જૂનાગઢ

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર કામ કરતા ડોલીવાળા મજૂરોની હડતાળ

રોપ-વે પ્રોજેકટમાં નોકરી અને રોજગારીનું વચન પાળવાનો ઈનકાર કરવામાં આવતાં ડોલીવાળાની ભૂખ હડતાળ, ગિરનાર પર નાનો વ્યવસાય કરતા કેબિનધારકોના છાપરા પણ વન વિભાગ દ્વારા દૂર કરી દેવાયા 

Feb 7, 2019, 04:26 PM IST

એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં શરૂ, હેલીકૉપટરથી કામ શરૂ

સરદાર પટેલની પ્રતિમા પછી ગુજરાત સરકારના સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના એટલે ગિરનાર રોપવે પ્રોજેક્ટ અને આ રોપવે પ્રોજેક્ટની કામગીરી અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. એશિયાનો નો સૌથી મોટો રોપવે પ્રોજેટ જૂનાગઢના ગિરનાર ઉપર બની રહ્યો છે ત્યારે હવે હેલીકૉપટર દ્વારા રોપવેની કામગીરી શરુ થઇ ગઈ છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત એટલે ગિરનાર અને ગિરનાર પર્વત ઉપર પહોંચવા માટે ગુજરાત સરકાર દ્વારા રોપવે બનાવવામાં આવી રહ્યો છે. 

Feb 2, 2019, 09:14 PM IST

માંગરોળ લોએજ ગામે બે કાર વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે ત્રણના મોત

માંગરોળના લોએજ ગામે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. રાજકોટના પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અને 9 કરતા પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

Feb 1, 2019, 05:48 PM IST

પાક નિષ્ફળ જતા ગુજરાતમાં વધુ એક દેવાદાર ખેડૂતે કર્યું અગ્નિસ્નાન

રાજ્યમાં દિવસેને દિવસે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.
 

Jan 31, 2019, 09:41 PM IST
Fight erupts between deputy mayor and corporator during National Anthem PT2M18S

કોંગ્રેસના કોર્પોરેટરે રાષ્ટ્રગીતનું કર્યું અપમાન, ડે.મેયર ભડકી ગયા

જૂનાગઢમાં કોંગ્રેસના કોર્પોરેટરે રાષ્ટ્રગીતનું અપમાન કરતા હોબાળો મચી ગયો. ડેપ્યુટી મેયરે તેમને તતડાવ્યાં.

Jan 31, 2019, 04:05 PM IST

જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ

રાજય સરકાર દ્વારા પ્રથમવાર આયોજીત મીની મહાકુંભ મેળામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજરી આપશે, હવેથી દર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે યાજાશે મીની કુંભ, દેશભરના સાધુ સંતો માટે ત્રણ દિવસના સંત સંમેલનનું પણ કરાયું આયોજન 

Jan 28, 2019, 07:20 PM IST

આઝાદી પહેલાથી ગાજરની ખેતી કરતા ગુજરાતના આ ખેડૂતને મળશે પદ્મશ્રી એવોર્ડ

ભારત સરકારે એવા એક ખેડૂતને પદ્મશ્રી એવોર્ડ આપવાનો નીર્ણય કર્યો કે, જે આઝાદી સમય પેહલા ગાજરની ખેતી કરે છે. અને જેની ઉંમર 95 વર્ષની છે આજે આ ઉંમરે પદ્મશ્રી એવોર્ડ મળતા ખેડૂત વલ્લભ ભાઈને અનેરી ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢની ભાગોળે આવેલું ખામધ્રોળ વિસ્તાર વલ્લભ ભાઈ મારવાણીયા રહે છે. 

Jan 26, 2019, 09:18 PM IST

ગોપાલ સેજાણી હત્યાકાંડ: આરોપી NRI મહિલાની પ્રત્યાર્પણ કેસની સુનાવણી શરૂ

એનઆરઆઈ મહિલા આરતીએ તેના જ સહઆરોપી સાથે બાળકની હત્યાના કલાકો જ પહેલાં જે ઈ-મેઈલની આપ-લે કરેલી તેની સઘળી વિગતો ભારત સરકાર પાસેથી મંગાવી છે.

Jan 25, 2019, 04:22 PM IST
Junagadh Shivratri fair to be held from February 27 to March 4 PT1M25S

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં 'મહાશિવ કુંભ'નું આયોજન

જૂનાગઢ: ગિરનારની તળેટીમાં 'મહાશિવ કુંભ'નું આયોજન

Jan 16, 2019, 11:05 AM IST

સરકારના ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ, આ રહ્યો પુરાવો

સમગ્ર એશિયામાં ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ વસવાટ કરે છે. પરંતુ કેટલીક વાર આ સિંહોમાંથી કેટલાક સિંહો ટ્રેનની અકસ્માતે મોત થાય છે. હાલમાંજ અમરેલી પાસે ટ્રેન નીચે આવી જતા ત્રણ જેટલા સિંહોના મોત થયા હતા.  

Dec 31, 2018, 06:13 PM IST
Junagadh Accident between bike and park a person died PT31S

જૂનાગઢમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત

આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. જ્યારે અન્ય એક વયક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને મેદરડા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Dec 23, 2018, 08:30 PM IST

અમિત શાહે કર્યા સોમનાથના દર્શન, હોટલામાં લીધુ કાઠિયાવાડી ભોજન

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથનાં પ્રવાસે છે. ત્યારે અચાનક જ અમિત શાહ પરિવાર સાથે ભોજન લેવા જૂનાગઢ- વેરાવળ હાઇવેનાં ગડૂ પાસે હોટેલમાં પહોંચ્યા હતા.

Dec 5, 2018, 11:05 PM IST

પવિત્ર ગિરનારની તળેટીમાં યોજાશે મીની કુંભનો મેળો, શરૂ થઇ તડામાર તૈયારીઓ

પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં દર વર્ષે યોજાતા મહા શિવરાત્રીના મેળાને ગુજરાત સરકારે હવે મીની કુંભ તરીકે આયોજન કરવાનું જાહેર કર્યું છે. 

Dec 1, 2018, 12:24 PM IST

જૂનાગઢ: મરી પરવારી મમતા, કચરા પેટીમાંથી મળી આવ્યું નવજાત શિશુ

શહેરમાં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે જોતા લાગે કે માતાની મમતા પણ જાણે મરી પરવારી છે.

Nov 25, 2018, 02:17 PM IST

જૂનાગઢઃ પાક નિષ્ફળ જવાના ભયથી રાજ્યમાં વધુ એક ખેડૂતનો આપઘાત

રાજ્યમાં વધી રહેલા ખેડૂતોની આત્મહત્યાના બનાવો ચિંતાનો વિષય છે. 
 

Nov 24, 2018, 05:44 PM IST

સિંહોની સારવાર માટે 100 કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનાવાશેઃ ગણપત વસાવાની જાહેરાત

સિંહના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર 351 કરોડ રૂપિયા આપશે. 
 

Nov 20, 2018, 05:09 PM IST

જૂનાગઢના માળીયા (હાટીના)ના પીપલવા ગામે ખેડૂતની આત્મહત્યા

આંબાનો પાક સતત નિષ્ફળ જતાં અને બેન્કની લોન ભરપાઈ ન કરી શક્તાં ખેડૂતો કર્યો આપઘાત 

Nov 16, 2018, 11:02 PM IST

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ, 17 નવેમ્બરે સવારે વનવિભાગ ખોલશે દ્વાર

ભવનાથ તળેટીના ઈટવાગેટ (રૂપાયતન) ખાતેથી પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ, 36 કિમી લાંબા રૂટમાં શ્રદ્ધાળુઓ કરશે ગરવા ગિરનારની પરિક્રમા 

Nov 15, 2018, 08:06 PM IST

જૂનાગઢ: પ્રમાણિકતાને સલામ, લાખો રૂપિયા ભરેલી બેગ હાથમાં આવતા જ માલિકને શોધીને પરત કરી

એક તરફ લૂંટફાટ અને ચિટિંગનો હળાહળ કળિયુગનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ યુગના ખારા રણમાં મીઠી વીરડી સમાન પ્રામાણિક લોકો પણ જોવા મળે છે.

Nov 15, 2018, 10:11 AM IST

ગુજરાતનું આ શહેર થયુ હતું આજે આઝાદ, 9ના આંકડા સાથે છે અનોખો સંબંધ

આપણે જાણીને નવાઈ લાગશે પરંતુ ભારત દેશ આઝાદ થઇ ગયા પછી જૂનાગઢ જે 76 દિવસ પછી એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું.

Nov 9, 2018, 04:10 PM IST