Team India schedule : ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડની 4 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાને નામ કરી હતી. ત્યારે આ ટૂર્નામેન્ટ બાદ હવે ભારતીય ટીમને આગામી સિરીઝ કોની સામે છે અને ક્યારથી શરૂ થશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Rohit Sharma: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. હિટમેનની વિકેટ પર દરેકના મનમાં સવાલ છે કે આખરે ઉતાવળ કેમ? આ અંગે જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે.
Champions Trophy and White Jacket: ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી. આ પછી ICCએ આ ટુનામેન્ટ બંધ કરી દીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી હતી. જો કે, ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં રમાઇ હતી. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું.
Champions Trophy Winner List: 12 વર્ષના લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ પણ બની ગઈ છે. રોહિત શર્મા અને કંપનીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડનું ધમંડ તોડ્યું અને તેમને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી છે.
NZ vs SA Semi Final: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે.
Champions Trophy 2025 : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને તે ખતમ થયા બાદ બીજા ઘણા ખેલાડીઓ નિવૃત્ત થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કયા ખેલાડીઓ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
Champions Trophy 2025 IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ આજે રમાશે. ICC ઈવેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને છે. હકીકતમાં જ્યારે આ બંને ટીમો વચ્ચે મેચ હોય છે, ત્યારે ચાહકોના દિલના ધબકારા વધી જાય છે.
Champions Trophy 2025 IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ પહેલા અચાનક પિચ બદલવામાં આવી છે, ત્યારે પિચ બદલાતા ટીમ ઈન્ડિયા તેની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરશે કે કેમ, તેના વિશે આ લેખમાં જાણીશું.
Ravi Shastri's big staemet: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચ દુબઈમાં રમાશે. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ મહામુકાબલો ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.
Ind vs NZ : ભારતીય ટીમ રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને 44 રને હરાવી ગ્રુપ-Aમાં ટોપ પર પહોંચી ગઈ છે. ત્યારે આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 33મી ઓવરના બીજા બોલ પર કંઈક એવું કર્યું કે ન્યૂઝીલેન્ડનો ક્રિકેટ કોમેન્ટેટર સાયમન ડૂલ તેના પર નારાજ થયો છે.
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા બાદ હવે દક્ષિણ આફ્રિકાની ટીમે પણ જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાની એન્ટ્રી સાથે અફઘાનિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાઈ ગયું છે.
IND vs NZ : ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ વખતે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ગ્રુપ સ્ટેજની બંને મેચો જીતીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યારે હવે છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે 2 માર્ચે રમવાની છે. જે ટીમ આ મેચ જીતશે તે પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી જશે.
Champions Trophy : ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. બંને દેશો વચ્ચે રમાનાર આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવી શકે છે.
Rawalpindi weather : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મેચ દરમિયાન વરસાદની શક્યતા કેટલી છે અને રાવલપિંડીનું હવામાન કેવું રહેશે.
Champions Trophy 2025 : અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ જીત સાથે અફઘાનિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત થઈ ગઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, અફઘાનિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
ENG vs AFG: અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ઈંગ્લેન્ડને 8 રનના નજીકના માર્જિનથી હરાવીને ચોંકાવી દીધું છે. ઈંગ્લેન્ડ હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું છે.
Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે પહેલાથી જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. જો કે, સેમીફાઈનલ પહેલા આ પહેલા બન્ને ટીમ વચ્ચે 2 માર્ચે ગ્રુપ સ્ટેજની મેચ રમાશે. સેમીફાઈનલ પહેલા જ ભારતના ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોચ લાલચંદ રાજપૂતે ચેમ્પિયન્સ ટ્રોફીની દાવેદાર ટીમને લઈ મોટી ભવિષ્યવાણી કરી છે.
Kuldeep Yadav : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાની સફળતામાં સ્પિન બોલર કુલદીપ યાદવે મોટી ભૂમિકા ભજવી છે. આ દરમિયાન કુલદીપે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા હતા.
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તેના બે પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગ્રુપ Aમાં તેને હવે 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે.
Tiranga controversy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આ વખતે પાકિસ્તાનમાં કરાયું છે. ટૂર્નામેન્ટની મેચો રાવલપિંડી, કરાચી અને લાહોરમાં રમાઈ રહી છે. જો કે, સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. તેમ છતાં પાકિસ્તાનમાં પણ ભારતીય ચાહકોની કોઈ કમી નથી.
Champions Trophy : પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે, રિઝવાનના ટ્રોલીંગ વચ્ચે પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Virat Kohli Unique Record: ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારીને વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આ સિદ્ધિ મેળવનાર કોહલી પહેલો ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકર કે રોહિત શર્મા પણ આ રેકોર્ડ નોંધાવી શક્યા નથી.