ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019

ઝારખંડ પરિણામઃ જેએમએમ, કોંગ્રેસ, આરજેડી ગઠબંધનને સ્પષ્ટ બહુમત, ભાજપે ગુમાવ્યું વધુ એક રાજ્ય

હેમંત ગઠબંધનના મુખ્યા તરીકે રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને મળીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે અને તમામ ઔપચારિકતાઓ બાદ સોરેન સરકાર બની જશે.
 
Dec 23, 2019, 11:11 PM IST

ઝારખંડ ચૂંટણી પરિણામઃ મહાગઠબંધનને મળી 47 બેઠક, ભાજપની ગાડી 25 પર અટકી

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીએ વધુ એક રાજ્ય ગુમાવવું પડ્યું છે. અહીં જેએમએમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ અને આરજેડીના મહા ગઠબંધનને બહુમતી મળી છે. 
 
Dec 23, 2019, 10:47 PM IST

હાર પર મંથન કરશે BJP, દિગ્ગજોનો દાવો- આ 5 કારણોથી ભાજપે ગુમાવી સત્તા

ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ની આગેવાની વાળા ગઠબંધનને બહુમતથી જીત મળી છે. ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તા ગુમાવ્યા બાદ પોતાની હાર પર મંથન કરશે. 

Dec 23, 2019, 09:27 PM IST

પીએમ મોદીએ હેમંત સોરેનને આપી શુભેચ્છા, જનતાનો માન્યો આભાર

પીએમ મોદીએ ચૂંટણીમાં મહેનત કરવા માટે પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. 

Dec 23, 2019, 07:34 PM IST

Jharkhand election: અમે ઝારખંડની જનતાના જનાદેશનું સન્માન કરીએ છીએ, હાર પર બોલ્યા અમિત શાહ

ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં ઘણી રેલી સંબોધી હતી. તેમને 2014 બાદ ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલિક ચૂંટણીમાં પાર્ટીના હાથમાથી ઘણા રાજ્યો નિકળી ગયા છે.

Dec 23, 2019, 07:00 PM IST

શા માટે ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, શરદ પવારે જણાવ્યું કારણ

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને કારણે દેશના કેટલાક જૂથમાં ધાર્મિત અંતર વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં વડાપ્રધાને ભાષણમાં કહ્યું કે, એનઆરસી પર અમે કોઈ ચર્ચા કરી નથી.
 
Dec 23, 2019, 06:46 PM IST

ઝારખંડ ચૂંટણી પરિણામઃ જીત બાદ બોલ્યા હેમંત સોરેન- આજથી રાજ્યનો નવો અધ્યાય શરૂ થશે

હેમંત સોરેને પત્રકાર પરિષદ યોજીને મીડિયા સાથે વાત કરી અને જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ રાજ્યની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને તેથી તેમનો આભાર માનું છું.

Dec 23, 2019, 05:30 PM IST

ઝારખંડ ચૂંટણી પરિણામઃ ભાજપ હારશે તો હારની જવાબદારી મારીઃ રઘુવર દાસ

અત્યાર સુધી આવેલા પરિણામ મુજબ જેએમએસ, કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન કુલ 45 સીટો પર આગળ ચાલી રહ્યું છે. 
 
Dec 23, 2019, 05:09 PM IST

Jharkhand Election Results 2019: એક જ વર્ષમાં ઝારખંડ સહિત 5 રાજ્યો ભાજપે ગુમાવ્યાં

 છેલ્લા એક વર્ષના વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર બાદ હવે ઝારખંડ પણ ભાજપના હાથમાંથી જઈ રહ્યું છે. આ જ રીતે જો દેશના તમામ રાજ્યો પર નજર નાખીએ તો 2017ના અંત સુધીમાં ભાજપનું દેશના 71 ટકા ભૂભાગ પર શાસન હતું પરંતુ 2019ના અંત સુધીમાં તો તેનું લગભગ 35 ટકા ભૂભાગ પર શાસન જોવા મળી રહ્યું છે. 

