Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 14 જૂન 2025ના રોજ યોજાશે. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટે કુલ 2,53,384 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યભરના 879 પરીક્ષા કેન્દ્રો પર લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.
Gujarat Police: રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ. પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે, સ્થાનિક સ્તરે જ થશે પ્રશ્નોનો નિકાલ. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના પોલીસ વડાની કડક સૂચના. અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
Surat City Police's humane face Abandoned girl's Chhathi puja and name announced
Gujarat New DGP : ગુજરાતના છ મહિના બાદ આખરે નવા ડીજીપી મળ્યા છે. પોલીસ દળમાં ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવતા IPS જીએસ મલિક રાજ્યના નવા પોલીસવડા બન્યા છે. 5 મહિનાના ચાર્જ બાદ આખરે કાયમી ડીજીપીની નિમણૂંક કરવામાં આવી છે. જાણો કોણ છે જીએસ મલિક.
Surat Girl Child Kidnapping : સુરતના કપોદરામાં નાના વરાછા બિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું. ચકચારી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્ત્વની સફળતા સાંપડી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રતલામથી 60 કિલોમીટર અંદર જઈને બાળકીને શોધી કાઢી. સુરત પોલીસે આખરે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું, તે વિશે ડીસીપી ભાવેશ રોજીયાએ આપી માહિતી
Rajkot IG Nirlipt Rai Action : રાજકોટના નવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની એન્ટ્રી બાદથી સૌરાષ્ટ્રના જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. હવે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 29 ભાગેડુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ આરોપીઓની બાતમી આપનારાઓને ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે
Gandhinagar News: ગુજરાત સરકારે ગૃહ અને ન્યાય વિભાગ માટે ₹16,967 કરોડની ઐતિહાસિક ફાળવણી કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'BHARAT' વ્યૂહરચના દ્વારા દરિયાઈ અને સીમા સુરક્ષા આધુનિક બનશે. ₹2,246 કરોડની સરકારી જમીન ભૂમાફિયાઓથી મુક્ત કરાવી અને ડ્રગ્સ નેટવર્ક તોડવા સરકાર કટિબદ્ધ છે.
Rajkot IG Nirlipt Rai Gondal Visit : નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ IGનો ચાર્જ સંભાળ્યા બાદ તાત્કાલિક રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેના બાદ તેઓ ગોંડલ શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે રાજકોટના નવા રેન્જ આઈજી બન્યા બાદ નિર્લિપ્ત રાયે સૌથી ગોંડલ પહોંચીને શું મેસેજ આપવાનો પ્રયાસ કર્યો તે જાણીએ
Gujarat 37 IPS Transfer Indise News ; હાલમાં જ ગુજરાતના 37 આઈપીએસ ઓફિસરોની એકસાથે બદલીના આદેશ છૂટ્યા, જેમાં એક સિવાય તમામને પોસ્ટીંગ મળ્યું. માત્ર આઈપીએસ વાબાંગ ઝમીરને વેઈટિંગ ફોર પોસ્ટીંગમાં મૂકવામા આવ્યા. ત્યારે IPS લોબીમાં રાજકારણના આ રસપ્રદ કિસ્સા પર એક નજર કરીએ
Anand Police Success In POCSO cases : પોક્સો કેસમાં દીકરીઓને ન્યાય આપવામાં આણંદ પોલીસ અગ્રેસર બની છે. વર્ષ 2024 ના તમામ 7 કેસોમાં 100 % સજાનો દર હાંસલ થયો, આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ
Gujarat Lady IPS Transfer News ; ગુજરાતમાં એકસાથે 37 IPS ની ફેરબદલીમાં નવાજૂની જોવા મળી. પહેલીવાર ગુજરાતની તેજતર્રાર મહિલા આઈપીએસ ઓફિસરોને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કયા મહિલા IPS ઓફિસરને બદલીઓમાં લોટરી લાગી, જોઈએ
Gujarat IPS Transfer Order : રાજ્યમાં એકસાથે 37 IPS અધિકારીઓની બદલી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે, કેન્દ્રમાંથી લાવવામાં આવેલા શમશેરસિંઘને બે મહિના બાદ પોસ્ટિંગનો મેળ પડ્યો છે, તો નિર્લિપ્ત રાયને રાજકોટના રેન્જ IG બનાવાયા છે. ગુજરાતમાં નવી બનેલી બનાસકાંઠાના રેન્જ આઈજીમાં પરિક્ષીતા રાઠોડને લોટરી લાગી છે, તો IPS ની બદલીમાં કોણ ફાવી ગયું, અને કોણ સાઈડલાઈન કરાયા તેના પર એક નજર કરીએ.
Gujarat Police News: ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જાહેર કરાયેલા આદેશ મુજબ કુલ 37 IPS અધિકારીઓની બદલી કરીને તેમને નવી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવી છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોતા IPSને આખરે નિમણૂક કરવામાં આવી છે.
Gujarat Budget 2026: ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની સુરક્ષા, ન્યાયતંત્ર અને માહિતી-પ્રસારણ ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બજેટમાં સૌથી વધુ ધ્યાન પોલીસ કર્મચારીઓના કલ્યાણ અને આધુનિક ટેકનોલોજી પર આપવામાં આવ્યું છે.
ahmedabad head constable gets justice after 20 years in corruption case died
Bhavnagar Police Constable Suicide : ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલના મોત મામલે પરિવારે યોગ્ય તપાસની માંગ કરી આક્ષેપો લગાવ્યા. કહ્યું કે, ઘોઘા પીએસઆઇ દ્વારા તેમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવતા હતા
SurendraNagar Bootlegger List : સુરેન્દ્રનગર પોલીસે જિલ્લાના 633 બુટલેગરોની યાદી જાહેર કરી છે. ચોંકાવાનારી બાબત તો એ છે કે, તેમાં 33 ટકા મહિલા બુટલેગર છે. સાથે જ જિલ્લામાં 1 વર્ષમાં બુટલેગરોની સંખ્યા વધી છે તેવું પણ સામે આવ્યું છે. તો 633માંથી 102 તો મહિલા છે.
Surat Police Initiative પ્રશાંત ઢીવરે/સુરત : સુરત પોલીસના માનવતાવાદી પગલાની પ્રશંસા થઈ. હોસ્પિટલમાં માતાપિતા દ્વારા તરછોડાયેલી બાળકીને ખાખી વર્દીમાં મળ્યો પરિવાર. પોલીસ વિભાગે તેનુ નામ પણ પાડ્યું
Umargam Murder Case: 2022માં ઉમરગામ ખાતે 17 વર્ષની સગીરાની નિર્મમ હત્યાની ઘટનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહેલા મુખ્ય આરોપીને પંકજ પાસવાન ઉમરગામ પોલીસે પંજાબ રાજ્યમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
IPS Shamsher Singh Returns : ગુજરાતમાં IPS શરશેર સિંઘની એન્ટ્રીથી પોલીસ બેડામાં નવી ચર્ચા, IPS શરશેર સિંઘને કેમ એકાએક ગુજરાત પરત બોલાવવા પડ્યા!
Surat Police Action ; સુરત પોલીસનો કોઈ ડર નથી રહ્યો, હેલ્મેટ વગર એક્ટિવા-બાઈક સવારોની રેલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, ABVP અને ઉદ્યોગપતિના રોડ શો બાદ હવે આ ઘટના ચર્ચામાં
Gujarat Police Crime Conferene : ગાંધીનગરમાં બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ. ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યની રણનીતિઓ અંગે વિગતવાર ચર્ચા થશે