हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્યાર વાવાઝોડું
ક્યાર વાવાઝોડું News
જામનગર
અરબી સમુદ્રમાં ‘મહા’વાવાઝોડું સક્રીય, બે નંબરનું સિગ્નલ લગાવાયું
જામનગરમાં પણ " મહા " વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. દ્વારકાથી દીવ વચ્ચેના દરિયા પાસેથી " મહા " વાવાઝોડું પસાર થઇ શકે છે ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદુ બન્યું છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કંટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
Nov 4,2019, 11:43 AM IST
મહા વાવાઝોડું
મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે.
Nov 4,2019, 8:35 AM IST
maha cyclone
મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે આવતા ધીમે ધીમે નબળું પડશે
લાભ પાંચમ બાદ ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. મહા વાવાઝોડું (maha cyclone) ગુજરાતને હિટ નહિ કરે. વાવાઝોડું 4 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. હવામાન ખાતા પાસેથી મળેલા લેટેસ્ટ અપડેટ મુજબ, મહા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતાં નબળું પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી આવતા આવતા વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે.
Nov 2,2019, 14:41 PM IST
maha cyclone
મહા વાવાઝોડાની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર દેખાવાની શરૂઆત થઈ
તારીખ 6 થી 7 નવેમ્બર સુધીમાં ગુજરાત (Gujarat) દરિયા કિનારે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે હાલ વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મહા વાવાઝોડાનું વ્યાપક અસર જોવા મળી રહી છે.
Nov 2,2019, 11:09 AM IST
કમોસમી વરસાદ
ક્યાર બાદ હવે 'મહા' વાવાઝોડું ગુજરાતને ઘમરોળવા તૈયાર, હવામાન ખાતાની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી રહી છે. સાઈક્લોન 'મહા' વાવાઝોડા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
Nov 1,2019, 13:57 PM IST
સુરત
સુરતમાં મહા વાવાઝોડાની અસર, શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ
જરાતમાં હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone)ની અસર દૂર થઇ નથી ત્યારે વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે આવતું નજરે ચડી રહ્યુ છે. અરબી સમુદ્રમાં મહા (Maha Cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે
Nov 1,2019, 11:55 AM IST
maha cyclone
‘ક્યાર બાદ હવે ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહે છે આગાહી
ગુજરાત હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસરમાંથી બહાર આવ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે દસ્તક આપી રહ્યું છે. અરબી સમુદ્રમાં મહા (maha cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં મહા લક્ષદ્વીપ (lakshadweep) થી પસાર થવાની શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગુજરાત (Gujarat) માં પણ એલર્ટ જાહેર કરાયું છે. હાલ 80થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Oct 31,2019, 13:02 PM IST
Kyaar Cyclone
કમોસમી વરસાદથી પાટડીના નાના રણમાં ફસાયા 1000થી વધુ લોકો, જુઓ પછી શું થયું.
ક્યાર વાવાઝોડા (Kyaar Cyclone) ને કારણે ત્રણ દિવસથી રાજ્યભરમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ ખેડૂતોનો પાક ધોવાયો છે, તો બીજી તરફ અનેક લોકો ક્યાંકને ક્યાંક અટવાયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના નાના રણ (Little Rann of Kachchh) માં 1000થી વધુ લોકો ફસાયા હતા. ત્યારે તમામને તંત્ર દ્વારા હેમખેમ (Rescue) બહાર કાઢવામાં આવ્યા હતા.
Oct 30,2019, 14:31 PM IST
ગુજરાત
'ક્યાર' વાવાઝોડાની અસર, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પાકને પુષ્કળ
ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે કેર મચાવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં અચાનક હવામાન પલટાયું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. મંગળવારે રાતે સૂરતમાં હવામાનમાં પલટો આવ્યો અને ભારે વરસાદે લોકોની દિવાળીની મજા બગાડી. જનજીવન અત્યંત પ્રભાવિત થયું. સવારથી જ કાળા વાદળો ઘેરાયેલા હતાં. નવસારીમાં પણ સતત વરસાદ વરસ્યો. ખુબ પવન અને આંધી તોફાનથી વરસાદ વરસ્યો. ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામા છે. આ બાજુ અમદાવાદમાં પણ શિયાળાની શરૂઆત થવાની જગ્યાએ હવામાનમાં પલટો થતા વરસાદ વરસ્યો. આ જોતા એવું લાગે છે કે વરસાદ હજુ જવાનું નામ લેતો નથી.
Oct 30,2019, 8:06 AM IST
દ્વારકા
દ્વારકાના ગોમતી ઘાટ પર ભયજનક મોજા ઉછળ્યા, સેલ્ફી લેવા લોકો ટોળે વળ્યા
હાલ ક્યાર વાવાઝોડાના કહેરની અસરને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં હાલાકી જોવા મળી રહી છે
Oct 28,2019, 14:05 PM IST
ક્યાર વાવાઝોડું
'ક્યાર' વાવાઝોડું આગામી 24 કલાકમાં અતિ તીવ્ર સ્વરૂપ ધારણ કરશેઃ IMD
હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, 'પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર કર્ણાટકના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના છે.'
Oct 26,2019, 19:12 PM IST
ગોવા
ગોવા-મહારાષ્ટ્રમાં 'ક્યાર' વાવાઝોડાના કારણે ભારે વરસાદ
ગોવા હવામાન વિભાગના ડિરેક્ટર ડો. કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, "દક્ષિણ આરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી દબાણને પગલે ગોવાને ગુરૂવારથી રેડ એલર્ટ પર મુકવામાં આવેલું છે. હવામાન વધુ ખરાબ થવાની આશંકાના કારણે પ્રવાસીઓને 24થી 27 ઓક્ટોબર સુધી ગોવા ન આવવા સલાહ આપવામાં આવી છે."
Oct 25,2019, 20:07 PM IST
ક્યાર વાવાઝોડું
ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ
ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર લગાવાયા સિગ્નલ. ઓખા પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે લગાવાયા બે નંબરના સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.
Oct 25,2019, 18:45 PM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન