suresh raina

આ ક્રિકેટરો પાસે છે સૌથી મોંઘા ઘર, Photos જોઈને લાગશે 5 સ્ટાર હોટલ

નવી દિલ્હીઃ તે વાતમાં કોઈ બે મત નથી કે પોપ્યુલારિટીની વાત આવે છે તો ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી બોલીવુડના સિતારાથી ઓછા નથી. ક્રિકેટ ખેલાડી મોટી કમાણી કરે છે, જેના કારણે તેના ઘર અને બંગલા શાનદાર હોય છે. આવો એક નજર કરીએ કેટલાક મોટા ખેલાડીના આલીશાન ઘરો પર.

Jun 19, 2021, 07:25 PM IST

સુરેશ રૈનાએ આપ્યું સનસનાટીભર્યું નિવેદન, ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડીઓ કરતા હતા...

ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) હાલમાં જ તેમની ઓટોબાયોગ્રાફી ‘Believe’ ના માધ્યમથી પોતાના ક્રિકેટ કરિયરના ઘણા મોટા ખુલાસા કર્યા છે

Jun 14, 2021, 08:20 PM IST

IPL 2021: Rohit Sharma એ બનાવ્યો મોટો રેકોર્ડ, રૈના-કોહલીને પણ પાછળ છોડ્યા

આઇપીએલ 2021 ની (IPL 2021) 17 મી મેચમાં 5 વખત વિજેતા બનેલી મુંબઇ ઇન્ડિયન્સનો આજે પંજાબ કિંગ્સથી (MI vs PBKS) સામનો છે. આ મેચમાં મુંબઇની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા

Apr 23, 2021, 10:50 PM IST

IPL 2021: હરભજન સિંહને પગે લાગ્યો સુરેશ રૈના, આવુ હતુ ભજ્જીનું રિએક્શન, જુઓ Video

IPL 2021: સુરેશ રૈના જેવો ભજ્જીને પગે લાગ્યો તો હરભજન મેદાન પર બેસી ગયો. પછી ભજ્જી ઉભો થયો અને રૈનાને ગળે લગાવ્યો. આ બન્ને દિગ્ગજ ક્રિકેટરો વચ્ચે થયેલી આ રસપ્રદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Apr 22, 2021, 02:53 PM IST

IPL 2021: વિશ્વના ટોપના 5 ફિલ્ડર્સ જેઓએ IPL માં બતાવ્યુ શાનદાર પ્રદર્શન

T20 ક્રિકેટમાં મોટા ભાગે ટીમ શ્રેષ્ઠ ફિલ્ડર્સને બાઉન્ડ્રી લાઈન પર ઉભા રાખે છે. જ્યાં ફિલ્ડર્સ રન રોકવા તેમજ કેચ પકડવામાં સફળ થાય. T20 લીગ IPL માં આપણે કેટલાક ખેલાડીઓને જબરદસ્ત કેચ પકડતા જોયા છે અને આ ટૂર્નામેન્ટમાં ફિલ્ડીંગનું સ્તર હંમેશાથી સરસ રહ્યું છે

Apr 3, 2021, 01:15 PM IST

ચેન્નઇ સુપર કિંગ્સ હશે સૌથી મજબૂત ટીમ, સુરેશ રૈના સીએસકે માટે સાબિત થશે મહત્વપૂર્ણ

સીએસકે (Chennai Super Kings) માટે ગત સીઝન બિલકુલ સારી રહી ન હતી. ગત સિઝનમાં સીએસકેના ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી ન હતી, એવામાં આ વર્ષે સીએસકેના ફેન્સને ટીમમાં સારુ પ્રદર્શન કરવાની આશા છે.

Mar 19, 2021, 07:54 PM IST

IPL 2021 : સુરેશ રૈનાએ શરૂ કરી આઈપીએલની તૈયારી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

IPL 2021 : મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે પોતાની તૈયારી ચેન્નઈમાં શરૂ કરી દીધી છે. તો રૈના આ દિવસોમાં ગાઝિયાબાદમાં પોતાની તૈયારી કરી રહ્યો છે. 

Mar 17, 2021, 10:33 PM IST

Suresh Raina બન્યો અમદાવાદનો મહેમાન, MS Dhoni ક્રિકેટ એકેડમીનું કર્યું ઉદ્ઘાટન

ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા 7 વર્ષથી 19 વર્ષ સુધીના યુવાનો માટે MS ધોની ક્રિકેટ એકેડમી (MS Dhoni Cricket Academy) તરફથી તાલીમ પ્રદાન કરવામાં આવશે. ઇચ્છુક યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેના માટે 6500 રૂપિયા રજિસ્ટ્રેશન ફિસ તરીકે ભરવાના રહેશે

Feb 15, 2021, 03:22 PM IST

IPL: 100 કરોડના ક્લબમાં સામેલ આ બે ખેલાડી, જાણો કોની કેટલી આવક; આ રહ્યું લિસ્ટ

સીએસકેના સુરેશ રૈના અને એબી ડિવિલિયર્સના નામે આ ઉપલબ્ધિ નોંધાઈ છે. જાણો અન્ય કયા ખેલાડીઓ આ 100 કરોડના ક્લબમાં સામેલ છે અને આઇપીએલમાં તેમણે કેટલી કમાણી કરી છે.

