हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગંદકી
ગંદકી News
અસ્વચ્છતા
આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, ચોંકાવનારો ખુલાસો
આખા વિશ્વના મનમાં સવાલ છે કે ભારતમાં આટલી વસ્તી હોવા છતાં કોરોનાનો હાહાકાર અન્ય દેશોની સરખામણીમાં ઓછો કેમ? એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
Dec 23,2020, 9:00 AM IST
AMC
અમદાવાદ: AMCની એક્શન ગંદકી કરનારા એકમોને 25000 સુધીનો દંડ, 100 દુકાન સીલ
સ્વચ્છતા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુબ જ અગ્રેશનથી કામ કરી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણને અમદાવાદ કોર્પોરેશન ખુબ જ સીરિયસલી લઇ રહ્યું છે.
Jan 16,2020, 22:21 PM IST
Ahmedabad
અમદાવાદમાં ગંદકી કરતા એકમો સામે AMCની કાર્યવાહી
અમદાવાદમાં ગંદકી કરતા એકમો સામે AMC દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિવિધ ઝોનમાં ટિમો બનાવી AMC દ્વારા ચેકીંગ કરાયું હતું. કેટલાક એકમોને દંડ કરવામાં આવ્યા હતા. મોદી એસ્ટેટમાં મહાવીર પ્લાસ્ટિકને સીલ કરવામાં આવ્યું હતું. જાહેરમાં ગંદકી કરવા બદલ AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઇસ્કોન ગાંઠીયાની ઘોડાસર શાખાને રૂ.50000નો દંડ ફટકાર્યો હતો.
Jan 15,2020, 15:45 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: દાહોદના આ વિસ્તરમાં રહિશોના હાલ ગંદકીથી બેહાલ
દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ વિસ્તાર સ્થિત જનતા કોલોનીની આ વિસ્તારમાં 3 હજાર ઉપરાંત લોકો વસવાટ કરે છે. જોકે નગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે આ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ગટર યોજના સંપૂર્ણ નિષફળ નીવડી છે. વરસાદની સિઝનમાં તો આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. પરંતુ હાલ પણ ગટર યોજનાના કારણે પાણી બહાર આવી જાય છે જેના કારણે ગંદકીના ઢગ જોવા મળે છે. જેના લીધે આ વિસ્તારમાં મચ્છરો તેમજ જીવાતોનો અસહ્ય ત્રાસ સ્થાનિક રહીશોને વેઠવો પડે છે.
Dec 16,2019, 17:55 PM IST
Sheri Maholla Ni Khabar
શેરી મહોલ્લાની ખબર: બનાસકાંઠાના આ વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહીમામ
શેરી મહોલ્લાની ખબર: બનાસકાંઠાના આ વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહીમામ
Nov 25,2019, 18:20 PM IST
Vadodara
વડોદરા શહેરમાં ગંદકીથી કંટાળેલા લોકોએ આપ્યો જનતા મેમો
વડોદરા શહેરમાં ગંદકીથી કંટાળેલા લોકોએ આપ્યો જનતા મેમો
Nov 24,2019, 18:45 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: અમદાવાદના ભાઇપુરા વિસ્તારમાં હજી પણ ગંદકી, લોકો થઇ રહ્યા છે હેરાન
શેરી મહોલ્લાની ખબર: અમદાવાદના ભાઇપુરા વિસ્તારમાં હજી પણ ગંદકી, લોકો થઇ રહ્યા છે હેરાન
Nov 14,2019, 16:55 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબરઃ નડિયાદમાં લોકો ગંદકી, ખરાબ રસ્તાથી પરેશાન
ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ગંદકી, ખરાબ રસ્તા અને રોગચાળાની સ્થિતિને લઇ ધારાસભ્યએ નગર પાલિકા અને આરોગ્ય વિભાગને પત્ર લખવાની ફરજ પડી છે. ધારાસભ્યની તાકીદ બાદ નગર પાલિકાએ એક બે દિવસમાં કામો શરૂ કરવાની ખાત્રી આપી છે.
Oct 18,2019, 15:55 PM IST
Rajkot
રાજકોટમાં ગંદકીના મુદ્દે મહિલાઓ દ્વારા અનોખી રીતે કરાયો વિરોધ
શહેર કોંગ્રેસ દ્વારા માથા પર પાટા પિંડી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રોડ રસ્તા અમે ગંદકીને લઈ મહિલાઓ દ્વારા શહેરના ત્રિકોણ બાગ સર્કલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.
Oct 11,2019, 15:23 PM IST
રાજકોટ સિવિલ
રાજકોટ: હોસ્પિટલમાં ગંદકીથી દર્દીઓ સારવાર કરાવી માદા થઇને પરત ફરે તેવી સ્થ
રાજકોટ સિવીલ હોસ્પિટલની અનેક બેદરકારીઓ સામે આવી છે. અહિં દર્દી સારવાર કરાવવા આવે છે પરંતુ માંદા થઇને પરત ફરે તેવી સ્થિતી જોવા મળી હતી. રાજકોટ મહાનગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠીયાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સિવીલ હોસ્પિટલ તંત્રનો ભાંડો ફુટી ગયો હતો અને ગંદકીનાં જંગ અને દર્દીઓને પડતી હાલાકી સામે આવી હતી.
Oct 7,2019, 16:55 PM IST
રાજકોટ
રાજકોટઃ મનપા કચેરી ખાતે બિસ્માર રોડ રસ્તાને લઈ કોંગ્રેસે કર્યો વિરોધ
રાજકોટઃ કોંગ્રસનું વિરોધ પ્રદર્શન,બિસ્માર રોડ રસ્તા, ગંદકીને લઈ કોંગ્રેસનું હલ્લાબોલ.
Sep 7,2019, 13:36 PM IST
Ahmedabad
અમદાવાદ: ગંદકીથી પરેશાન સ્થાનિકોએ કોર્પોરેટરને ચલાવ્યા ગટરના પાણીમાં
અમદાવાદ: ગટરો બેક મારવાની મોટી સમસ્યાથી સ્થાનિકોમાં રોષ,સ્થાનિકોએ કોર્પોરેટરને ગટરના પાણીમાં ચલાવ્યા
Aug 16,2019, 15:27 PM IST
અમદાવાદ
AMC પોલીસની JETની દબંગ કાર્યવાહી, એક જ દિવસમાં લાખોનો દંડ વસૂલ્યો
AMC પોલીસની JETની દબંગ કાર્યવાહી કરવામાં આવી પ્રથમ દિવસે જ શહેરમાંથી રૂપિયા 15.61 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. શહેરના કુલ 48 વોર્ડમાં કરાઈ સઘન કામગીરી કરી 2000 જેટલી નોટિસ આપવામાં આવી શહેરમાં ગંદકી કરનારાઓ અને દબાણ કરનારાઓ તેમજ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે AMC અને પોલીસની સંયુક્ત કાર્યવાહી કરી છે.
Jun 6,2019, 22:53 PM IST
અમદાવાદ
વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, મુખ્યમંત્રી કરશે ઈ-રિક્ષાનું ફ્લેગઓફ
અમદાવાદ: ગંદકી કરનાર સામે ઈ-રિક્ષાથી કરાશે કાર્યવાહી,કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત JET ટીમ કાર્યવાહી કરશે.
Jun 5,2019, 12:44 PM IST
Dams
ગંગાને દૂષિત કરવામાં યૂપી-બિહાર સૌથી આગળ, રોજ સમાય જાય છે હજારો ટન ગંદકી
ગંગા નદીનો પ્રવાહ તેના પર બનેલા 900થી વધારે બંધ અને બેરેજના કારણે અટકી ગયો છે અને તેનું સંરક્ષણ ખતરામાં છે
Nov 24,2018, 19:18 PM IST
નરેન્દ્ર મોદી
સોશિયલ મીડિયા પર મર્યાદા જાળવો, તેનો ઉપયોગ ગંદકી ફેલાવવા માટે ન કરો: PM
સોશિયલ મીડિયા પર અનેકવાર લોકો પોતાની મર્યાદા પાર કરી નાખતા હોય છે. જેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે બધાનું કર્તવ્ય છે કે તેઓ આ ટેક્નોલોજીના પ્લેટફોર્મનો ઉપયોગ ગંદકી ફેલાવવા માટે ન કરવાનો સંકલ્પ લે.
Aug 29,2018, 15:10 PM IST
કચરો
કાર્યવાહી કે ષડયંત્ર! પહેલા દુકાનની સામે કચરો ઠાલવ્યો, પછી કરી સીલ
હાલમાં ટ્રાફિક, પાર્કિંગ અને કચરાને લઈને અમદાવાદમાં તંત્ર એક્શનમાં છે.
Jul 28,2018, 18:27 PM IST
Trending news
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા