हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતના ફરવાલાયક સ્થળો
ગુજરાતના ફરવાલાયક સ્થળો News
Ahmedabad
Ahmedabad Tourist Places: વેકેશનમાં ફરવા માટે અમદાવાદ નજીકની આ 4 જગ્યાઓ છે બેસ્ટ
Ahmedabad Tourist Places: જો તમે અમદાવાદમાં રહો છો તો આજે તમને અમદાવાદની નજીક આવેલી ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીએ. આ જગ્યાઓએ તમે વેકેશનમાં કે રજાઓમાં પરિવાર અને બાળકો સાથે ફરવા જવાનો પ્લાન કરી શકો છો.
May 6,2024, 7:19 AM IST
big decision
ગુજરાતના શ્રદ્ધાળુઓને મોટી ભેટ: કરોડોના ખર્ચે આ ધાર્મિક સ્થળોનો થયો સર્વાંગી વિકાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના યાત્રાધામ અને તીર્થ સ્થાનોનો થયો સર્વાંગી વિકાસ. રાજ્યમાં યાત્રાધામ અને તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 595 કરોડના 90 પ્રોજેકટ હાથ ધરાયા. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે યાત્રાધામોની વિકાસયાત્રા વણથંભી બની: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ.
Mar 2,2024, 22:10 PM IST
dudhni lake
ગુજરાતની નજીક જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ આ જગ્યાએ, જુઓ Photos
Dudhni Lake: જો તમે રજાઓમાં ફરવા જવા માટેની જગ્યાઓ શોધી રહ્યા છો તો તમને આજે ગુજરાતની જ એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમને જલસો પડી જશે. ગુજરાતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જે ફરવા જવા માટે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ ખૂબ ઓછા લોકો આ જગ્યાઓ વિશે જાણતા હોય છે. આવી જ એક જગ્યા છે દૂધની લેક.
Feb 22,2024, 10:47 AM IST
Gujarat Tourism
હવે દમણમાં ફરવા જાઓ તો આ જગ્યાએ ખાસ જજો, મહાકાય શિવ જોવા મળશે
Daman Tourism : દમણમાં હવે ફરવાની સાથે સાથે મહાકાય શિવ ભગવાનની મૂર્તિની પણ પૂજા કરો... પ્રવાસીઓ જોઈ શકે તે રીતે આ મૂર્તિ મૂકાઈ છે
Jan 9,2024, 12:28 PM IST
National Parks In Gujarat
ગુજરાતી છો અને આ જગ્યાની મુલાકાત નથી લીધી તો ડુબી મરો.. માર્ચ 2024 સુધીનો સમય છે હજી
National Parks In Gujarat: ગુજરાતમાં પ્રખ્યાત નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીઝ આવેલી છે. જેની મુલાકાત લેવા દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો ગુજરાત આવે છે. જો તમે ગુજરાતમાં રહીને પણ આ પાંચ જગ્યાઓની મુલાકાત નથી લીધી તો તમારા જીવતરમાં ધૂળ પડી.
Dec 30,2023, 15:04 PM IST
Beach Destinations
ગુજરાતમાં જ થાઈલેન્ડ જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ અહીં, શિયાળામાં ફરવા માટે બેસ્ટ
Beach Destinations: જો તમે પણ ફરવાના શોખીન હોય અને લોંગ વિકેન્ડમાં તમારે પણ ફરવા જવું હોય તો ગુજરાતના જ પાંચ બેસ્ટ બીચ વિશે તમને જણાવીએ. ગુજરાતના આ પાંચ બીચ એવા છે જ્યાં ફરવાથી તમને વિદેશમાં ફરવા ગયા હોય તેવો અનુભવ થશે. અહીંના દરિયા કિનારા વિદેશના દરિયા કિનારાને ટક્કર મારે તેવા છે.
Jan 4,2024, 14:14 PM IST
beautiful palaces
પટૌડી પેલેસને ટક્કર મારે તેવા ભવ્ય અને સુંદર પેલેસ છે ગુજરાતમાં, તસવીરોમાં જુઓ ઝલક
Must Visit Places In Gujarat: ભારતીય ઇતિહાસમાં પ્રાચીનકાળથી લઈને મધ્યકાળ સુધી અનેક રાજાઓ અને શાસકોએ પોતાના શાસનકાળમાં સુંદર અને ભવ્ય મહેલોનું નિર્માણ કરાવ્યું હતું. આ મહેલો આજે પણ અડીખમ ઊભા છે અને તેની ભવ્યતા અને સુંદરતાથી લોકોને અભિભૂત કરી રહ્યા છે. આવા જ કેટલાક મહેલો ગુજરાતમાં પણ આવેલા છે. આ મહેલોની મુલાકાતે દર વર્ષે વિદેશીઓ પણ આવે છે. આજે તમે પણ તસવીરોના માધ્યમથી જુઓ ગુજરાતના ભવ્ય અને ઐતિહાસિક મહેલોની એક ઝલક.
Dec 13,2023, 11:51 AM IST
statue of unity
દિપાવલી પર્વ: વિવિધ રંગોની એકતાથી ઝળહળી ઉઠ્યું એકતાનગર, આકાશી દ્રશ્યોનો અદભુત નજારો
નર્મદા મૈયાની આરતીમાં ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ કરાવતો લાઈટ અને સાઉન્ડ શો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇ વધારાની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી
Nov 12,2023, 18:45 PM IST
Gujarat Tourism
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
Dumas beach gujarat mystery: જો તમે દક્ષિણ ગુજરાતમાં રહો છો અને હજુ પણ ગુજરાતના ડુમસ બીચના રહસ્યથી અજાણ છો તો આ લેખ તમારા માટે જ છે. આ લેખમાં જાણો તેનાથી સંબંધિત કેટલાક રસપ્રદ તથ્યો વિશે. જે તમને વધુ અપડેટ રાખશે.
Jun 6,2023, 17:01 PM IST
Trending news
Tata Tiago iCNG
Bullet કરતાં વધુ માઇલેજ આપે છે TATA ની આ કાર, સેફ્ટીના મામલે SUV પણ ફેલ
Top 20 Stocks for Today on 29 may 2024 check zee business traders diary for intraday trading
Top 20 Stocks: આજે આ 20 શેરો દાવ લગાવશો તો બની જશે જીંદગી, નોંધી લો BUY-SELL ટાર્ગેટ
Rajkot Fire Tragedy
આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ફસાયા હતા
IMD
સુરજે સળગાવ્યું સટ્ટાબજારવાળું ફલોદી! આ શહેરોમાં તાપમાન 50ને પાર, હવે ગુજરાતનો વારો
Business News
ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?
prediction
અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યું
relationship
વાતચીતને લઈ ફરિયાદ કરતાં કપલ ખાસ જાણે..રિલેશનશીપમાં હેલ્ધી કોમ્યુનિકેશનથી થતા લાભ
guru uday 2024
Guru Uday 2024: 6 જૂનથી ગુરુ ઉદય થઈ આ રાશિઓનો કરશે ભાગ્યોદય, ઘરમાં થશે ધનના ઢગલા
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો