છેતરપિંડી

Big Fraud Under The Pretext Of Updating KYC In Paytm PT2M41S

Paytmમાં KYC અપડેટ કરવાના બહાને મોટી છેતરપિંડી

Big Fraud Under The Pretext Of Updating KYC In Paytm

Aug 12, 2020, 05:25 PM IST

USના નાગરિકો સાથે છેતરપિંડી કરનાર વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું

જગતપુરમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ઈડન બિલ્ડિંગના બી-1203 નંબરના ફ્લેટમાં સાયબર કાઈમ બ્રાંચે દરોડા પાડી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. 
 

Aug 12, 2020, 05:11 PM IST

પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજનાની ફેક વેબસાઇટથી ઠગાઇ, જાણો શું છે સમગ્ર મામલો

પ્રધાનમંત્રી બેકારી ભથ્થું યોજના દ્વારા ઠગાઇ કરવા માટે બનાવવામાં આવેલી એક ફેક વેબસાઇટને દિલ્હી પોલીસ (Delhi Police)ની સાયબર સેલ (Cyber cell)એ બંધ કરાવી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ફેક વેબસાઇટથી કોઇ ઠગાઇનો શિકાર થયા નથી. પોલીસે આ મામલો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને વેબસાઇટ બનાવનારની જાણકારી ગુગલ પાસેથી માંગાવવામાં આવી છે.

Jul 24, 2020, 11:34 PM IST

અમદાવાદ: 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકીના 3 સાગરીતોની ધરપકડ

અમદાવાદ ક્લોથ માર્કેટના 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકી આખરે ઝડપાઇ છે. કાગડાપીઠ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી સંખ્યાબંધ ઠગાઈના ગુણાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક આરોપી તો નામ બદલી મહારાષ્ટ્ર રહેતો હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓએ બીજા વેપારીઓને પણ ઠગ્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Jul 19, 2020, 09:51 PM IST

અમદાવાદમાં છેતરપિંડીનો વધુ એક કિસ્સો, આ પ્રકારનો ફોન આવે તો ચેતી જજો

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ મોડ્સ ઓપરેનડીથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ઠગ ટોળકી ફરી સક્રિય થઈ છે અને લોકો પાસેથી અવનવા પેતરા અપનાવીને ઠગાઈ કરી રહ્યા છે. ત્યારે સોલા પોલીસસ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે ફોન આવ્યો અને યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાની લાલચ આપીને ઠગ ટોળકીએ 1.98 લાખ રૂપિયા સેરવી લીધા.

Jun 30, 2020, 08:34 PM IST

કોન્ટ્રાક્ટમાં ગાડી ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી પકડાયા

ગાડી કોન્ટ્રાક્ટમાં ભાડે લેવાના બહાને ગીરવે મુકી છેતરપિંડી કરનાર 3 આરોપી વિરુધ્ધ કુલ 4 ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કરી લીધી છે. સાથે સાથે છેતરપિંડીના ગુનામાં બેદરકારી દાખવનાર પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ગુનાના મુળ સુધી પહોંચવા માટે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે, આખરે પોલીસ તપાસમાં શુ સામે આવે છે.

Jun 12, 2020, 07:22 PM IST

કોઈ તમને સીમકાર્ડ અપગ્રેડ કરવાનું કહે તો ચેતી જજો, બાકી બેન્ક ખાતું થઈ જશે ખાલી

સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
 

Jun 4, 2020, 10:59 PM IST

SBI ગ્રાહક થઇ જાય Alert: ફક્ત એક ખોટી ક્લિકથી થઇ શકે છે તમારું એકાઉન્ટ ખાલી

દેશમાં સતત એક પછી એક ઓનલાઇન કૌભાંડ સામે આવી રહ્યા છે. આ કડીમાં હવે સામાન્ય બેન્ક એકાઉન્ટહોલ્ડર પર પણ સેંઘમારોની નજર છે. આ ખતરાને જોતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે.

May 25, 2020, 04:10 PM IST

જો તમે પણ ઓનલાઇન રમો છો Ludo Game તો થઈ જાવ સાવધાન, બની શકો છો કંગાળ

દેશના ઘણા ભાગમાં ઓનલાઇન લૂડો અને સાપ સીડી ગેંગ સક્રિય થઈ ચુકી છે. 
 

May 3, 2020, 01:20 PM IST
Cheating with students of non reservation class PT13M25S

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો પર્દાફાશ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આયોગ સાથે જોડાણના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હતી. લોન મંજૂર કરાવવા કન્સલ્ટન્સી લે છે 2 લાખ રૂપિયા ફી. લોન પાસ કરાવતા હોવાનો કન્સલ્ટન્સીનો દાવો. બિન અનામત આંદોલન સમિતિના સભ્યોએ જનતા રેડ કરી હતી.

Mar 19, 2020, 04:00 PM IST

આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો રહેજો સતર્ક, નહીં તો રડવાના આવશે દિવસો

શહેરના નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બંધ કરાવી અને બેંક એકાઉન્ટ માંથી 16 લાખ રૂપિયા અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે

Mar 17, 2020, 04:31 PM IST
Savdhan Gujarat: One Person Caught In Ahmedabad Cheating Case PT4M13S

સાવધાન ગુજરાતઃ કરોડોની છેતરપિંડી આચરનારો એક શખ્સ ઝડપાયો

અમદાવાદમાંથી કરોડોની છેતરપિંડી આચરનારો એક શખ્સ ઝડપાયો... જૂના વાહનોની લે-વેચ કરવાના બહાને આ શખ્સો આચરી છેતરપિંડી... શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...

Mar 7, 2020, 12:25 AM IST
Savdhan Gujarat: Ahmedabad Fraud Case PT4M47S

સાવધાન ગુજરાતઃ શ્વાનની સારવાર માટે જીવદયાનો કર્યો સંપર્ક, ગુમાવ્યા 45 હજાર રૂપિયા

જીવદયા એજ પ્રભુદયા આ કહેવત સાચી છે. પરંતુ કળિયુગમાં જીવદયા તમને મુશ્કેલીમા તો મુકાવી શકે છે... સાથે સાથે આર્થિક છેતરપંડીનો ભોગ પણ બનાવી શકે છે... એવો જ એક બનાવ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ચોપડ઼ે નોંધાયો છે... જેમાં બિમાર શ્વાનની સારવાર માટે જીવદયાનો સંપર્ક કરનાર પ્રિન્સિપાલ 45 હજારની છેતરપિંડીનો ભોગ બનવુ પડ્યુ છે...

Mar 4, 2020, 11:50 PM IST
Special Talk With Farmers In Surendranagar PT6M15S

ખેડૂતો સાથે છેતરપિંડી: સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ખાસ વાતચીત

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં કૃષિ સહાયમાં કૌભાંડની ફરિયાદ કરાઈ છે. 24 ખેડૂતોના સહાયના રૂ 3,53,645ની છેતરપિંડી કર્યાની રજુઆત કરાઈ હતી. વિસ્તરણ અધિકારીએ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર સામે કરી લેખિત ફરિયાદ દાખલ કરી.

Feb 28, 2020, 08:05 PM IST
Rajkot tour agency cheated tourists of the Statue of Unity watch video on zee 24 kalak PT2M44S

રાજકોટ: ટુર એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ સાથે છેતરપિંડી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી ટીકીટ માં છેડ છાડ નો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ની એક ટુર એજન્સી દ્વારા પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી. 360 રૂપિયાની વ્યુ ગેલેરી ની ટીકીટ માં 420 રૂપિયા કરી 8 પ્રવાસીઓ પાસે થી વધુ પૈસા લેવાયા. ટીકીટ દીઠ 60 રૂપિયા વધુ લેવાયા. SOUના psi કે કે પાઠકે તમામ કૌભાંડનો ભાંડો ફોડ્યો. હાલ કેવડિયા પોલીસ સ્ટેશને ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Feb 16, 2020, 06:30 PM IST
Fraud With Tourists In Tickets Of Statue Of Unity PT3M28S

