલો જ વિવાદોમાં પણ રહે છે. હાલમાં જ શો સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે વાંચીને શોના ચાહકોને ઝટકો લાગી શકે છે.
Nov 7,2020, 15:38 PM IST
કપિલ શર્મા
PICS: કપિલની દિકરીની તસવીર પર અર્ચના પૂરન સિંહે કરી મજેદાર કોમેન્ટ
કપિલ શર્મા (Kapil Sharma) એ પોતાની પુત્રી અનાયરા સાથે એક ફોટો શેર કર્યો છે.
Aug 21,2020, 16:38 PM IST
કપિલ શર્મા
કપિલ શર્માની ઓનસ્ક્રીન વાઇફના બિકિની અવતારે મચાવ્યો તહેલકો, વાયરલ થયા આ PHOTOS
જાણિતા કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)ની ઓન સ્ક્રીન વાઇફના નામથી મશહૂર અભિનેત્રી સુમોના ચક્રવતી (sumona chakravarti)ના હોટ ફોટોઝ હાલમાં સોશિય્લ મીડિયા પર આગ લગાવી રહ્યા છે...
May 18,2020, 8:20 AM IST
સલમાન ખાન
VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી..
એક્ટર સલમાન ખાન (Salman Khan) હાલ પોતાની આગામી ફિલ્મ દબંગ-3 (Dabangg 3)નો જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. જેને કારણે હાલ તે કપિલ શર્મા (Kapil Sharma) ના શો પર પહોંચ્યો હતો. હકીકતમાં, આ શોનો પ્રમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાનને કપિલ પૂછે છે કે, જ્યારે તમે બેડ પર ઊંઘવા પડો છો તો કેટલા સમય બાદ ઊંઘ આવે છે. આ સવાલ પર સલમાન કહે છે કે, મને બેડ પર ઊંઘ જ નથી આવતી, હું તો સોફા પર સૂઈ જાઉ છું. જેના બાદ સલમાન ખાન શોમાં ઊંઘીને બતાવે છે કે, તે કેવી રીતે સોફા પર સૂઈ જાય છે.
Dec 12,2019, 10:44 AM IST
કપિલ શર્મા
કપિલ અને ગિન્ની બની ગયા માતા-પિતા, ટ્વિટ કરીને આપી જાણકારી
કપિલ અને ગિન્નીના લગ્ન ગયા વર્ષે 2018ના ડિસેમ્બરમાં જ થયા હતા. થોડા સમય પહેલાં કપિલે બેબી શાવર પાર્ટી પણ રાખી હતી.
Dec 10,2019, 9:57 AM IST
Kapil Sharma
કપિલ શર્માએ કર્યો ખુલાસો, ક્યારે બનશે પિતા,
કપિલ શર્મા ટૂંક સમયમાં પિતા બનવાનો છે. તેણે આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે.
Nov 14,2019, 19:56 PM IST
Kapil Sharma
કેનેડામાં BABYMOON સેલિબ્રેટ કરી રહ્યો છે કપિલ શર્મા, તસવીરો વાઇરલ
Aug 8,2019, 18:11 PM IST
કપિલ શર્મા
કપિલ શર્મા પત્ની સાથે ઉપડ્યો બેબીમૂન માટે, ક્યાં?
Jul 25,2019, 16:52 PM IST
સુમોના ચક્રવર્તી
આ હિરોઇને સોશિયલ મીડિયામાં શેયર કર્યો અત્યંત અંગત અનુભવ
સુમાનાએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ પોસ્ટ શેયર કરી છે
Jul 25,2019, 13:51 PM IST
કપિલ શર્મા
આખરે સમાધાન થયું! શોમાં ડૉ. મશહુર ગુલાટી વાપસી,કપિલ કરતા ઉંચો રહેશે હોદ્દો
કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ફેન્સ માટે તે ખુબ જ રસપ્રદ બાબત રહેશે કે બંન્ને ઝગડા બાદ કઇ રીતે સહજ રહી શકે છે
Feb 20,2019, 18:31 PM IST
Archna puran singh
સિદ્ધુનો ન રહ્યો જીભ પર કાબૂ અને મોટો ફાયદો થયો અર્ચના પુરણ સિંહને?
સિદ્ધુ પહેલાંથી કપિલના શોનો હિસ્સો હતો પણ તેની લેટેસ્ટ એપિસોડની કમેન્ટ લોકોને બહુ પસંદ પડી નહોતી
Feb 16,2019, 19:47 PM IST
Navjot Singh Sidhu
કપિલ શર્માના શોમાંથી સિદ્ધુની હકાલપટ્ટી?
સિદ્ધુ પહેલાંથી કપિલના શોનો હિસ્સો હતો પણ તેની લેટેસ્ટ એપિસોડની કમેન્ટ લોકોને બહુ પસંદ પડી નહોતી
Feb 16,2019, 16:32 PM IST
Trending news
Whatsapp
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી
gujarat
ગાયબ સુરતના નિલેશ કુંભાણી એકાએક થયા પ્રગટ, વિવાદ બાદ પહેલીવાર કર્યા મોટા ખુલાસા
farmers
બિયારણની ખરીદીમાં ખેડૂતો હંમેશા કરે છે આ સૌથી મોટી ભૂલ, જેના લીધે થાય છે નુકસાન
Healthy Heart
Healthy Heart: વાસી મોઢે આ 5 માંથી કોઈ 1 વસ્તુ પીવાનું રાખો, ધમનીઓ નહીં થાય બ્લોક
Vadodara to Rajkot rail journey
હવે સૌરાષ્ટ્રથી મુંબઈ જવા નહીં ખાવો પડે અમદાવાદનો ધક્કો! રાજકોટને સૌથી વધુ લાભ
White Onions
ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ મળતા ગુસ્સે થયા મહારાષ્ટ્રના ખેડૂતો, કર્યો વિરોધ
IMD Rainfall Alert
આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી, આ વિસ્તારો માટે અપાયું છે આંધી તોફાનનું એલર્ટ
Nakshtra
Muhurt: આવતીકાલે સૂર્ય જશે ભરણી નક્ષણમાં આ અઠવાડિયે ગુરૂનું રાશિ પરિવર્તન
breaking news
દરેક ખેડૂતો ખાસ વાંચે! ધોરાજીના ખેડૂતે 7 પ્રકારના તાઈવાન તરબૂચનું કર્યું વાવેતર
panchmahal
સુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે