કબીર સિંહ

Google Trends 2019: સૌથી વધુ આ 5 ટોપિક સર્ચ થયા, રાજકીય મુદ્દાઓમાં કોઈને રસ ન પડ્યો

21 વર્ષ પહેલા એટલે કે 1998માં સર્ચ એન્જિન ગૂગલ (Google) ની શરૂઆત થઈ હતી. ઈન્ટરનેટ (Internet)ના માધ્યમથી પહેલા તે દુનિયાભરની માહિતીઓ મેળવતા હતા, હવે ઈન્ટરનેટ પર તમારા વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કે, તમારી અંદરની દુનિયામાં શુ ચાલી રહ્યું છે, તે બધુ જ ઈન્ટરનેટ જાણે છે. તેથી તમે કહી શકો છો કે, ઈન્ટરનેટ તમારો અરીસો બની ગયો છે. Googleએ વર્ષ 2019ના પોતાના ટ્રેન્ડ્સ રજૂ કર્યાં છે. Google Trends નું વિશ્લેષણ કરીને તેમ જાણી શકો છો કે, આ વર્ષે લોકોનો રસ કયા વિષયોમાં હતો. લોકોએ ઈન્ટરનેટ પર સૌથી વધુ શું સર્ચ કર્યું. કઈ વ્યક્તિ વિશે સર્ચ કર્યું. કઈ પ્રોસેસ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. કઈ ફિલ્મમાં સૌથી વધુ રસ બતાવ્યો અને લોકોએ પોતાની આસપાસની કઈ બાબતોને સૌથી વધુ ગુમાવી. એટલે કે, આખા વર્ષ તમારા દિમાગમાં શું ચાલી રહ્યું તેનું Google એ વિશ્લેષણ કર્યું છે. Google Trendsના અનુસાર, આ વર્ષે ભારતમાં જે પાંચ ટોપિક્સને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા તે જોઈએ... 

Dec 13, 2019, 10:43 AM IST

Box Office: 'કબીર સિંહ', 'ઉરી'ને પછાડી સૌથી વધુ કમાણી કરનારી ટોપ-10 હિન્દી ફિલ્મમાં સામેલ થઈ 'વોર'

મૂવી ક્રિટિક્સ તરણ આદર્શે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તરણે ટ્વીટ કરીને જણાવ્યું કે, 'વોર' 10 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. 
 

Oct 16, 2019, 06:12 PM IST

કબીર સિંહ અને જોકરનું ફીમેલ વર્ઝન ઈચ્છે છે જાહ્નવી કપૂર

હાલમાં જાહ્નવીએ એક ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન કહ્યું કે, તેવા રોલ વધુ હોવા જોઈએ જે મહિલાઓના નિર્ભિક ભાગને દેખાડે, જેમ કે કબીર સિંહ અને જોકરનું ફીમેલ વર્ઝન. 

Oct 15, 2019, 05:38 PM IST

કબીર સિંહ બાદ હવે આ સાઉથની હિન્દી રીમેક સાથે ધમાલ મચાવશે શાહિદ કપૂર

‘કબીર સિંહ’ (Kabir Singh)ની સફળતાની મજા ઉઠાવી રહેલા બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર હવે તેલુગૂ ફિલ્મ ‘જર્સી’ (Jersey)ની હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવ્યા છે

Oct 14, 2019, 03:12 PM IST

'કબીર સિંહે' રચ્યો વધુ એક ઈતિહાસ, આ રેકોર્ડને કર્યો પોતાના નામે

કમાણીના મામલામાં આ ફિલ્મએ અત્યાર સુદી ઘણા રેકોર્ડ બનાવવામાં સફળતા હાસિલ કરી છે. 
 

Aug 25, 2019, 05:00 PM IST

40 કરોડ રૂપિયાની ફી મામલે પહેલીવાર બોલ્યો શાહિદ કપૂર, કહ્યું કે...

શાહિદ કપૂરની લેટેસ્ટ ફી મામલે માર્કેટમાં જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે

Jul 25, 2019, 04:23 PM IST

આયુષ્માન ખુરાનાએ ગાયું 'કબીર સિંહ'નું ગીત 'બેખ્યાલી', VIDEO જોઇને તમે ઓરિજનલ ભૂલી જશો

બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' આજથી 24 દિવસ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, પરંતુ કોને ખબર આ ફિલ્મને દર્શકો દ્વારા એટલો પ્રેમ મળશે કે તે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાઇ જશે. રિલીઝ થવાના પહેલાં દિવસથી માંડીને અત્યાર સુધી ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર 'કબીર સિંહ'એ અત્યાર સુધી કુલ 255.89 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. તો બીજી તરફ ફિલ્મની સાથે-સાથે તેના ગીતો પણ સુપરહિટ સાબિત થયા, જેમાંથી એક ગીત 'બેખ્યાલી' આજેપણ લોકો વચ્ચે ખૂબ મશહૂર છે.  