Dec 23, 2019, 04:12 PM IST
Super Fast Top 100 News: Congress Celebrates With Fireworks In Jharkhand PT21M2S

સુપર ફાસ્ટ 100 ન્યુઝ: ઝારખંડ ચૂંટણીના વલણમાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ

ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઝારખંડ (Jharkhand) માં પાંચ તબક્કામાં થયેલું મતદાન 30 નવેમ્બરથી શરૂ થયું હતું અને 20 ડિસેમ્બરે પૂરું થયું હતું. તમામ બેઠકો માટે આજે મતગણતરી હાથ ગણાશે. 24 જિલ્લા મુખ્યમથકોમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી. ચૂંટણી પંચે આ માટે તમામ બંદોબસ્ત કરી લીધો છે. પહેલું પરિણામ બપોરે 1 વાગે આવે તેવી આશા છે. ઝારખંડમાં બહુમત માટેનો આંકડો 41 છે. હાલ જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે મુજબ પ્રાથમિક તારણોમાં કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન આગળ હતું પરંતુ હવે ભાજપે તેમને માત આપી છે. અને હવે ભાજપ આગળ છે.

Dec 23, 2019, 03:05 PM IST
Jharkhand Elections Results 2019 Live: Radhwar Das Says Only Government Will Become BJP In Jharkhand PT35M51S

Jharkhand Elections Results 2019: ઝારખંડમાં સરકાર તો ભાજપની જ બનશે: રઘુવર દાસ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election results 2019) ના પ્રાથમિક વલણોમાં ત્રિશંકુ વિધાનસબા બનતી જોવા મળી રહી છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેન્ડ જવા મળ્યાં તેમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. જ્યારે વિપક્ષી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન 33 બેઠકો પર આગળ હતી. હાલ કોઈને પણ સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી.

Dec 23, 2019, 02:50 PM IST

Jharkhand Assembly Election Results: BJPના હાથમાંથી ગઈ સત્તા!, જાણો ઉલટફેરના પાંચ મહત્વના કારણ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (jharkhand assembly election results 2019) ના પરિણામોમાં હવે જે પ્રકારના ટ્રેન્ડ આવ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રદેશમાં ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના લગભગ સૂપડાં સાફ થયા છે. ઝારખંડમાં વોટિંગ દરમિયાન એવી પણ અટકળ લાગી હતી કે ભાજપે આ વખતે પ્રદેશમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે તેમ છે. પાર્ટીની અંદર પહેલેથી જ તણાવના કારણે કમાન ભાજપના હાથમાંથી નીકળીને જેએમએમ પાસે જતી રહી. પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે આખરે કયા કારણોસર પાંચ વર્ષ પૂરા કરનારા પહેલા મુખ્યમંત્રી બનવા છતાં રઘુવર દાસના નેતૃત્વને જનતાએ નકાર્યું?

Dec 23, 2019, 02:03 PM IST
Jharkhand Elections Results 2019 Live: Why BJP Shocks Jharkhand Election Trend PT28M31S

Jharkhand Elections Results 2019: ઝારખંડ ચૂંટણીના વલણમાં કેમ BJPને ઝટકો?

ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ઝારખંડ (Jharkhand) માં પાંચ તબક્કામાં થયેલું મતદાન 30 નવેમ્બરથી શરૂ થયું હતું અને 20 ડિસેમ્બરે પૂરું થયું હતું. તમામ બેઠકો માટે આજે મતગણતરી હાથ ગણાશે. 24 જિલ્લા મુખ્યમથકોમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી. ચૂંટણી પંચે આ માટે તમામ બંદોબસ્ત કરી લીધો છે. પહેલું પરિણામ બપોરે 1 વાગે આવે તેવી આશા છે. ઝારખંડમાં બહુમત માટેનો આંકડો 41 છે. હાલ જે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે મુજબ પ્રાથમિક તારણોમાં કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન આગળ હતું પરંતુ હવે ભાજપે તેમને માત આપી છે. અને હવે ભાજપ આગળ છે.

