ચોમાસુ

શિયાળો આવે છે, કોરોના ગયો નથી, સૂપ પીવાના હોવ તો આટલું જાણી લેજો

તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા  સૂપ કોને ન ભાવે ? ખાસ કરીને  ઠંડીની મોસમમાં સૂપની મજા જ  કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે. 

Oct 19, 2020, 08:24 AM IST
4 Days Normal Rain Forecast In Gujarat PT3M35S

ગુજરાતમાં ચોમાસુ જામ્યું, બે દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યભરમાં NDRFની 13 ટીમ તૈનાત

રાજ્યમાં વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ થયા છે. સરકારની માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 149 રસ્તાઓ બંધ કરવામાં આવી છે. 

Aug 30, 2020, 12:19 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, અબડાસામાં 8 ઈંચ

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 113 ટકાથી પણ વરસાદ થયો છે. 
 

Aug 30, 2020, 08:51 AM IST

સરદાર સરોવર ડેમની સપાટી 131.04 મીટર, ત્રણ જિલ્લાના 52 ગામો એલર્ટ જાહેર કરાયા

ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા વહીવટી તંત્ર પણ એલર્ટ છે.
 

Aug 30, 2020, 08:00 AM IST

સરદાર સરોવર ડેમ 73 ટકા ભરાયો, ડેમની સપાટી 129.94 મીટર

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૬૧ ટકા વરસાદ નોંધાયો છે.
 

Aug 26, 2020, 11:24 PM IST

ચોમાસાની સ્થિતીએ અમદાવાદ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજજ

સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને  એલર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ જિલ્લા કલેક્ટર  કે. કે.નિરાલાએ જણાવ્યુ છે કે, ચોમાસાની પરિસ્થિતિમાં વરસાદની સંભવિત કોઈ પણ પ્રકારની પરિસ્થિતીને પહોંચી વળવા પણ સંપુર્ણ રીતે સજ્જ છે. આજે સંત સરોવર ડેમની સપાટી ૯૫% સુધી ભરાઈ છે. સાબરમતી નદીમાંથી ૧૫૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવનાર હોઈ અમદાવાદની હદમાં આવતા ગામડાઓને  એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ ગામડાઓને વિવિધ સિગ્નલ પ્રમાણે તેની ગંભીરતા નક્કી કરી તબક્કાવાર અલગ પાડવામાં આવશે.

Aug 25, 2020, 07:31 PM IST

રાજકોટની આજી નદી બની ગાંડીતુર : રાજકોટમાં 2000 લોકોનું કરાયું સ્થળાંતર

આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની 6 જેટલી ટિમ લાઉડસ્પીકર વડે આજી નદી, ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત આપી રહી છે. 

Aug 21, 2020, 11:39 PM IST

દ. ગુજરાતમાં ભારે વરસાદથી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 50 ટકા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જિલ્લામાં 1100 હેકટર જમીનમાં ડાંગર પાકની રોપણી કરવામાં આવી છે.
 

Aug 20, 2020, 05:20 PM IST

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 111% વરસાદ, 13 ડેમ 100% ભરાયા

રાજકોટ જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે.

Aug 20, 2020, 04:41 PM IST

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, મુખ્યમંત્રીએ કર્યાં નવા નીરના વધામણા

રાજકોટ શહેરને કુલ ત્રણ જેટલા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે પૈકી આજી-૧ ડેમ, ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે જ્યારે ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થવાથી માત્ર 3 ફૂટ બાકી છે.
 

Aug 19, 2020, 03:38 PM IST

વરસાદને કારણે રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 74 ડેમ વોર્નિંગ ઉપર

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

Aug 17, 2020, 02:09 PM IST

સોમનાથ-જૂનાગઢમાં થઈ રહેલા ભારે વરસાદની અસર, તાલાલા તાલુકો બન્યો સંપર્ક વિહોણો

સતત પડી રહેલા વરસાદને કારણે તાલાલા તાલુકાને જોડતા ત્રણેય સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે.

Aug 17, 2020, 01:13 PM IST

વરસાદમાં તંત્રની પોલ ખુલી, જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ, ગામ લોકોને હાલાકી

જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં મુખ્ય માર્ગો વરસાદી પાણીના ધોવાણના કારણે તૂટી ગયા હોય તેમજ મોટા મોટા ખાડા પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
 

Aug 17, 2020, 11:16 AM IST

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ

રાજ્યમાં ચોમાસાની સીઝન જામી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. 
 

Aug 17, 2020, 08:59 AM IST

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી, મજૂર વર્ગ બન્યો બેકાર

ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતીનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. 
 

Aug 17, 2020, 08:02 AM IST

સારા વરસાદને કારણે ભાદર-2 ઓવરફ્લો, ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. તો રાજકોટ જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. 

Aug 13, 2020, 09:33 PM IST

સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઈંચ, વઢવાણમાં પાંચ ઈંચ જેટલો વરસાદ, જાણો રાજ્યના અન્ય જિલ્લાની સ્થિતિ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

Aug 13, 2020, 06:45 PM IST

વર્તુળ-2 ડેમના દરવાજા ખોલતા જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ તસવીરો

વર્તુળ-2 ડેમ અને સાની ડેમના દરવાજા ખોલવામાં આવતા ગામમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. 
 

Aug 13, 2020, 05:47 PM IST

છોટાઉદેપુરઃ ભારે વરસાદને કારણે પાવીજેતપુર રેલવે ગરનાળા પાસે આવેલી દીવાલ ધરાશાયી

નૅશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે. તંત્ર તરફથી સાવચેતીના ભાગ રૂપે આ જગ્યાએ રોડની એક તરફથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. 

Aug 12, 2020, 07:27 PM IST