ચરસ

રસ્તા પર ચરસ વેચતા મોહંમદ અફઝલને અમદાવાદ પોલીસે પકડ્યો

  • પોલીસે આરોપી મોહમ્મદ અફઝલ ઉર્ફે અબુ શેખ પાસેથી 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધ્યો

Jan 2, 2021, 05:03 PM IST

અનેક બોલીવુડ હસ્તીઓને છે આ Black Gold ની 'લત', જેના વગર તેઓ રહી નથી શકતા

મલાના ક્રીમને સામાન્ય રીતે મલાના ક્રીમ કે મલાના ચરસ તરીકે ઓળખવામાં આવે છે. ભારત બહાર અનેક દેશોમાં તેને 'કાળા સોના'(Black Gold)  તરીકે પણ ઓળખાય છે. મલાના ગામમાં હેશની ખેતી થાય છે. આથી ત્યાં અનેક પર્યટકો પણ પહોંચે છે. 

Dec 11, 2020, 06:49 AM IST

પાકિસ્તાનની કોર્ટમાં વિચિત્ર અરજી, 'કોરોના ભગાડવા 10 ગ્રામ ચરસ પીવા દો'

પાકિસ્તાન (Pakistan) માં કહેવાય છે કે કોરોના (Corona Virus) ને જો ભગાડવો હોય તો ચરસ પીવી પડશે. આ માટે કાયદેસર રીતે કોર્ટમાં અપીલ પણ કરાઈ છે અને નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના લોકોને ચરસ પીવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને જનતા કોરોનાને ભગાડે. હવે જોવાનું એ રહેશે કે કોરોના અને ચરસની જંગમા કોણ જીતે છે. 

Nov 8, 2020, 02:49 PM IST

Zee News Exclusive: સુશાંત અને રિયાનો વધુ એક Unseen વીડિયો સામે આવ્યો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સુશાંત ગણિતના પ્રશ્નને સોલ્વ કરતો નજરે પડે છે. સાથે રિયા ચક્રવર્તી પણ છે.

Sep 18, 2020, 06:06 PM IST

Sushant Case: NCB એ ચાર લોકોની કરી ધરપકડ, મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી છે.

Sep 18, 2020, 04:18 PM IST

દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

એનસીબીએ મોડાસા પાસેથી દિલ્હી પાર્સિંગની વેગનઆર કારમાં 16 કિલો ચર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક કાશ્મીરનો રહેવાસી છે. આ ચરસની બજાર કિંમત દોઢ કરોડ છે. 

Sep 16, 2020, 05:15 PM IST

સતત પાંચમા દિવસે બીએસએફનું 'સમુદ્ર મંથન', કોરી ક્રીક પાસેથી વધુ 46 ચરસના પેકેટ મળ્યા

બીએસએફની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કોરીક્રીક પાસેથી 20 પેકેટ મળી આવ્યા હતા તો મરીન ટાસ્ક ફોર્સની ટીમને 5 અને કોસ્ટગાર્ડની ટુકડીને 21 બિનવારસુ ચરસનો કરોડોનો જથ્થો મળી આવ્યો હતો.

Jun 26, 2020, 09:14 AM IST

ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી

એસ.ઓ.જી ક્રાઇમે ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે જશોદા નગર વિસ્તારમાંથી ઝડપી પાડયા છે. આ શખ્સો પાસેથી 59 ગાંજો કબજે કરવામાં આવ્યો.  આરોપી પ્રેમચંદ તિવારી છેલ્લા બે વર્ષથી સુરતથી ગાંજો લાવી છૂટક પડીકીઓ બનાવી અમદાવાદમાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે.

Jun 21, 2020, 05:35 PM IST

કચ્છનો દરિયાઈ પટ્ટો ચરસના સ્મગલિંગ માટે સેફ પેસેજ બન્યો, આજે વધુ 85 પેકેટ મળ્યાં

કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. કચ્છ પશ્ચિમ પોલીસેને મોટી સફળતા મળી છે. પશ્ચિમ કચ્છ પોલીસે 85 થી વધુ પેકેટ ચરસ ઝડપી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ મરીન પોલીસે અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી 85 થી વધુ ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. દરિયાઈ વિસ્તારમાં હજુ પણ પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કચ્છના દરિયાઈ કાંઠે 200 જેટલા ચરસના પેકેટ જુદી જુદી સુરક્ષા એજન્સીએ બિનવારસુ હાલતમાં કબજે કર્યા છે.

Jun 21, 2020, 01:56 PM IST

ઉડતા ગુજરાત: અમદાવાદ અને સુરતમાંથી 760 કિલો ગાંજો મળી આવતા ચકચાર

યુવાનોને નશાના રવાડે ચળાવવા માટે નશાના સોદાગરો જુદી જુદી મોડેસ ઓપ્રેનડી વાપરતા હોય છે. ત્યારે ગાધીનગર LCB અને અડાલજ પોલીસે ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.  તેમની પાસેથી ગાંજાનો જથ્થો પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાલજ પોલીસ અને ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે ગઈકાલે અડાલજ પાસે આવેલા ત્રીમંદિર ખાતે એક રિક્ષામાં જઈ રહેલા ચાર જેટલા શખ્સોને અટકાવ્યા હતા. 