Dec 23, 2019, 01:35 PM IST
No Any One Party Majority In Jharkhand Elections Results 2019 PT13M23S

Jharkhand Election Results 2019: સવારે 9.30 વાગ્યા સુધીમાં BJP મોટો પક્ષ બનીને ઊભર્યો

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election results 2019) ના પ્રાથમિક વલણોમાં ત્રિશંકુ વિધાનસબા બનતી જોવા મળી રહી છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેન્ડ જવા મળ્યાં તેમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. જ્યારે વિપક્ષી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન 33 બેઠકો પર આગળ હતી. હાલ કોઈને પણ સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી.

Dec 23, 2019, 11:25 AM IST
Shocked All Parties In Jharkhand Assembly Election Result 2019 PT6M30S

ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ, પ્રારંભિક વલણમાં તમામ પાર્ટીઓને ઝટકો

ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand assembly election results 2019) ના પ્રાથમિક વલણોમાં ત્રિશંકુ વિધાનસબા બનતી જોવા મળી રહી છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં જે પણ ટ્રેન્ડ જવા મળ્યાં તેમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. જ્યારે વિપક્ષી ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM), કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન 33 બેઠકો પર આગળ હતી. હાલ કોઈને પણ સ્પષ્ટ બહુમત મળતો જોવા મળી રહ્યો નથી.

Dec 23, 2019, 11:10 AM IST

Jharkhand Election Results 2019: આ નેતા પાસે સત્તાની ચાવી? ભાજપે કર્યો સીધો સંપર્ક-સૂત્ર

રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે બહુમતનો આંકડો 41 બેઠકોનો છે. કોઈને પણ સ્પષ્ટ જનાદેશ મળતો જોવા મળતો નથી. આવામાં ત્રિશંકુ વિધાનસભાના આસાર છે.

Dec 23, 2019, 10:22 AM IST

Jharkhand Assembly Election Results LIVE: પરાજય બાદ મુખ્યપ્રધાન રઘુબર દાસે આપ્યું રાજીનામું

ઝારખંડ વિધાનસભા (Jharkhand assembly election results 2019) ની 81 બેઠકો માટે તાજેતરમાં જ પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આજે તેના પરિણામનો દિવસ છે.

Dec 23, 2019, 07:46 AM IST

ઝારખંડ વિધાનસભા ચૂંટણી LIVE: આજે અંતિમ તબક્કાનું  મતદાન, અંધારામાં પણ મત આપવા પહોંચ્યા લોકો

સીએમ રઘુવર દાસે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે ટ્વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે.

Dec 20, 2019, 08:34 AM IST

નાગરિકતા કાયદા પર ઘમાસાણ, PM મોદીએ ઝારખંડની ધરતી પરથી કોંગ્રેસને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું?

પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 'નાગરિકતા સંશોધન કાયદાને લઈને ફરીથી તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યાં છે. લોકોને ડરાવી રહ્યાં છે. કોંગ્રેસ તેના જેવા પક્ષો અને તેમના ડાબેરી ઈકોસિસ્ટમે સૂપી તાકાત ઝોંકી દીધી છે ભારતના મુસલમાનોને ડરાવવા માટે. 

Dec 17, 2019, 03:30 PM IST

ઝારખંડ વિધાનસભા ચુંટણી: ચોથા તબક્કાનું મતદાન શરૂ, 15 સીટો પર થઇ રહ્યું છે મતદાન

ચાર જિલ્લાની 15 વિધાનસભા સીટો પર યોજાનારા ચોથા તબક્કાની ચુંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ચોથા તબક્કામાં કુલ 221 ઉમેદવાર છે, જેમાં 23 મહિલાઓ સામેલ છે. 15 સીટોમાંથી ત્રણ અનુસૂચિત જાતિ માટે અનામત છે. જ્યારે બાકી 12 સામાન્ય વર્ગની સીટો છે.

Dec 16, 2019, 08:27 AM IST