close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ચૂંટણી પ્રચાર

jitu vaghani comment on nitin patel PT42S

ચૂંટણી સભામાં જીતુ વાઘાણીએ નીતિન પટેલને લઈને કરી મજાક

ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નીતિન પટેલ પર હળવી મજાક કરી હતી.

Oct 18, 2019, 04:25 PM IST
 CM Rupani Held Election Rally at Radhanpur PT1M43S

કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છેઃ વિજય રૂપાણી

રાધનપુર ખાતે ભાજપ દ્વારા ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતા. સીએમે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા.

Oct 17, 2019, 08:15 PM IST
 Samachar Gujarat 17 Oct PT26M4S

સીએમે કોંગી નેતાઓને ગણાવ્યા બાયલા, જુઓ 'સમાચાર ગુજરાત'

અરવલ્લીના માલપુરમાં સીએમ રૂપાણીએ જંગી સભા સંબોધતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર... સીએમએ કહ્યું- કોંગ્રેસના નેતાઓના બાયલાપણાથી આતંકવાદીઓની હિંમત વધી

Oct 17, 2019, 08:00 PM IST
 Arvalli: Congress strikes chief minister in election campaign PT2M3S

અરવલ્લીઃ ચૂંટણી પ્રચારમાં મુખ્યપ્રધાને કર્યા કોંગ્રેસ પર પ્રહાર

અરવલ્લીના માલપુરમાં સીએમ રૂપાણીએ જંગી સભા સંબોધતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર... સીએમએ કહ્યું- કોંગ્રેસના નેતાઓના બાયલાપણાથી આતંકવાદીઓની હિંમત વધી

Oct 17, 2019, 07:15 PM IST
 Bayad by-election: Paresh Dhanani Congress Prachar PT1M51S

બાયડ પેટાચૂંટણીઃ પરેશ ધાનાણીએ કર્યો ચૂંટણી પ્રચાર

બાયડ વિધાનસભાની પેટાચૂંટણી માટે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.

Oct 17, 2019, 07:05 PM IST
Parsotam Ruppala addressed public rally at tharad PT2M28S

પેટાચૂંટણીઃ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ થરાદમાં સંબોધી જનસભા

થરાદ પેટા ચુંટણી ને લઈને રાજકીય પક્ષોનો પ્રચાર પુરજોશમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એ થરાદ માં જનસભા સંબોધી તમામ 6 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કોંગ્રેસ મેદાનમાં જ ન હોવાની કરી વાત કોંગ્રેસ ના નેતાઓ એક થઈને પ્રચાર પણ નથી કરી શકતા

Oct 15, 2019, 08:10 PM IST

અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચાર કરે એમાં કંઈ ખોટુ નથી: જીતુ વાઘાણી

વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધાનું આયોજન કરાયુ જેનુ ઉદઘાટન ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યુ હતું. કરાટે સ્પર્ધામાં 5 દેશના 800 જેટલા સ્પર્ધકો ભાગ લેવા આવ્યા છે. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાને લઈ આડકતરી રીતે સમર્થન કર્યુ

Aug 31, 2019, 02:01 PM IST

સની દેઓલની કારનો અકસ્માત, ચૂંટણી પ્રચાર માટે નીકળ્યો હતો કાફલો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર અને અભિનેતા સની દેઓલ (Sunny deol) ની કારનો અકસ્માત સર્જાયો છે. લોકસભા ચૂંટણી પ્રચાર માટે નીકળેલા સની દેઓલના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાઇ છે.

May 13, 2019, 01:00 PM IST

લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પ્રચારના ખર્ચમાં અમિત શાહ કરતા સી.જે.ચાવડા આગળ

ગાંધીનગર લોકસભા હાઈ-પ્રોફાઈલ બેઠક રહી છે. આ બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ગાંધીનગર લોકસભાના મતદારોએ બંને ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ કરી દીધું છે.

Apr 25, 2019, 04:05 PM IST

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી ચુકેલા ખેલાડી પર FIR, કરી રહ્યો હતો કોંગ્રેસનો પ્રચાર!

એસીપી નરસિંહ યાદવ પર આરોપ છે કે તેણે કોંગ્રેસ ઉમેદવાર સંજય નિરૂપમ માટે પ્રચાર કર્યો છે. 
 

Apr 23, 2019, 06:31 PM IST

શા માટે કોંગ્રેસની એક પણ સભા કરવા માટે હાર્દિક પટેલ ન ગયો ‘સુરત’?

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક ઉપર મતદાન થવાનું હોવાથી ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રચાર પડઘમ પણ શાંત થઇ ગયા છે પરંતુ આખા ચૂંટણી પ્રચારમાં એક વાત ઉડીએ આખે વળગે છે કે શા માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સુરતના કોઇ પણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નથી કર્યો? 
 

Apr 22, 2019, 05:46 PM IST

ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા

બિહારી બાબુ શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,
 

Apr 20, 2019, 06:34 PM IST

મોદી-રાહુલનું ‘મિશન સૌરાષ્ટ્ર’ બાદ, આજે રાહુલ-અમિત શાહનું ‘મિશન દક્ષિણ ગુજરાત’

ચૂંટણી પ્રચારમાં ગઈકાલ અને આજનો દિવસ મહત્વનો બની રહ્યો છે. ગઈકાલે રાહુલ ગાંધી અને પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારે આજે રાહુલ ગાંધી ફરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવવાના છે.

Apr 19, 2019, 09:58 AM IST

PM Modi ગુજરાત પ્રવાસ, બે દિવસમાં કરી ચાર સભા, બદલાયા રાજકીય સમીકરણો, સમગ્ર અહેવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ 'ફીર સે મોદી સરકાર' સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...

Apr 18, 2019, 12:48 PM IST

હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર, 23મીએ ભલભલાની ગરમી આપણે કાઢી નાંખવાની છે

અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ હિંમતનગર પહોચ્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, પણ તમને અભિનંદન છે કે ટૂંકા ગાળામાં વ્યવસ્થા ફરી ઉભી કરી.

Apr 17, 2019, 02:15 PM IST

બાંગ્લાદેશના સ્ટાર પાસે પ્રચાર કરાવીને ફસાયા મમતા બેનરજી, ગૃહ મંત્રાલયે માગ્યો અહેવાલ

કોલકાતાના વિદેશી ક્ષેત્રીય નોંધણી અધિકારી પાસે આ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે કે, શું બાંગ્લાદેશના ફિલ્મસ્ટાર અહેમદે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કથીત રીતે ભાગ લઈને વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં? 
 

Apr 16, 2019, 06:49 PM IST

અમિત શાહનો લલકાર: પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ આખો દિવસ પ્રચાર કર્યો કલોલમાં રોડ શો કર્યો અને અંતે ગાંધીનગર પાસે આવેલા રાંધેજા પાસે પહોચ્યા હતા. જ્યાં અમિત શાહનું તલવાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

Apr 14, 2019, 10:08 PM IST

કલોલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહના રોડશોમાં ઉમટી ભારે ભીડ

લોકસભાના પ્રતાર માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કલોલ પહોચ્યા હતા. કલોલમાં તેમણે બાબા આંબેડકર ચોકથી શરૂઆત કરી હતી. તેમની સાથે મોટા ભાગના ગુજરાતના નેતા પણ જોડાયા હતા. નીતીન પટેલ પણ તેમની સાથે કારમાં સવાર થયા હતા. અમિત શાહ કાર્યકરોનું અભિવાદન જીલી રહ્યા હતા.

Apr 14, 2019, 06:04 PM IST

રાહુલ ગુજરાતમાં વિધાનસભાની જેમ ચૂંટણી પ્રચાર કરશે, બહેન પ્રિયંકા આપશે સાથ

લોકસભા ચૂંટણીને લઇને બંને પક્ષોનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવવાના છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રચારની શરૂઆત કરશે.

Apr 14, 2019, 02:43 PM IST

ભાજપની તોડજોડની રાજનીતિ પર હાર્દિકનો આક્ષેપ, ડરના માર્યે આમ ખરીદી કરે છે

સાબરકાંઠા જfલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભા હાર્દિક પટેલે હાજરી આપી હતી. 

Apr 14, 2019, 08:13 AM IST