Jan 22, 2021, 06:56 PM IST

ફરી મુશ્કેલીમાં મુકાયો Suresh Raina, આ કારણથી Mumbai Policeએ નોંધી FIR

સુરેશ રૈના (Suresh Raina)એ આ વર્ષે એમએસ ધોની (MS Dhoni) સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટને બાય-બાય હ્યું હતું. તે ખાનગી કારણથી આ વર્ષે યૂએઈમાં આયોજીત કરવામાં આવેલી આઇપીએલ 2020માં પણ સામેલ થઈ શક્યો નહતો

Dec 22, 2020, 02:24 PM IST

IPL 2021 : મેગા ઓક્શનમાં આ 3 ક્રિકેટર્સને રિટર્ન કરી શકે છે ચેન્નઈ

  • આઈપીએલ 2021 ને લઈને અત્યારથી જ ચર્ચાઓ ગરમ થવા લાગી છે કે, આઈપીએલ 14 પહેલા જ પ્લેયર્સનું મેગા ઓક્શન થશે. આવામાં ફ્રેન્ચાઈઝી માત્ર 3 પ્લેયર્સને રિટર્ન કરી શકે છે

Nov 24, 2020, 10:08 AM IST

સુરેશ રૈના 34માં જન્મદિવસ પર 34 શાળાઓને ભેટ આપશે, 10 હજાર બાળકોને થશે ફાયદો

Suresh Raina 34th birthday: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના પોતાના 34માં જન્મદિવસ પર ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને એનસીઆરની 34 શાળામાં મદદ કરશે. આ શાળામાં ભણી રહેલા 10 હજારથી વધુ બાળકોને ફાયદો થશે. 

Nov 21, 2020, 07:14 PM IST

ચીયર્સ લિડર્સને જોઈને કયા ક્રિકેટરનું ધ્યાન ભંગ થાય છે? રૈનાએ આપ્યો જવાબ

  • કપિલ શર્માએ પોતાના શોમાં સુરેશ રૈનાને સૌથી રોચક સવાલ ચિયર્સ લીડર્સને લઈને પૂછ્યો હતો.
  • કપિલે સવાલ કર્યો કે, આઈપીએલ મેચ દરમિયન ચિયર્સ લીડર્સને જોઈને સૌથી વધુ ધ્યાન ભંગ કયા ક્રિકેટરનું થાય છે

Nov 20, 2020, 08:46 AM IST

IPL 2020: રૈના અને હરભજનને આંચકો, કોન્ટ્રાક્ટ ખતમ કરી રહી છે CSK

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સૌથી સારો રેકોર્ડ બનાવનાર ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમ માટે 13મી સીઝન માટે યૂએઇ પહોંચ્યા બાદથી જ બધુ સારું ચાલી રહ્યું નથી. આ પહેલાં ખેલાડીઓને કોરોના પોઝિટિવ થયા તો પછી પોતાના બે દિગ્ગજ ક્રિકેટર્સ સુરેશ રૈના (Suresh Raina) અને હરભજન સિંહ (Harbhajan Singh) ને વિવાદિત હાલતમાં ગુમાવવા પડ્યા. ત્યારબાદ ટીમ મેચોમાં પણ ખાસ પ્રદર્શન કરી શકી નહી. 

Oct 2, 2020, 06:53 PM IST

IPL 2020: CSK લાગ્યો વધુ એક ઝટકો, જાણો ભજ્જી કેમ થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

આઇપીએલ (IPL 2020)નો આગાજ થવામાં એકદમ ઓછો સમય બાકી છે પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ને મોટો આંચકા લાગવાનું બંધ થઇ રહ્યું નથી. હવે ટીમના સીનિયર ખેલાડી હરભજન સિંહ આઇપીએલમાંથી પોતાનું નામ પરત લઇ લીધું છે.

Sep 4, 2020, 05:22 PM IST

આઈપીએલમાંથી અચાનક હટ્યા બાદ બોલ્યો સુરૈશ રૈના- બીજીવાર CSK સાથે જોડાઈ શકુ છું

33 વર્ષીય રૈનાએ 'ક્રિકબઝ'ને કહ્યું, 'આ અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે પરત આવવું પડ્યું. ઘર પર એવી વસ્તુ હતી, જેને તત્કાલ હલ કરવાની જરૂર હતી. 

Sep 2, 2020, 05:55 PM IST

CSK સાથે સુરેશ રૈનાની સફર સમાપ્ત? હોટલના રૂમથી શરૂ થઈ વિવાદની શરૂઆત

સુરેશ રૈના વિશે કહેવામાં આવ્યું કે, તે 'અંગત કારણો'થી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી હટી ગયો છે પરંતુ લાગે છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સાથે તેની લાંબી સફર સમાપ્ત થઈ ગઈ છે કારણ કે આ ફ્રેન્ચાઇઝી 2021 સીઝન પહેલા તેની સાથે નાતો તોડી શકે છે. 

Aug 31, 2020, 05:02 PM IST

IPL 13: ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર આઈપીએલમાંથી બહાર

આઈપીએલ શરૂ થતાં ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આ સીઝનમાં રમશે નહીં. 

Aug 29, 2020, 11:36 AM IST

સુરેશ રૈનાએ સુશાંત માટે કરી ન્યાયની માગણી, કહ્યું- 'તમે હંમેશા દિલોમાં જીવંત રહેશો'

સુરેશ રૈનાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. 

Aug 25, 2020, 12:49 PM IST

Dhoni બાદ PM Modiએ લખ્યો Suresh Rainaને પત્ર, જાણો શું કહ્યું પત્રમાં

ટીમ ઇન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ને પત્ર લખ્યાના એક દિવસ પછી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ને પણ પત્ર લખ્યો છે

Aug 21, 2020, 11:39 AM IST