close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઘટાડો

પેટ્રોલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો, જાણો શું છે આજનો ભાવ

પેટ્રોલ (Petrol)ના ભાવમાં સતત પાંચમા દિવસે સોમવારે વધારાના સિલસિલો યથાવત રહ્યો જ્યારે ડીઝલ (Deisel)ના ભાવમાં છઠ્ઠા દિવસે કોઇ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં લગભગ દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવ 74 રૂપિયા પ્રતિ લીટરને પાર થઇ ગયું છે.

Nov 18, 2019, 09:39 AM IST

ડુંગળીની આવક વધવા છતાં અટકતા નથી ભાવ, દિલ્હીમાં વધ્યો આટલો ભાવ

દેશભરની શાકમાર્કેટમાં ડુંગળીની આપૂર્તિને વધારવાના તમામ પ્રયત્નો છતાં તેના ભાવમાં વધારાનો સિલસિલો ચાલુ છે. દેશની રાજધાની દિલ્હી સ્થિત આઝાદપુર માર્કેટમાં સોમવારે ડુંગળીની આવકમાં વધારો થયો હોવા છતાં કિંમત ઘટવાને બદલે વધી હતી.

Nov 11, 2019, 04:12 PM IST

5 અઠવાડિયા બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલક્ત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 72.70 રૂપિયા, 75.41 રૂપિયા, 78.38 રૂપિયા, અને 75.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ પણ વધીને ક્રમશ: 65.84 રૂપિયા,69.25 રૂપિયા, અને 69.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

Nov 8, 2019, 10:32 AM IST

રાહત! સતત 5મા દિવસે પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 72.60 રૂપિયા, 75.32 રૂપિયા, 78.28 રૂપિયા, અને 74.45 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ કોઇ ફેરફાર ક્રમશ: 65.75 રૂપિયા, 68.16 રૂપિયા, 68.96 રૂપિયા અને 69.50 રૂપિયા પ્રતિ લીટર છે.

Nov 5, 2019, 11:09 AM IST

સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો, ડીઝલ સ્થિર, આ રહ્યો આજનો ભાવ

મહિનાના પહેલા દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel price)માં ઘટાડા બાદ બીજા દિવસે ડીઝલમાં સ્થિરતાનો માહોલ રહ્યો. જ્યારે સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ઘટાડો આવ્યો છે. 1 નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે. શનિવારે સવારે 5 પૈસા પેટ્રોલના ભાવમાં 5 પૈસાનો ઘટાડો આવ્યો, ડીઝલ જૂના સ્તર પર યથાવત રહ્યું હતું.

Nov 2, 2019, 11:42 AM IST

મહિનાના પ્રથમ દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ

બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલ બાદ (Petrol Diesel price)ના ભાવમાં મહિનાના પહેલાં દિવસે એટલે કે 1 નવેમ્બરના રોજ ઘટાડો થયો છે. આ પહેલાં બે દિવસ ભાવમાં કોઇ ફેરફાર થયો નથી અને આ જૂના સ્તર યથાવત રહ્યો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે.

Nov 1, 2019, 09:32 AM IST

પાંચ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજનો ભાવ

ઓક્ટોબર મહિનાની શરૂઆતથી અત્યાર સુધી પેટ્રોલના ભાવ લગભગ 1.25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. તો બીજી તરફ ડીઝલમાં પણ પ્રતિ લીટરે 1 રૂપિયાનો ઘટાડો થયો છે.

Oct 22, 2019, 10:21 AM IST

ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, પેટ્રોલમાં સ્થિરતા, જાણો આજનો ભાવ

શુક્રવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ ક્રમશ: 68.67 રૂપિયા, 69.61 રૂપિયા અને 70.05 રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ છે. 

Oct 18, 2019, 09:43 AM IST

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતાથી આમ જનતાને રાહત, આ રહ્યો આજનો ભાવ

દિલ્હીમાં બુધવારે સવારે પેટ્રોઅલ 73.27 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ ડીઝલ 66.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે.

Oct 16, 2019, 09:35 AM IST

બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલમાં ફરી ઘટાડો, જાણો આજનો ભાવ

સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અધી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાવામાં આવી અને ડીઝલનો ભાવ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘો થઇ ગયો છે. મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.11 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 53.39 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે. 

Oct 15, 2019, 11:00 AM IST

પેટ્રોલના ભાવમાં ઘટાડાથી આમ જનતાને મળી રાહત, આ રહ્યો આજનો ભાવ

ઓક્ટોબરથી શરૂ થયેલા ઘટાડાનો સિલસિલો 8 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. હવે 10 ઓક્ટોબરના રોજ ફરીથી ઘટાડો આવ્યો છે.