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં દિલ્હીના પ્રવાસીઓ સાથે કરેલ છેતરપિંડી મામલે અમદાવાદની રાવ ટ્રાવેલ એજન્સીના એક ઈસમ સહિત મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. Souની 1030 રૂપિયાની ટિકિટના 1260 રૂપિયા કરી છેતરપિંડી કરી હતી. દિલ્હીના 10 પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હતી. એજન્સીના એક ટુરકોડીનેટરએ પણ સ્વીકાર્યું ટીકીટમાં છેડછાડ કરી હતી.

Feb 4, 2020, 05:50 PM IST
Cheating With Farmers By Aravalli Agro Service Center PT7M16S

અરવલ્લીના એગ્રો સર્વિસ સેન્ટરમાં ખેડૂતોને લૂંટવાનો આક્ષેપ

અરવલ્લીમાં ખેડૂતનો વિડીયો વાયરલનો મામલે સાંઠબામાં એગ્રો સેંટરમાં ખાતરમાં ખેડૂત લૂંટાતો હોવાનો આક્ષેપ કરાયો છે. ખેતીવાડી અધિકારીએ એગ્રો સેન્ટરે તપાસ હાથ ધરી હતી. યુરિયા ખાતરના બીલો અંગે તપાસ હાથ ધરી હતી. યુરિયા ખાતર સાથે અન્ય બિયારણ પકડાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતની ન્યાયની અપીલ પર ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી હતી.

Jan 29, 2020, 06:35 PM IST
Savdhan Gujarat: Crores Rupees Fraud By Greedy Scheme PT5M5S

સાવધાન ગુજરાત: લોભામણી સ્કીમ આપી કરાઈ કરોડોની છેતરપિંડી

આજકાલ દેશમાં છેતરપિંડીની અવનવી રીત અપરાધીઓ અપનાવવા લાગ્યા છે. એટલે જ સાવધાન રહેવું વધારે જરૂરી બની ગયું છે. આજે અમે તમને વલસાડના એક એવા અપરાધીની ઓળખ કરાવીશું જેની છેતરપિંડી કરવાની રીત તમને ચોંકાવી દેશે. છેતરપિંડી આચરનાર અપરાધીઓનું ઘર તો જોયું હવે તમને બતાવીએ એ અપરાધીઓના ચહેરા. જીહા જુઓ આ જે અપરાધી પરિવાર છે જેણે અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી. ચહેરાથી ભલે માસૂસ દેખાય પણ આ એવા શાતિર અપરાધીઓ છે જેમણે 23 લોકો પાસેથી આશરે 3.44 કરોડ રૂપિયા પડાવી લીધા...

Jan 22, 2020, 12:15 AM IST

અમદાવાદમાં છેતરપિડીં: સારા વળતરની લાલચમાં આર્મીના કેપ્ટન અને કર્નલને લાગ્યો લાખોનો ચૂનો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ ગોલ્ડન કટાર ડીવીઝનમાં ફરજ બજાવતા આર્મીના કર્નલ સાથે છ લાખની ઠગાઇ થતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોધાવામાં આવી હતી. સ્કીમમાં રોકાણ કરી વધુ વળતર આપવાની લાલચે કર્નલે ૬ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

Jan 21, 2020, 10:42 AM IST

અદાણીની કંપની વિરૂદ્ધ સીબીઆઇએ દાખલ કર્યો ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ મોટી કાર્યવાહી કરતાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી એન્ટરપ્રાઇઝીઝ તથા મલ્ટી સ્ટેટ ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી મંડળ લિમિટેડ (એનસીસીએફ)ના પૂર્વ ચેરમેન અને પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

Jan 17, 2020, 03:37 PM IST