Jul 15, 2019, 12:21 PM IST

'કબીર સિંહ'ને ભૂલી જાઓ, ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે આ 'કવિતા સિંહ'નો VIDEO 

બોક્સ ઓફિસ પર 218 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકેલી ફિલ્મ કબીર સિંહનો હીરો શાહિદ કપૂર હાલ તો પબ્લિકના દિલ પર રાજ કરી રહ્યો છે.

Jul 7, 2019, 11:11 AM IST

Box Office પર કબીર સિંહનો સપાટો, જાણીને બળીને રાખ થશે ટોચના સ્ટાર્સ

કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. 

Jul 4, 2019, 12:55 PM IST

'કબીર સિંહ' માટે વિચિત્ર પ્રેમ, કિશોરીઓ આધારકાર્ડ સાથે કરી રહી છે ચેડા !

શાહિદ કપુર અભિનિત ફિલ્મ કબીર સિંહ એ રેટેડ ફિલ્મ હોવાનાં કારણે કિશોરો માટે આ ફિલ્મ સંપુર્ણ પ્રતિબંધિત છે

Jul 3, 2019, 04:47 PM IST

BOX OFFICE પર  હજી કબીર સિંહનો ધમધમાટ, 10 દિવસ સુધી આટલી કમાણી 

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. વિવેચકો પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

Jul 1, 2019, 03:06 PM IST

કબીર સિંહની જબરદસ્ત કમાણી ! છઠ્ઠા દિવસે 'સવાઈ'

શાહિદ કપૂરનો માથા ફરેલ આશિકનો અભિનય ફિલ્મશોખીનોને પસંદ આવ્યો છે. ગત શુક્રવારે રિલીઝ હિન્દી ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 

Jun 27, 2019, 03:41 PM IST

Kabir Singh Box Office Collection: કબીર સિંહ બોક્સ ઓફિસ પર સુપરહીટ, કમાણી 100 કરોડને પાર

કબીર સિંહ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહિદ કપૂર અભિનીત હિન્દી ફિલ્મ કબીર સિંહ રિલીઝ થયાના પાંચ દિવસમાં જ 100 કરોડ કલ્બમાં આવી ચૂકી છે. પાંચ દિવસમાં આ ફિલ્મે જબરજસ્ત કમાણી કરી છે. 

Jun 26, 2019, 12:30 PM IST

BOX OFFICE પર કબીર સિંહની ધૂમ, ત્રણ દિવસમાં ભેગા કર્યા આટલા કરોડ

ફિલ્મની વાર્તા એક લવસ્ટોરી છે. આ ફિલ્મમાં તમને ઇન્ટેન્સ લવસ્ટોરી જોવા મળશે. 

Jun 24, 2019, 02:09 PM IST

Box Office Collection Day 1: છવાઈ ગઈ કબીર સિંહ, એક દિવસમાં કરી આટલી કમાણી 

આ શુક્રવારે રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ શાહિદ કપૂરની કરિયરની હાઇએસ્ટ ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.

Jun 22, 2019, 04:48 PM IST

FILM REVIEW : કેવી છે શાહિદ કપૂરની 'કબીર સિંહ' ? જાણવા કરો ક્લિક

આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી સિવાય સોહમ મજુમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તાનો મહત્વનો રોલ છે

Jun 21, 2019, 03:38 PM IST

કબીર સિંહનું નવું ગીત લોન્ચ, જોઈને દરેક વ્યક્તિને યાદ આવશે પોતાની લવસ્ટોરી 

શાહિદે આ ફિલ્મ માટે આકરી મહેનત કરી છે. આ ફિલ્મ માટે શાહિદ રોજ સ્મોકિંગ કરતો હતો. શૂટિંગ દરમિયાન તે રોજ 20 કરતા વધુ સિગરેટ-બીડી પીતો હતો. સ્મોકિંગની ગંધ દૂર કરવા અને ઘરે જઈને બાળકોને મળતા પહેલા તે બે કલાક સુધી ન્હાતો હતો.

Jun 18, 2019, 10:05 AM IST

આ ગીતના શાહિદમાં દરેક નિષ્ફળ પ્રેમીને દેખાશે તેનો ચહેરો !

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની નવી ફિલ્મ ‘કબીર સિંહ’નું ટ્રેલરનું હાલમાં રિલીઝ થયું છે. હવે આ ફિલ્મનું એક ગીત રીલિઝ થયું છે. ‘બેખ્યાલી’ ગીતમાં શાહિદ અને કિયારાની લવ સ્ટોરીની એક ઝલક જોવા મળે છે. 

May 25, 2019, 11:41 AM IST

કબીર સિંહ : શાહિદ અને કિયારા વચ્ચે કેટલા કિસિંગ સીન ?

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીના કિસિંગ સીન જોવા મળ્યા છે. 

May 14, 2019, 09:16 AM IST

ટ્રેલર લોન્ચ કબીર સિંહનું અને ચર્ચા કરીના કપૂર ખાનની! અંતે શાહિદે કહી દીધું કે...

શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ટ્રેલર સોમવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મમાં શાહિદ એક એવા પ્રેમીનો રોલ કરી રહ્યો છે જેનું દિલ તુટે છે અને પછી તેની જિંદગી અનોખો વળાંક લઈ લે છે

May 14, 2019, 08:51 AM IST