Oct 10, 2019, 10:19 AM IST

રિઝર્વ બેંક ડિસેમ્બરમાં ફરી ઘટાડી શકે છે વ્યાજ દર

ગોલ્ડમેન સૈશે એક રિપોર્ટમાં કહ્યું ''અમને એ વાતની સંભાવના જોવા મળી રહી છે કે રિઝર્વ બેંકની દ્વિમાસિક નાણાકીય સમિતિ ડિસેમ્બરની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં વધુ એક ચતૃથાંશ ટકા 4.90 ટકા પર લાવશે.

Oct 7, 2019, 09:56 AM IST

સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં મોટો ઘટાડો, ડીઝલના ભાવ પણ તૂટ્યા

સાઉદી અરામકો પર હુમલા બાદ પેટ્રોલના ભાવમાં લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી હતી. તો બીજી તરફ ડીઝલના ભાવમાં દોઢ રૂપિયો મોંઘુ થયું હતું. જાણકારોને આશા છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ રહેશે.

Oct 4, 2019, 08:54 AM IST

25 દિવસ બાદ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ

ગત 25 દિવસમાં જ પેટ્રોલમાં લગભગ 3 રૂપિયાની તેજી આવી છે. સાઉદી અરામકો પર 14 સપ્ટેબરે હુમલો થયો હતો, ત્યારબાદ પેટ્રોલના ભાવમાં આગ લાગી હતી.

Oct 3, 2019, 08:38 AM IST

ઓગસ્ટ મહિનામાં 8 કોર સેક્ટરના વિકાસ દરમાં 0.5 ટકાનો ઘટાડો

સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર કોર સેક્ટરના 8 મુખ્ય ઉદ્યોગોમાં કોલસા, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી ઉત્પાદન, ખાતર, લોખંડ, સિમેન્ટ અને વિજળીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 8 ઓગસ્ટમાં આ ક્ષેત્રોનું ઉત્પાદન વાર્ષિક આધારે 4.7 ટકા ઊંચું રહ્યું હતું. 

Sep 30, 2019, 11:40 PM IST

બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ઉછાળો, આ રહ્યો આજનો ભાવ

આ સાથે જ દિલ્હીમાં સોમવારે પેટ્રોલ 74.42 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. ડીઝલમાં પણ 9 પૈસા વધીને 67.33 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 77.10 રૂપિયા, 80.08 રૂપિયા અને 77.37 રૂપિયાના સ્તર પર રહ્યું હતું.

Sep 30, 2019, 11:42 AM IST

અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક રહેશે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો: આરબીઆઇ ગર્વનર

સરકારના આ પગલા બાદ લોકો પાસે રોકાણ માટે વધુ પૈસા હશે. તેનાથી દેશમાં વધુમાં રોકાણ આવશે. દેશની અર્થવ્યવસ્થામાં વિદેશી રોકાન વધવાથી ભારતની સ્થિતિ સારી થશે. ઘરેલૂ કંપનીઓની રોકડની સ્થિતિમાં સુધારો થશે, જેથી તે વધુમાં વધુ રોકાણ કરી શકશે. 

Sep 24, 2019, 02:34 PM IST

10 મહિનામાં સૌથી વધુ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવ પણ વધ્યા, જાણો આજનો ભાવ

ગત લગભગ 10 મહિનામાં પેટ્રોલનો આ સૌથી વધુ ભાવ છે. આ પહેલાં 27 નવેમ્બર 2018ના રોજ દિલ્હીમાં 74.07 રૂપિયાના સ્તર પર વેચાઇ રહ્યું હતું. ગત સાત દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 1.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 1.40 રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી છે.

Sep 23, 2019, 09:26 AM IST

સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજનો ભાવ

સાઉદી અરામકો પર ડ્રોન હુમલા બાદ ઓઇલ સપ્લાય ઘટવાથી ઘરેલૂ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) સતત વધી રહ્યા છે. ગુરૂવારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.

Sep 19, 2019, 09:28 AM IST

જલદી 6 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી શકે છે પેટ્રોલના ભાવ, એક્સપર્ટ પાસેથી જાણો કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવતાં ભારતની ઓઇલ કંપનીઓ આગામી 15 દિવસ ડીઝલ અને ગૈસોલીનના ભાવમાં 5 થી 6 રૂપિયા પ્રતિ લીટરનો વધારો (Petrol-Diesel Price) કરી શકે છે.

Sep 17, 2019, 03:18 PM IST