Feb 2, 2020, 10:21 PM IST

ઉડતા અમદાવાદ: માત્ર 2 જ વર્ષમાં સાત કરોડથી વધુના નશીલા પદાર્થોનો મુદ્દામાલ પકડાયો

2019માં અમદાવાદ શહેરમાં અફીણ 2.051 કિલોગ્રામ, ગાંજો 288.592 કિલોગ્રામ, ચરસ 11.705 કિલોગ્રામ, ભાંગ 0.600 ગ્રામ, કોકેઇન 0.051 ગ્રામ, એમ.ડી.ડ્રગ્સ 1.469 ગ્રામ, મેફીડીન 0.305 ગ્રામ પકડવામાં આવ્યું છે.

Dec 9, 2019, 03:42 PM IST
Operation Safed Nasha Drug Addiction Teenagers PT52M15S

ઓપરેશન સફેદ નશા: આજકાલના ટાબરીયાઓ નશો કરવા માટે નવો કીમિયો

શહેરમાં દારૂ, ગાંજા, ચરસ, અને ડ્રગ્સ બાદ હવે નાના ટાબરિયાઓથી લઇને યુવક યુવતીએમાં નવા નશાએ દસ્તક આપી છે અને આજકાલના ટાબરીયાઓ નશા કરવા માટે નવો કીમિયો અપનાવી રહ્યો છે. જેમાં સામાન્ય દેખાતી નોટ બુકની સ્ટેશનરીમાં મળતું વાઈટ્નર છે. વાઈટ્નર આ નશાના ખોરોને આસાનીથી દુકાનેથી મળી જાય છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વાઈટ્નરના નશામાં સપડાયા હોવાનું સામે આવતા યુવકના પિતાએ બાપુનગર પોલીસમાં ફરીયાદ કરતા પોલીસ સ્ટેશનરીના માલિકની ધરપકડ કરી હતી. પરંતુ આ સામાન્ય દુકાને મળતા વાઈટ્નર પર પોલીસ કઇ રીતે કાર્યવાહી કરે તે મોટો પ્રશ્ન છે.

Dec 8, 2019, 04:55 PM IST

સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું

સુરતમાં ટ્રેન દ્વારા ગાંજો ઉતારવાની ઘટના છાશવારે બનતી રહે છે. પોલીસ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપતી રહે છે

Dec 4, 2019, 11:01 PM IST
One Accused Detained With Charas In Surat PT3M47S

સુરતમાંથી ઝડપાયો ચરસનો જથ્થો, એક શખ્સની અટકાયત

સુરત શહેર પણ ધીરે ધીરે નશીલા પદાર્થ ના ગોરખ ધંધા માં ધકેલાઈ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેર માં ઝુલુસ દરમિયાન ચરસ નું વેચાણ કરનાર આરોપી ને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે રૂ 60 હજાર ની કિંમત નું 600 ગ્રામ ચરસ કબ્જે કર્યું હતું.

Nov 30, 2019, 04:35 PM IST

ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા

SOG ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોખરાના અનુપમ સિનેમા નજીકથી 18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે

Oct 17, 2019, 04:51 PM IST

ચરસનો મોટો જથ્થો વેચવા અમદાવાદ આવેલા 2 કાશ્મીરી પકડાયા

અમદાવાદમાં 10 કિલોના ચરસના જથ્થા સાથે બે કશ્મીરી યુવક સહિત અન્ય 3ની ધરપકડ કરવામાં આવી છે. સરદારબાગ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે તેઓની ધરપકડ કરી છે. કશ્મીરના કુંપાવડામાંથી ચરસનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે.

Apr 13, 2019, 02:54 PM IST

એરંડાની આડમાં થતી નશીલા પદાર્થોની ખેતી, 1079 કિલો ગાંજો જપ્ત

હારીજ તાલુકાના પીપલાણા ગામે ખેતરમાં નશીલા ગેરકાયદેસર અને બિન અધિકૃત ભાંગ-ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ છે. પાટણ એસ.ઓ.જી અને હારીજ પોલીસે લીલા ગાંજાના છોડ અને અફિણનાં લીલા ડોડવા મળી કુલ 70.42 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પડ્યો છે.

Feb 24, 2019, 08:46 PM IST

ગુજરાતમાં મોટી માત્રામાં ચરસ સપ્લાય કરતો આરોપી કાશ્મીરથી ઝડપાયો

રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં ચરસની હેરાફેરી કરતો મુખ્ય સપ્લાયર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહમદ અશરફ રેશીને જમ્મુ કાશ્મીરના શોપિયા માંથી ઝડપી પાડ્યો છે.

Dec 12, 2018, 05:48 PM IST

રાજકોટ બન્યું નશાનું હબ, 2100 કિલો ગાંજા સાથે બેની ધરપકડ

રાજકોટ દિવસે ને દિવસે નશાનું હબ બનતું જાય છે. છેલ્લા થોડા દિવસથી રાજકોટમાંથી નશાકારક પદાર્થ ઝડપાવાનું ચાલું છે. 

Sep 26, 2018, 08:30 PM IST

અમદાવાદમાંથી ઝડપાયું કાશ્મીરી ચરસ, પોલીસે કરી એકની ધરપકડ

શહેરમાંથી ફરી એકવાર કાશ્મીરી ચરસનો જથ્થો પકડવામાં આવ્યો છે. આ વખતે ઝોન-5ના સ્કવોડે ગોમતીપુર શમશેર બાગ વિસ્તારના એક ઘરમાં દરોડો પાડી 27 લાખની કિંમતનું 1 કિલો 800 ગ્રામ ચરસ પકડી પાડ્યું હતુ.

Sep 26, 2018, 10:41 AM IST